Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
आगम शब्दादि संग्रह
देसकहा. स्त्री० [देशकथा]
દેશના આચાર-વિચાર આદિની કથા કરવી તે देसकाल. पु० [देशकाल]
દેશ-કાળ, સ્થળ-સમય અનુસાર देसकालण्ण. त्रि० [देशकालज्ञ]
દેશકાળને જાણનાર, देसकालण्णता. स्त्री० [देशकालज्ञता]
દેશ-કાળને જાણવાપણું देसकालण्णया. स्त्री० [देशकालज्ञता]
જુઓ ઉપર देसग. पु० [देशक]
ઉપદેશક, પ્રરૂપક देसग्ग. न० [देशाग्र]
દેશનો અગ્રભાગ देसच्चाइ. त्रि० [देशत्यागी ]
દેશનો-જન્મભૂમિનો ત્યાગ કરનાર देसच्छंदकहा. स्त्री० [देशच्छन्दकथा]
ગમ્યાગમ્ય વિભાગ સંબંધિ કથા देसजई. पु० [देशयति]
શ્રાવક, દેશ વિરત देसण, न० [देशन]
કથન, ઉપદેશ, પ્રરૂપણા देसदेस. पु० [देशदेश]
સો હાથ પ્રમાણ જમીન देशधम्म. पु० [देशधर्मदेसनय]
શ્રાવકધર્મ, દેશ-વિરતિ ધર્મ देसनय. पु० [देशनक]
પ્રરૂપક, કથન કર્તા देसनेवत्थकहा. स्त्री० [देशनेपथ्यकथा]
દેશના સ્ત્રી-પુરુષના વસ્ત્રાદિ સંબંધિ કથા देसपंत. न० [देशप्रान्त]
દેશનો કોઇ હિસ્સો देसबंध. पु० [देशबन्ध]
એક દેશે બંધ થાય તે देसभाग. पु० [देशभाग]
દેશનો ભાગ-પ્રદેશ देसभाय. पु० [देशभाग]
જુઓ ઉપર देसमाण. धा० [दिशत्]
દેખાડતો देसय. पु० [देशक]
દેશના આપનાર देसराग. न० [दे०]
કોઇ દેશ-વિશેષ પ્રસિદ્ધ વસ્ત્રની જાતિ देसवासि. पु० [देशवासिन्]
દેશમાં રહેનાર, देसवासि. पु० [देशवासिन्]
એક દેશમાં વરસનાર મેઘ देसविकप्पकहा. स्त्री० [देशविकल्पकथा]
દેની પેદાશ સંબંધિ કથા કરવી તે देसविरइ. स्त्री० [देशविरति]
અણુવ્રત સ્વીકાર, શ્રાવકપણું देसविरय. पु० [देशविरत]
શ્રાવક, અમુક અંશે પાપથી નિવૃત થયેલ देसविराहिय. त्रि० [देशविराधक]
એક દેશ-વિરાધના કરનાર देसविहिकहा. स्त्री० [देशविधिकथा]
દેશની રીતભાત સંબંધિ કથા કરવી देसाधिवति. पु० [देशाधिपति]
દેશનો અધિપતિ-રાજા વગેરે देसारक्खिय. पु० [देशारक्षित]
દેશનો અધિકારી देसाराहय. पु० [देशाराधक]
કંઇક અંશે આરાધના કરનાર, શ્રાવક देसावकासिय, न० [देशावकासिक] દિશાઓ આદિની મર્યાદારૂપ શ્રાવકનું એક વ્રત देसावगासिय. न० [देशावकासिक]
જુઓ ઉપર देसावगासिय. न० [देशावकासिक] જુઓ ઉપર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 369
Loading... Page Navigation 1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392