SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેશલ દેશ સોહામણે, નારી અધ્યા રે નામ રાજ કરે ર્તિહાં રાજવી, છેતશત્રુ એનું નામ. ૧ વિજયા રે રાણી તેહની, શીલવતી અભિરા; તેહની કૂખે અર્વત, અજિત જિનેસર સ્વામ. ૨ સાડારે ચારશે ધનુષની, કંચન વિણું કાય; બહેતર લાખ પૂર્વ આઉખું, શ્રી જિનવરની આય. ૩ પુણ્ય સંગે હું પામિયે, તમને શ્રી જિનરાજ; પાપ ગયાં સર્વે મહારાં, ફલિયાં મનોરથ આજ. ૪ દીનદયાલ દયા કરી, દેજે અવિચલ રાજ; નિતલાભ કહે પ્રભુ મારાં, સાજે વંછિત કાજ ૫ For Private And Personal Use Only
SR No.008512
Book TitleAjitnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1976
Total Pages143
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy