Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખી મુરતિ હરખાય; અજિતજિન, દેખી મુરતિ હરખાયો. મૂઢપણે મેં દેવ બીજાની સાથે પ્રથમ સરખા. અ૦ ૧ આગમ ગુરુ સ્થિતિ પરિપાકે; પ્રગટ તું પ્રભુ પરખાયે. અ૨ પાપ પુણ્યને નહિ તુજ હાથે; લેખ લલાટ લખાયે. અ૩ ફેગટ જગ કર્તા ઈશ માને કેઈએ ન બનાયે. અ ૪ એક વખત નજરે પ્રભુ ભા: કદિ ન વળું વિલખા અ- ૫ ધાતાં તુમ આતમ અનુભવથી; સિદ્ધિસ્વાદ ચખાયો અ૦ ૬ (૬૪) અજિત જિર્ણોદ જુહારીયે, સાહેબા વિજયારાણીના નંદ, જિમુંદા મેરા હે, સુન્નર કિનર તુમ તણું, સાહેબા સેવે પય અરવિદ. અજિત ૧ જિતશત્ર જપ લાડીલ, જિતશત્ર ભગવાન, જિતશત્રુ મુજ કીજિયે, દીજિયે વંછિત દાન અજિત ૨ અંતરાય પંચક હલ્યું, હાસ્ય ષટફ અજ્ઞાન, અવિરત કામ નિ તજી, તેમ રાગદ્વેષ તવાન. અજિત. ૩ મિથ્યાત્વ દેષ અઢાર એ, ત્યજી કરવો તુમ ગુણ સંગ; કેવલજ્ઞાન વિરાજતા, સાંદિ અનંત અભંગ. અજિત૮ ૪ તું સકલ પરમેસર, તું નિજ શિવપદ ભૂપ; તુમ પદ પદ્મની ચાકરી, ચાહે ચિત્ત નિત્ય રૂપ. અજિત ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143