Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) શ્રી રામજી પ્રીતલડી બંધાણું રે અજિત જિણું છું; કાંઈ પ્રભુ પાખે એક મન ને સુહાય જો; ધ્યાનની તાલી રે લાગી નેહ શું, જલદ ઘટા જિમ શિવસુતવાહન દાય જે, પ્રી૧ નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુક જે; મારે તો આધાર રે સાહિબ રાવલે, અંતર્ગતનું પ્રભુ આગત કહું ગુંજન જે. પ્રી- ૨ સાહેબ તે સાચે રે જગમાં જાણીએ, સેવક ન જે સહેજે સવારે કાજ જે; એહવે ૨ આચરણે કિમ કરીને રહું. બિરુદ તમારો પારણું તરણું જિહાજ જે. પ્રી. ૩ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણુ હું આવ્યો છું દીનદયાલ જે; તુજ કરુણાની લેહરે રે મુજ કારજ સેર, શું ઘણું કહીએ જાણું આગળ કૃપાલ જે. પ્રી- ૪ કરુણાદિક કીધી રે સેવક ઉપરે, ભવભય ભાવત ભાંગી ભક્તિ પ્રસન્ન જે; મનવાંછિત ફલિયારે જિન આલંબને, કરજેડી ને મેહન કહે મનરંગ જે. પ્રીત ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143