Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
आगम शब्दादि संग्रह
तिव्वमाया. स्त्री० [तीव्रमाया]
અત્યંત માયા तिव्वरोस. पु० [तीव्ररोष]
અત્યંત ક્રોધ તિધ્વનોદ. ત્રિ[તીવ્રતોમ]
અત્યંત લોભ તિવ્રુવેર. ૧૦ [તીવ્રર)
અત્યંત વેર तिव्वसंवेगसुहय. पु० [तीव्रसंवेगसुखक]
તીવ્રસંવેગ-અત્યંત મોક્ષાભિલાષથી સુખ અનુભવતો तिव्वाणुभाव. पु० [तीव्रानुभाव]
તીવ્ર કર્મ-રસ तिव्वाभिताव. पु० [तीव्राभिताप]
દુઃસહ કે અતિ સંતાપ तिव्वाभित्तावि. त्रि० [तीव्राभितापिन]
તીવ્ર વેદના પામનાર, અતિ સંતાપ અનુભવનાર तिव्वाभिलास. पु० [तीव्राभिलाष]
તીવ્ર ઇચ્છા तिव्वासुहसमायार. त्रि० [तीव्राशुभसमाचार]
ઉત્કટ અશુભ સમાચાર, અતિ અશુભ આચરણવાળો तिव्वोभास. पु० [तीव्रावभास]
અતિપ્રકાશ तिसंगहिय, त्रि० [त्रिसहित]
ત્રણ જણે સંઘરેલ તિસંજ્ઞ. ૧૦ [
ત્રિચ્યો ત્રણ સંધ્યા, પ્રાતઃકાળ-મધ્યાહ્ન-સંધ્યા એ ત્રણનો સમૂહ तिसंझा. स्त्री० [त्रिसन्ध्या]
જુઓ ઉપર तिसंधि. त्रि० [त्रिसन्धि]
આદિ-મધ્ય અને અંતે સાંધાવાળું, જેને ત્રણ સાંધા છે તેવું तिसत्तक्खुत्तो. अ० [त्रिसप्तकृत्वस्]
એકવીસ વખત तिसमइय. त्रि० [त्रिसामयिक]
ત્રણ સમય સુધી રહેનાર તિસમા. ૧૦ [fસમય)
ત્રણ સમય तिसमयट्टिईय. पु० [त्रिसमयस्थितिक]
ત્રણ સમયની સ્થિતિવાળું तिसमयसिद्ध. पु० [त्रिसमयसिद्ध]
જેને સિદ્ધ થયાને અથવા સિદ્ધિપદ પામ્યાને ત્રણ સમય થાય છે तिसमुत्थ. त्रि० [त्रिसमुत्थ]
ધર્મ-અર્થ અને કામ એ ત્રણ વસ્તુથી બનેલ तिसर. पु० [त्रिसर]
ત્રણ સરોહાર તિસર. ૧૦ [ત્રિસરક્ષ)
ત્રણ સરોહાર તિસર. ૧૦ [ત્રિસરશ્ન]
ત્રણ સરોહાર तिसरा. स्त्री० [तिसरा]
મત્સ્ય બંધન વિશેષ તિરિય. ૧૦ [ત્રિસરિ]
ત્રણ સરોહાર तिसला. वि० [त्रिशला
ભ૦ મહાવીરના માતા વૈશાલીના રાજા વેડફી ની બહેન, રાજા સિદ્ધસ્થ ની પત્ની તેનું બીજું નામ વિક્રેટિક્સ અને પિયારિણી પણ છે तिसल्लनिसल्ल. न० [त्रिशल्यनिशल्य]
માયા-નિયાણ-મિથ્યાત્વરૂપ ત્રણ શલ્યથી રહિત બનેલ तीसअ. वि० [तिष्यका ભ૦ મહાવીરના એક શિષ્ય તપોમય સંયમ જીવન
જીવીને મૃત્યુ બાદ (સામાનિક દેવ થયા) तीसगुत्त. वि० [तिष्यगुप्त આચાર્ય ‘વસુ' ના શિષ્ય તે બીજા નિહ્નવ થયા. તેણે નીવાસિય નામનો મત કાઢ્યો. આમલકલ્પા નગરીમાં નિત્તરિરી એ તેની મિથ્યા માન્યતા તોડેલ તિસા. સ્ત્રી [gST)
તરસ, તૃષા तिसालग. पु० [त्रिशालक] ત્રણ માળવાળું ઘર
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती) -2
Page 294