Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશલ દેશ સોહામણે, નારી અધ્યા રે નામ રાજ કરે ર્તિહાં રાજવી, છેતશત્રુ એનું નામ. ૧ વિજયા રે રાણી તેહની, શીલવતી અભિરા; તેહની કૂખે અર્વત, અજિત જિનેસર સ્વામ. ૨ સાડારે ચારશે ધનુષની, કંચન વિણું કાય; બહેતર લાખ પૂર્વ આઉખું, શ્રી જિનવરની આય. ૩ પુણ્ય સંગે હું પામિયે, તમને શ્રી જિનરાજ; પાપ ગયાં સર્વે મહારાં, ફલિયાં મનોરથ આજ. ૪ દીનદયાલ દયા કરી, દેજે અવિચલ રાજ; નિતલાભ કહે પ્રભુ મારાં, સાજે વંછિત કાજ ૫
For Private And Personal Use Only

Page Navigation
1 ... 140 141 142 143