________________
आगम शब्दादि संग्रह
પ્રકરણ, અર્થ મેળવવાનો ઉપય दार. स्त्री० [दार]
પત્ની, સ્ત્રી दारंतर, न० द्वारान्तर]
દ્વાર-દ્વાર વચ્ચેનું અંતરુ दारग. पु० [दारक]
બાળક, છોકરો दारगत्त. न० [दारकत्व]
બાળકપણું दारगपेज्जमाणी. स्त्री० [दारकपाययन्ती]
બાળકને દૂધ પીવડાવનારી दारगरूव. न० [दारकरूव]
બાળકરૂપ दारघट्टण, न० [द्वारघट्टन]
બારણાને હલાવવું दारचेडा. स्त्री० [द्वारचेटा]
બારસાખ दारचेडी. स्त्री० [द्वारचेटी]
બારસાખ दारण. न० [दारण]
વિદારવું તે दारप्पसंगी. पु० [दारप्रसङ्गिन]
સ્ત્રી આસક્ત दारभाय. पु० [द्वारभाग]
બારણાનો ભાગ दारमूल. पु० [द्वारमूल]
બારણાની પાસે दारय. पु० [दारक]
બાળક, છોકરો दारसंघट्टण. न० [द्वारसङ्घट्टन]
બારણા-જાળી આદિ ઉઘાડવા તે दारा. स्त्री० [दारा]
दारिगा. स्त्री० [दारिका]
દીકરી, બાલિકા दारिद्द. न० [दारिद्र्य]
ગરીબાઇ, નિર્ધનતા दारियत्त. न० [दारिकात्व]
બાલિકાપણું दारिया. स्त्री० [दारिका] यो 'दारिगा' दारु, न० [दारु]
લાકડું दारुअ-१. वि० [दारुको
કૃષ્ણના રથનો સારથિ दारुअ-२. वि० [दारुक बारावई ना २। वासुदेव सने राए धारिणी नी पुत्र
ભ૦ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજયે મોક્ષે ગયા दारुअ-३. वि० [दारुक
એક સાર્થવાહ, જેને કુકડાઓ યુદ્ધનો શોખ હતો दारुअ-४. वि० [दारुक]
ભરતક્ષેત્રની આવતી ચોવીસીમાં થનાર તીર્થકર 'अनंतविजय' नो पूर्व४न्म समवाओ मतने माटे 'दारुमड' नामनी मछ दारुइज्जपव्वय. पु० [दारुकीयपर्वत]
એક પર્વત-વિશેષ दारुइज्जपव्वयग. पु० [दारुकीयपर्वतक]
એક પર્વત-વિશેષ दारुग. पु० [दारुक]
લાકડું, વિશેષ નામ दारुग. वि० [दारुको
यो 'दारुअ-३' दारुण. त्रि० [दारुण] દારુણ, ભયંકર, એક અહોરાત્રના ત્રીશમુહૂર્તમાંના पंरभ मुहुर्त्तनुं नाम दारुणदुह. पु० [दारुणदुःख]
ભયંકર દુઃખ दारुणमति. स्त्री० [दारुणमति]
રૌદ્રમતિ दारुथंभ. पु० [दारुस्तम्भ]
સ્ત્રી
दारभिसंकि. पु० [दाराभिशङ्किन्] સ્ત્રીઓની શંકા કરનાર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 334