Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ સૂગ-૨૭૦ ૧૬૭ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે. - પ્રથM - હે ભગવન શૈવેયક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :હે ગૌતમ શૈવેયક દેવોને એક માત્ર ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે. પ્રશ્ન :- હે ભગવનું આ અનુત્તરોપપાતિક દેવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે. વિવેચન-૨૩/૨ - દેવોના ચાર પ્રકાર-નિકાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિક અને વૈમાનિક. તેમાંથી પ્રથમ ત્રણ નિકાયમાં ઈન્દ્ર, સામાનિક વગેરે ભેદ છે. ઈન્દ્રાદિ ભેદ જ્યાં હોય તે કોપપન્ન કહેવાય છે. પ્રથમ ત્રણ નિકાયના દેવ અવશ્ય કલ્પોપન્ન હોવા છતાં “કા' શબ્દ પ્રયોગ વૈમાનિક દેવો માટે રૂઢ થયો છે. સૌધર્મથી લઈ અય્યત સુધીના ૧૨ દેવલોકમાં ઈન્દ્રાદિ ભેદ હોવાથી તે કભોપપજ્ઞ કહેવાય છે. જ્યારે શૈવેયક અને અનુતર-વિમાનવાસી દેવોમાં ઈન્દ્રાદિ ભેદ નથી. ત્યાંના બધા જ દેવો અહમેન્દ્ર છે. તેથી તે કપાતીત કહેવાય છે. વૈમાનિક દેવોમાં સૌધર્મથી અશ્રુત સુધી ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ઉત્કૃષ્ટ અવગાહના જુદી જુદી છે. તે સૂગથી સ્પષ્ટ છે. બાર દેવલોક સુધીના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તેઓના ઉત્તરૅક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. રૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી માટે તેઓની માગ ભવધારણીય અવગાહના જ દર્શાવી છે. ત્યારે નિકાયના દેવો લબ્ધિથી પતા જ હોય છે અર્થાતુ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ જ જાય છે, માટે તેના પર્યાપ્તા અપર્યાપ્તા એવા ભેદ કરી અવગાહના બતાવી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બાર દેવલોકના દેવો ઉત્તર વૈક્રિય કરે ત્યારે તેની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ગ્રેવેયક-અનુત્તર વિમાનવાસીદેવ ઉત્તર વૈક્રિય કરતાં નથી. • સૂઝ-૨૭૦/૩ : તે ઉભેધાંગલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે - (૧) સૂરયંગુલ, (૨) પતરાંગુલ (1) ધનાણુંલ. એક ગુલ લાંબી એક-એક આકાશપદેશની શ્રેણિને સૂરયંગુલ કહે છે, સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતો પતરાંમુલ નિજ થાય છે અને પતરાંગુલને સૂટ્યગુલ દ્વારા ગુણતા ધનગુલ નિષ્પન્ન થાય છે. ૧૬૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પ્રવન - સૂઅંગુલ, પતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેemધિક છે ? ઉત્તર :- સર્વથી થોડા સૂટ્યગુલ છે. તેથી . પતરાંગુલ સંખ્યાલગુણા છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. • વિવેચન-૨૭૦/૩ : માનવીની અંગુલની પહોળાઈના માપને એક અંગુલ (માપ) કહે છે. આ સૂરમાં ઉત્સાંગુલનો પ્રસંગ છે તેથી અહીં(આઠ જવના મધ્યભાગ પ્રમાણ) ઉસેધાંગુલ પ્રમાણ એક પ્રદેશી લાંબી શ્રેણી સૂટ્યગુલમાં ગ્રહણ થાય છે. પ્રતરાંગુલમાં લંબાઈ અને પહોળાઈ ગ્રહણ થાય છે અને ધનાંગુલમાં લંબાઈ, પહોળાઈ તથા જાડાઈ ત્રણેનું ગ્રહણ થાય છે. • સૂત્ર-૨૩૦૪ પ્રશ્ન :- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યત અથતિ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પ્રત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સવર્ણ પ્રમાણ, છ તલવાળ, બર કોટિ અને આઠ કર્ણિકાઓથી યુકત સોનીની એરણના સંસ્થાન-આકારવાળું કાકિસી રનની પ્રત્યેક કોટિ ઉલ્લેધાંગુલ પ્રમાણ વિકંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રનની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના આધગુલ પ્રમાણ છે. તે ધતિથી થતુ ઉસેધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે. • વિવેચન-૨૭૦/૪ : પ્રમાણાંગલઃ- પરમ પ્રકરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉલ્લેઘાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજાર ગણો મોટો છે. કાકિણીરને સમઘનયોરસ રૂપ હોય છે. તેની બાર કોટિ એક-એક ઉસેધાંગુલ પ્રમાણ હોય છે. તે કાકિણી રનની કોટિ કરતાં ભગવાન મહાવીર સ્વામીનો આભાંગુલ બમણો હોય છે. તેથી બે ઉભેધાંગુલ બરાબર ભગવાન મહાવીરનો એક આભાંગુલ થાય અથવા એક ઉત્સધાંગુલ બરાબર મહાવીર સ્વામીનો અર્ધ અંગુલ થાય છે તેમજ હજાર ઉલ્લેધાંગુલ = એક પ્રમાણાંગુલ થાય છે. તેથી ઉત્સધાંગુલના માપથી થતાં હજાર યોજન બરાબર પ્રમાણાંગુલનો એક યોજન થાય છે. ૫૦૦ ધનુષ્યની ઊંચાઈ-અવગાહનાવાળા ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી આદિના અંગુલને પ્રમાણાંગુલ કહે છે. • સૂત્ર-૨૩/૫ - આ પ્રમાણulyલથી છ અંગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ-વૅત, બે વેંતનો એક હાથ (ર7િ), બે રાત્રિની એક કુક્ષિ અને બે કૃષિનો એક ધનુષ, બે હજાર ધનુષ્યનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે. - ઘન - આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ? ઉત્તર :- આ પ્રમાણાંગુલથી રજીપભા વગેરે પૃdીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવના

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128