Book Title: Ajitnath Vandanavali
Author(s): Dharnendrasagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) અજિતનાથ જિનરાજજી, મંત્ર મહા તુજ નામ, લાલ રે, જપતાં જપ કરી શકે, મેહ-વિષ ન વિસરામ, લાલ ર. અ. ૧ તપ તયું તે ત્રીજે ભવે, વીશ સ્થાનક ભગવંત, લાલરે; નામ કરમ બાંધ્યું તદા, હદયે તસ અરિહંત, લાલ રે. અત્ર ૨ હેતાં જનની કુખે પ્રભુ, gતેને છ ભૂપ, લાલ રે. માના અજિતપણે દીધું, નામ અજિત અનૂપ, લાલરે. અo ૩ ઈ-શી રિદ્ધિ ભગવો, ત્યારે પણ વૈરાગ, લાલ રે; નિશ્ચિત પુણ્ય વિપાકને, ભગવી કરતા ત્યાગ, લાલ ર. અ. ૪ કષ્ટ સહ્યાં તપ તે તપ, કર્યા કરમ ચલ દૂર લાલ રે. નય વ્યવહારે એ કર્યું, જાણું મેલ જરૂર, લાલ રે. અ૦ ૫ કેવલ પામી કર્યો તમે, સિદ્ધિ સુપથ ઉપદેશ, લાલ રે; હું પણ એ અંગી કરું, શ્રી તારંગા–જિનેશ, લાલ રે. અ૦ ૬ શ્રી અજિત જિનેશ્વર વંદીએ, જે ત્રિભુવન જન આધાર રે; પચાસ લાખ કરોડ અયરને, અંતર આદિ અજિત વિચાર ર. શ્રી ૧ સુદિ વૈશાખની તેરશે, પ્રભુ અવતર્યા જગ સુખદાય રે. મહા સુદિ આઠમ દિને જનબિયા, તેમ નવમીએ વ્રતધારે થાય. શ્રી૦૨ એકાદશી અર્જુન પક્ષની, પિષ માસની પામ્યા નાણ રે, ૌતર સુદિ પાંચમને દિને, પામ્યા પ્રભુ શાશ્વત ઠાણ રે. શ્રી૩ સાડા ચાર ઊંચી ધનુષની, કયા કંચન વાન રે; લાખ ઈકોતેર પૂર્વનું આ લખું, જગ ઉપજારી ભગવાન છે. શ્રી ૪ જે જિનવર નમતાં સાંભરે, એક સિત્તેર મહારાજ રે; તેના ઉત્તમ પદ-પાની, સેવાથી લહે શિવરાજ રે. શ્રી૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143