Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 368
________________ आगम शब्दादि संग्रह देवानुभाव. पु० [देवानुभाव] દેવનું સામર્થ્ય देवासुर. पु० [देवासुर] દેવ અને અસુર देवासुरसंगाम. पु० [देवासुरसङ्ग्राम] દેવ અને અસુરનો સંગ્રામ-યુદ્ધ देवाहिदेव. पु० [देवाधिदेव] सो 'देवातिदेव देवाहिय. पु० [देवाधिप] દેવતાનો અધિપતિ-ઇંદ્ર देवाहिव. पु० [देवाधिप] જુઓ ઉપર देवाहिवइ. पु० [देवाधिपति] જુઓ ઉપર देविंद. पु० [देवेन्द्र] દેવોનો ઇન્દ્ર देविंदचक्कवट्टित्त. न० [देवेन्द्रचक्रवर्तित्व] દેવેન્દ્ર ચક્રવર્તીપણું देविदत्त. न० [देवेन्द्रत्व] દેવેન્દ્રપણું देविंदत्ता. स्त्री० [देवेन्द्रता] દેવેન્દ્રપણું देविंदत्थय. पु० [देवेन्द्रस्तव] એ નામનું એક (પ્રકીર્ણક) આગમસૂત્ર देविंदथय. पु० [देवेन्द्रस्तव] यो पर देविंदोग्गह. पु० [देवेन्द्रावग्रह] ઇન્દ્રની આજ્ઞા કે અવગ્રહ અનુજ્ઞા देविंदोववाय. न० [देवेन्द्रोपपात] એ નામનું એક (કાલિક) આગમસૂત્ર देविड्डि. स्त्री० [देवर्द्धि] દેવની ઋદ્ધિ देवित्त. न० [देवीत्व] દેવીપણું देविल. पु० [देविल] એક પ્રાચીનની ઋષિ देविल. वि० [देविल] એક અન્યતીર્થિ સાધુનું લઘુ દ્રષ્ટાંત देविलासत्त. वि० देविलासत्व] हुमो देवलासुय' देवी-१. वि० [देवी मा सवसपिएम सरतक्षेत्रमा शम यवता हरिसेण ની પત્ની देवी-२. वि० [देवी सढारमा तीर्थं४२ ० 'अर' ३४सातमा यवताए। છે તેની માતા देवी. स्त्री० [देवी] દેવી, દેવાંગના, રાજાની મુખ્ય રાણી देवुक्कलिया. स्त्री० [देवोत्कलिका] દેવતાની સભા देवुज्जोय. पु० [देवोद्योत] દેવતાનો પ્રકાશ देवुत्तरकुरुवंसपसूय. त्रि० [देवोत्तरकुरुवंशप्रसृत] દેવકુરુ કે ઉત્તરકુરુવંશમાં ઉત્પન્ન देवुद्देसय. पु० [देवोद्देशक] જીવાજીવાભિગમ સૂત્રનો એક ઉદ્દેશક देवेसर. पु० [देवेश्वर] દેવોનો સ્વામી, ઇંદ્ર देवेसरवंदिय. पु० [देवेश्वरवन्दित] ઇન્દ્ર વડે વંદન કરાયેલ એવા (અરિહંત) देवोद. पु० [देवोद] એક સમુદ્ર देवोदग. पु० [देवोदक] જુઓ ઉપર देस. पु० [देश] દેશ, જનપદ, એક માપ-વિશેષ પ્રદેશ, દેશવિરતિ ગુણ સ્થાનક, અંશ, સ્થૂળ देसंत. पु० [देशान्त] દેશનો અંત-છેડો देसंतर. न० [देशान्तर] દેશાંતર, એક દેશથી બીજા દેશમાં જવું તે मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 368

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392