Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
दुव्विधाय त्रि० [दुर्विघात ]
કષ્ટે કરી નાશ થાય તેવું, ઘાત કરવો મુશ્કેલ दुव्विचिंतिय. त्रि० [दुर्विचिन्तित]
દુષ્ટ ચિંતવના કરેલ, અયોગ્ય વિચારણા दुव्विजाणय, विशे० [दुर्विज्ञेय ]
મુશ્કેલીથી જાણી શકાય તેવું
दुव्वि. वि० [[द्विपृष्ठ]
ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં થયેલ બીજા વાસુદેવ, तेनालाई जोवनुं नाम विजय हेतुं ते बारावई ना રાજા વંમ અને રાણી ૩મા ના પુત્ર હતા. મરીને છઠ્ઠી નરકે ગયા
दुव्विहू. वि० [ द्विपृष्ठ] दुव्विणीय. विशे० [दुर्विनीत ]
यो 'दुव्विट्ठ'
દુર્વિનિત, ઉદ્ધત
दुव्विण्णाय विशे० [दुर्विज्ञात ]
ખોટી રીતે જાણેલ, જાણવાનું મુશ્કેલ दुव्विभज्ज. विशे० [दुर्विभाज्य ]
જેનો વિભાગ કરવો મુશ્કેલ છે તે,પરમાણું दुव्वियड. त्रि० [दुर्विवृत्त ]
વસ્ત્રરરિત, નગ્ન
दुव्वियड्डू. त्रि० [दुर्विदग्ध ]
અર્ધદગ્ધ એવો, દાદારીંગો
दुव्विसय त्रि० [दुर्विषय ] દુષ્ટ વિષય
दुव्विसह. त्रि० [दुर्विषह ]
आगम शब्दादि संग्रह
મુશ્કેલીથી સહન થાય તેવું दुव्विसोज्झ. त्रि० [दुर्विशोध्य ]
દુઃખે કરીને સમજાવવા યોગ્ય
दुसद्द. पु० [दुःशब्द ]
ખરાબ કે અપ્રિય અવાજ दुसमइय न० [ द्विसामयिक ] બે સમયનું
दुसमयद्विय न० [ द्विसमयस्थितिक ] બે સમયની સ્થિતિવાળું दुसमयट्ठिय न० [ द्विसमयस्थितिक ] જુઓ ઉપર दुसमयद्वितीय न० [ द्विसमयस्थितिक] જુઓ ઉપર दुसमयसिद्ध. पु० [ द्विसमयसिद्ध ]
જેને સિદ્ધ થયે બે સમય થયા હોય તે दुसमसुसमा स्त्री० [ दुष्षमसुषमा ]
અવસર્પિણીકાળનો ચોથો આરો અને ઉત્સર્પિણીનો ત્રીજો આરો જ્યાં દુઃખ વધારે અને સુખ ઓછું હોય તે કાળ दुसरीरि. पु० [द्विशरीरिन् ]
બે શરીરવાળો
दुसह पु० [दुःसह ]
દુઃખે કરીને સહન થાય તેવું
दुस्संचार. पु० [दुः संञ्चार ]
મુશ્કેલીથી ચાલી શકાય તેવું
दुस्संबोह. पु० [दुस्सम्बोध ]
જેનો બોધ કરાવવો મુશ્કેલ હોય તેવું
दुस्सण्णप्प. पु० [दुःसंज्ञाप्य ]
સમજાવવું મુશ્કેલ હોય તેવું
दुस्समदुस्समा स्त्री० [दुष्षमदुष्षमा ]
અવસર્પિણી કાળને છઠ્ઠો આરો-ઉત્સર્પિણીકાળનો પહેલો
આરો-એકાંત દુઃખ જ દુઃખના કાળ
મુશ્કેલીથી શુદ્ધિ કરી શકાય તેવું दुव्विहिय. पु० [दुर्विहित] ખરાબ રીતે કહેલ दुव्वुट्ठि. स्त्री० [दुष्ट] ખરાબ વરસાદ, માવઠું दुसंगहिय न० [ द्विसङ्गृहीत ) બમણું સંગ્રહ કરેલ
दुसण्णप्प. पु० (दुःसंज्ञाप्य]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत- संस्कृत-गुजराती) -2
दुस्समदुस्समाकाल. पु० (दुष्णमदुष्यमाकाल ]
ઉપર જુઓ
दुस्समसुसमा स्वी० [दुष्यमसुषमा ]
भुखी दुसमसुसमा
दुस्समसुसमाकाल. पु० [दुष्षमसुषमाकाल] भुख दुसमसुसमा
Page 358
Loading... Page Navigation 1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392