Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 366
________________ आगम शब्दादि संग्रह देवपवेसणय. पु० [देवप्रवेशनक] દેવગતિમાં પ્રવેશ કરનાર જીવ देवपव्वत. पु० [देवपर्वत] એક પર્વત देवपव्वय. पु० [देवपर्वत] એક પર્વત देवपुरोहित. पु० [देवपुरोहित] દેવોમાં પુરોહિત રૂપ-એક દેવ વિશેષ देवफलिह. पु० [देवपरिघ] દેવને ભોગળ રૂપ-તમસ્કાય વિશેષ देवफलिह. पु० [देवपरिघ] આઠ કૃષ્ણરાજીમાંની એક देवफलिहा. स्त्री० [देवपरिघा] જુઓ ઉપર देवब्भूय. त्रि० [देवभूत] દેવસ્વરૂપ देवभद्द. पु० [देवभद्र] દેવદ્વીપના અધિપતિ देवभव. पु० [देवभव] દેવનો ભવ देवभवत्थ. पु० [देवभवस्थ] દેવભવમાં રહેલ देवमइ. स्त्री० [देवमति] દેવની બુદ્ધિ देवमहाभद्द. पु० [देवमहाभद्र] દેવદ્વીપનો અધિપતિ देवमहावर, पु० [देवमहावर] દેવ નામના સમુદ્રના અધિપતિ દેવ देवय. पु० [देवता] દેવતા, દેવ देवय. न० [दैवत] દેવ સંબંધિ, દેવસ્વરૂપ देवयभूय. न० [दैवतभूत] દેવ સ્વરૂપ देवया. स्त्री० [देवता] દેવતા देवर. पु० [देवर] દીયર देवरइ. वि० [देवरति સાકેતનગરનો રાજા, પોતાની રાણીમાં અતિ આસક્ત હતો, પરીણામે નદીમાં ડૂબી મર્યો देवरण्ण. न० [देवारण्य] દેવતાનું અરણ્ય देवरमण. न० [देवरमण] એક ઉદ્યાન देवराय. पु० [देवराज] દેવરાજા-ઇન્દ્ર देवरूव. न० [देवरूप] દેવસમાન देवलासुअ. वि० [देवलासुत] Godनाना 25 २।०. तनी पत्नी अनुरतालोयणा भने अद्धसंकासा नाम पुत्री हती. अनुमतिया तनी हसी હતી. રાજાને માથામાં સફેદ વાળ દેખાતા તેણે તેના નોકર સાત સહિત સંસારનો ત્યાગ કર્યો देवलोग. पु० [देवलोक] દેવલોક, સ્વર્ગ, દેવોનું નિવાસ સ્થાન देवलोगपरिग्गह. पु० [देवलोकपरिग्रह] દેવ દ્વારા ગ્રહણ કરેલ देवलोगभूय. त्रि० [देवलोकभूत] દેવલોકરૂપ देवलोय. पु० [देवलोक] मी 'देवलोग' देववर. पु० [देववर] દેવ સમુદ્રના અધિપતિ દેવ देववरवहू. स्त्री० [देववरवधू] દેવતાની પટ્ટરાણી देववायग. वि० [देववाचका वाय दूसगणि ना शिष्य नंदीसुत्र नाता देवविमान. पु० [देवविमान] દેવતાનું વિમાન देववूह. पु० [देवव्यूह] मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2 Page 366

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392