Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ સૂત્ર-૧૦૯ કર • સૂત્ર-૧૦૯ - પ્રથમ :- ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔપનિધિની દ્વવ્યાનુપૂર્વના કણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે - (૧) પૂવનિપૂર્વી (૨) પuીનુપૂર્વી (3) અનાનુપૂવ. વિવેચન-૧૦૯ : કોઈ એક વસ્તુને સ્થાપિત કરી, તેની સમીપે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અન્ય વસ્તુઓને સ્થાપિત કરવામાં આવે તેને ઉપનિધિ કહેવાય છે. ઉપનિધિ જેનું પ્રયોજન છે તે ઔપનિધિકી કહેવાય છે. દ્રવ્યવિષયક આનુપૂર્વી તે દ્રવ્યાનુપૂર્વી. (૧) પૂવનુપૂર્વી - વિવતિ ધમસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે પ્રથમ દ્રવ્ય છે ત્યાંથી પ્રારંભ કરી અનુક્રમે પછીના દ્રવ્યોને સ્થાપવામાં આવે અથવા તે રીતે ગણના કરાય તો તે પૂર્વાનપૂર્વી કહેવાય. (૨) પશ્ચાનુપૂર્વી - વિક્ષિત ધમસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાંથી અંતિમ છેલ્લે જે દ્રવ્ય છે ત્યાંથી શરૂ કરી વિપરીતકમથી પ્રથમ દ્રવ્ય સુધીની ગણના કે સ્થાપનાને પશ્ચાતુપૂર્વી કહેવામાં આવે છે. (3) અનાનુપૂર્વી : પૂર્વાનુપૂર્વી પશ્ચાતુપૂર્વીના ક્રમને છોડી, વચ્ચે-વચ્ચેના દ્રવ્યથી પ્રારંભ કરી, કોઈપણ ક્રમથી કથન કે સ્થાપન કરવામાં આવે તે અનાનુપૂર્વી. અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વમાં અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી-અનાનુપૂર્વી અને અવક્તવ્ય તેમ ત્રણ પ્રકારે દ્રવ્ય બતાવ્યા છે. ત્યાં અનાનુપૂર્વીનો અર્થ છે ક્રમ ના હોવો. પરમાણુપુદ્ગલ એક નિર્વિભાગ અંશ રૂપ છે. તેમાં આદિ-મધ્ય-અંતરૂપ ક્રમ નથી. તેથી પરમાણુની ગણના અનાનુપૂર્વમાં કરી છે. જ્યારે ઔપનિધિકીના પૂર્વાનુપૂર્વી, પદ્યાનુપૂર્વી અને અનાનુપૂર્વી, આ ત્રણ ભેદમાં અનાનુપૂર્વી અનુક્રમ કે વિપરીત ક્રમ સિવાયના ક્રમરૂપ છે અર્થાત્ અહીં અનાનુપૂર્વમાં વચ્ચે-વચ્ચેના કોઈ પણ દ્રવ્યથી શરૂ કરી કમ બનાવવામાં આવે છે, તે ક્રમ પૂર્વનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી ભિન્ન ક્રમ હોય છે. • સૂત્ર-૧૧૦ : પ્રશ્ન :* પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ધમસ્તિકાય, (૨) અધમસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદગલાસ્તિકાય, (૬) અદ્ધાકાળ. આ પ્રમાણે અનુક્રમથી કર્થન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુમૂવ કહે છે. આ યુવનુપૂર્વીનું વર્ણન થયું. ધન :- પાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- (૬) અંહદ્વારમય, (૫). ૫ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૨) અધમસ્તિકાય, () ધમસ્તિકાય. આ પ્રમાણે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તે પાનપણી. પન :અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- એકથી પ્રારંભ કરી, એક-એકની વૃદ્ધિ કરતાં છ સંખ્યા પર્વતની સ્થાપિત શ્રેણીના આંકોને પરસ્પર ગુણી-અભ્યd રાશિમાંથી આદિ અને અંતના (પૂવનિપૂર્વ અને પulyપૂવરૂપ) “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન બે ભંગ ન્યૂન કરતાં જે સંખ્યા રહે, તેટલી (આ છ દ્રવ્યોની) અનાનુપૂર્વ છે. • વિવેચન-૧૧૦ : આ ત્રણ સૂત્રોમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ ભેદ, પૂવનિપૂર્વ, પશ્ચાતુપૂર્વી અને અનાનુપૂર્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે. ધમસ્તિકાયથી શરૂ કરી અનુકમથી અદ્ધાસમય સધી દ્રવ્યોને સ્થાપન કરવામાં આવે, તેને પૂર્ણાનુપૂર્વી કહે છે. અદ્ધા સમયથી શરૂ કરી વિપરીતકમથી ધમસ્તિકાય પર્વત કથન કરવામાં આવે તો તે પશ્ચાતુપૂર્વી કહેવાય છે અને આ બંને પ્રકારના ક્રમને છોડી, સંભવિત ભંગો દ્વારા જે ક્રમ ચવામાં આવે અને તે દ્વારા તેનું કથન કરાય તેને અનાનુપૂર્વી કહે છે. ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના ક્રમની સાર્થકતા :- છ દ્રવ્યમાં ‘ધર્મ' પદ મામંલિકરૂપ હોવાથી તીર્થકરોએ પ્રથમ ધર્માસ્તિકાયનું કથન કર્યું છે. ધર્મનું પ્રતિપક્ષી પદ ‘અધર્મ' છે. તેથી ત્યારપછી અધર્મનું, ધર્મ અને અધર્મનો આધાર આકાશ હોવાથી ત્યારપછી આકાશનું, આકાશની સાથે અમૂર્તતાની અપેક્ષાએ સામ્યતા હોવાથી ત્યારપછી જીવનું, જીવના ભોગોપભોગનું સાધન પુદ્ગલ હોવાથી ત્યારપછી પુદ્ગલનું કથન છે અને જીવ તથા અજીવની પર્યાય હોવાથી અને જીવ અને અજીવ દ્રવ્યો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું હોવાથી અંતે અદ્ધાસમય-કાલદ્રવ્યનો ઉપભ્યાસ કર્યો છે. • સૂત્ર-૧૧૧ - અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વ ત્રણ પ્રકારે કહી છે. જેમકે – (૧) પૂવનુપૂર્વી, (૨) પશ્ચાતુપૂર્વી, (3) અનાનુપૂર્વી. પીન :- વનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂવનિપૂર્વનું સ્વરૂપ આ પ્રમાણે છે - પમાણપુદ્ગલ, દ્વિપદેશી સ્કંધ, વિદેશી કંધ યાવતું દસ દેશી ધ, સંખ્યાત પ્રદેશ સ્કંધ, અસંખ્યાત પ્રદેશી અંધ, અનંતપદેશી સ્કંધ, આ કમવાળી અનુપૂર્વ પૂવનુપૂર્વ કહેવાય છે. આ પૂવનિપૂર્વનું વર્ણન થયું. પ્રસ્ત • પન્નાનપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર • પન્નાનપૂર્વનું સ્વરૂપ આ પ્રમાણે છે - અનંતપદેશી કંધ, અસંખ્યાતપદેશી કંધ, સંખ્યાત પ્રદેશી અંધ, યાવ4 દશ પ્રદશી કંધ યાવતું વિદેશી કંધ, હિપદેશી સ્કંધ, પરમાણુપગલ. આ રીતે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાતુપૂર્વી કહે છે. પ્રવન :- અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી પ્રારંભ કરી એક એકની વૃદ્ધિ કરવાથી નિર્મિત અનંતપદેશી સ્કંધ પર્વતની શ્રેણીની સંખ્યાને પરસ્પર ગુણવાળી નિષ્ણ અન્યોન્યાભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતરૂપ બે ભંગ ન્યૂન કરવાથી અનાનુપૂર્વી બને છે. આ રીતે ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થાય છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિત દ્રવ્યાનપૂર્વ અને નોઆગમથી દ્રવ્યાનુપૂર્વ તથા દ્રવ્યાનુપૂર્વનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન-૧૧૧ - આ સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયમાં ઘટિત પૂવનુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વીનું

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128