Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 334
________________ आगम शब्दादि संग्रह પ્રકરણ, અર્થ મેળવવાનો ઉપય दार. स्त्री० [दार] પત્ની, સ્ત્રી दारंतर, न० द्वारान्तर] દ્વાર-દ્વાર વચ્ચેનું અંતરુ दारग. पु० [दारक] બાળક, છોકરો दारगत्त. न० [दारकत्व] બાળકપણું दारगपेज्जमाणी. स्त्री० [दारकपाययन्ती] બાળકને દૂધ પીવડાવનારી दारगरूव. न० [दारकरूव] બાળકરૂપ दारघट्टण, न० [द्वारघट्टन] બારણાને હલાવવું दारचेडा. स्त्री० [द्वारचेटा] બારસાખ दारचेडी. स्त्री० [द्वारचेटी] બારસાખ दारण. न० [दारण] વિદારવું તે दारप्पसंगी. पु० [दारप्रसङ्गिन] સ્ત્રી આસક્ત दारभाय. पु० [द्वारभाग] બારણાનો ભાગ दारमूल. पु० [द्वारमूल] બારણાની પાસે दारय. पु० [दारक] બાળક, છોકરો दारसंघट्टण. न० [द्वारसङ्घट्टन] બારણા-જાળી આદિ ઉઘાડવા તે दारा. स्त्री० [दारा] दारिगा. स्त्री० [दारिका] દીકરી, બાલિકા दारिद्द. न० [दारिद्र्य] ગરીબાઇ, નિર્ધનતા दारियत्त. न० [दारिकात्व] બાલિકાપણું दारिया. स्त्री० [दारिका] यो 'दारिगा' दारु, न० [दारु] લાકડું दारुअ-१. वि० [दारुको કૃષ્ણના રથનો સારથિ दारुअ-२. वि० [दारुक बारावई ना २। वासुदेव सने राए धारिणी नी पुत्र ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજયે મોક્ષે ગયા दारुअ-३. वि० [दारुक એક સાર્થવાહ, જેને કુકડાઓ યુદ્ધનો શોખ હતો दारुअ-४. वि० [दारुक] ભરતક્ષેત્રની આવતી ચોવીસીમાં થનાર તીર્થકર 'अनंतविजय' नो पूर्व४न्म समवाओ मतने माटे 'दारुमड' नामनी मछ दारुइज्जपव्वय. पु० [दारुकीयपर्वत] એક પર્વત-વિશેષ दारुइज्जपव्वयग. पु० [दारुकीयपर्वतक] એક પર્વત-વિશેષ दारुग. पु० [दारुक] લાકડું, વિશેષ નામ दारुग. वि० [दारुको यो 'दारुअ-३' दारुण. त्रि० [दारुण] દારુણ, ભયંકર, એક અહોરાત્રના ત્રીશમુહૂર્તમાંના पंरभ मुहुर्त्तनुं नाम दारुणदुह. पु० [दारुणदुःख] ભયંકર દુઃખ दारुणमति. स्त्री० [दारुणमति] રૌદ્રમતિ दारुथंभ. पु० [दारुस्तम्भ] સ્ત્રી दारभिसंकि. पु० [दाराभिशङ्किन्] સ્ત્રીઓની શંકા કરનાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 334

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392