________________
आगम शब्दादि संग्रह
લાકડાનો થાંભલો दारुदंड. पु० [दारुदण्ड]
લાકડાનો દંડ दारुदंडय. पु० [दारुदण्डक]
લાકડાનો દંડકો दारुपव्वयग. पु० [दारुपर्वतक]
પર્વત વિશેષ दारुपाद. न० [दारुपात्र]
લાકડાનું પાત્ર दारुपाय. न० [दारुपात्र] यो पर दारुमड. वि० [दारुमृत]
यो 'दारुअ-४ दारुमय. त्रि० [दारुमय]
કાષ્ઠમય दारुय. पु० [दारुक]
લાકડું, વિશેષનામ दारुयाग. पु० [दारुकक]
લાકડું दारुयाय, पु० [दारुकक]
લાકડું दालण. न० [दालन]
ફાડવું-વિચારવું તે दालयित्ता. कृ० [दारयित्वा]
વિદારીને, ફાડીને दालित्ताणं. कृ० [दलयित्वा]
વિદારીને, દળીને दालिम. पु० [दाडिम]
દાડમ, દાડમનું વૃક્ષ दालिय. कृ० [दीवा]
ફાડીને दालिय. न० [दारित]
વિદારેલ, ફાડેલ दालियंब. न० [लिकाम्ब]
આંબલી નાખેલ દાળ, ખાટી દાળ दाली. स्त्री० [दाली]
દાળ, કાટ दाव. धा० [दापय]
અપાવવું दाव. धा० [दर्शय]
દેખાડવું दाव. न० [दे०]
વન, જંગલ, દવ दावणया. स्त्री० [दापन]
અપાવવું તે दावणा. स्त्री० [दापन]
અપાવવું તે दावद्दव. पु० [दावद्रव]
સમુદ્ર કાંઠે ઉગતું વૃક્ષ નાયાધમકહા સૂત્રનું એક અધ્યયન दावद्दवतरुवन, न० [दावद्रवतरुवन]
દાવદ્રવના ઝાડનું વન दावय. त्रि० [दायक]
આપનાર दावर. पु० द्वापर]
બે, બેની સંખ્યા दावरजुम्म. न० [द्वापरयुग्म]
એક સંખ્યા-વિશેષ જેને ચાર વડે ભાંગતા શેષ બે રહે તેવી दावारग. न० [दकवारक]
પાણીનું વાસણ दावित्तए. कृ० [दातुम्]
આપવા માટે दास. पु० [दास]
દાસ, નોકર दासचेड. पु० [दासचेट]
દાસપુત્ર दासचेडग. पु० [दासचेटक]
દાસપુત્ર दासचेडय. पु० [दासचेटक]
દાસપુત્ર दासचेडिया. स्त्री० [दासचेटिका]
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-2
Page 335