Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ સૂત્ર૧૩૮ ૯૪ પ્રત - અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર = એકને સ્થાપન કરી એક-એકની વૃદ્ધિ દ્વારા અસંખ્યાત પર્વતની સંખ્યાનું સ્થાપન કરી, તેનો પરસ્ટાર ગુણાકાર કરતાં, પ્રાત રાશિમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ ન્યૂન કરી, જે ભંગ રહે, તેને અનાનુપૂર્વી કહે છે. • વિવેચન-૧૩૮/૧ - આ સણોમાં ઔપનિધિની કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. એક સમયથી શરૂ કરી ક્રમથી અસંખ્યાત સમય સુધીના સ્થાપતને પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ જાણ છું. • સૂમ-૧૩૮/ર : અથવા સંગ્રહનયસંમત ઔપનિધિકી કાલાનુપૂર્વના (બીજી રીતે) ત્રણ પ્રકાર છે – (૧) પૂર્વનુપૂર્વી, (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂર્વી. ધન :- પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે. ઉત્તર :- સમય, આવલિકા, આનપાણ, રોક, લવ, મુહૂd, દિવસ, અહોરમ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હાર વઈ, લાખવષ, પૂનમ, પૂર્વ ગુટિતાંગ, ગુણિત, અડીંગ, અડ, આવવાંગ, અવત, હકીંગ, હહક, ઉત્પલાંગ, ઉત્પલ, wilગ, પ%, નલિનાંગ, નલિન, અનિપુરાંગ, અનિપુર અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, અયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, સૂતિકા, શીfપહેલિકાંગ, શીર્ષપહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુગલ પરાવત અતીતાદ્રા, અનાગતiદ્ધા, સદ્ધિા,. આ ક્રમથી સ્થાપન કરવાને કાળસંબંધી પૂવનિપૂર્વ કહેવામાં આવે છે. પન • પન્નાનુકૂવીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સદ્ધિા, અનાગતોદ્ધાથી સમય સુધીના પદોની વિપરીત ક્રમથી સ્થાપનાને શllyપૂર્વ કહેવામાં આવે છે. - પન - અનાનપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સમયાદિને એક સંખ્યા આપી ત્યાંથી પ્રારંભ કરી, એક-એકની વૃદ્ધિ દ્વારા સવહિદ્ધા પર્વતની અનંતશ્રેણી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરવાથી પ્રાપ્ત રાશિમાંથી આદિ અને અંતના બે ભંગ બાદ કરી, શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે. • વિવેચન-૧૩૮/ર : આ સૂત્રોમાં પ્રકારાન્તરથી ઔપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રથમ પ્રકારમાં કાલ અને કાલદ્રવ્યમાં અભેદ કરી કાલ પર્યાયયુક્ત દ્રવ્ય દ્વારા થતું એક સમયની, બે સમયની સ્થિતિવાળા દ્રવ્ય દ્વારા કાલાનુપૂર્વીનું વર્ણન કર્યું છે. પ્રકારતમાં ગણનાકાળના એકમો દ્વારા કાલાનુપૂર્વી વર્ણવી છે. સમય એ કાળનો સૂફમઅંશ છે અને તે કાળગણનાનું પ્રથમ એકમ છે. તેના દ્વારા જ આવલિકા વગેરે કાળગણનાના એકમોની સંજ્ઞાઓ નિપન્ન થાય છે. • સૂત્ર-૧૩૯ : ઉકીતનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉકીર્તનાપૂર્વના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે – (૧) પૂવનુપૂર્વી (૨) પશ્ચાતુપૂર્વી (3) અનાનુપૂવી. પ્રથન :- પૂવનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- (૧) ઋષભ (૨) અજિત “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન () સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પ્રાપભ (9) સુપાર્શ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લિ (૨૦). મુનિસુવ્રત (૨૧) નમિ (૨) અરિષ્ટનેમિ (૩) પર્શ (૨૪) વર્ધમાન. પ્રથમ Bષભથી લઈ ૨૪માં વમિાન પતના ચોવીસ તીર્થકરોના નામના ક્રમથી ઉચ્ચારણને પવનપર્વ કહેવાય છે.. પ્રથમ + પશનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર + વીમાનથી પ્રારંભ કરી ઋષભ પર્યત વિપરીત ક્રમથી નામોચ્ચાર કરાય તેને પશ્ચીના પૂર્વ કહેવાય છે. એક (પ્રથમ) ઋષભ દેવને સ્થાપન કરી, એક-એક આંકની વૃદ્ધિ કરતાં ચોવીસ આંક સુધી સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ બે ભંગ બાદ કરતાં, શેષ જે રાશિ વધે છે અન/નમૂવીના ભંગ જાણવા. • વિવેચન-૧૩૯ : નામના ઉચ્ચારણને ઉકીર્તન કહે છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ, દ્રવ્યાદિના નામોના ઉચ્ચારણને ઉકીર્તન કહેવામાં આવે છે. આ નામનું ઉચ્ચારણ ક્રમથી કરાયા તો તેને ઉકીર્તનાનુપૂર્વી કહે છે. આ સૂત્રમાં ઉદાહરણરૂપે ઋષભદેવ સ્વામીથી શરૂ કરી વર્ધમાન સ્વામી પર્વતના ચોવીસ તીર્થકરોના નામોચ્ચારને ગ્રહણ કરેલ છે. • સૂત્ર-૧૪૦ : પન • ગણનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ગણનાનપૂર્વના ત્રણ પ્રકાર છે. (૧) પૂવનિપૂર્વી (૨) પન્નાનુપૂર્વી (3) અનાનુપૂવ. પ્રશ્ન * પૂવનિપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એક, દશ, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અરબ, દશ અરબ. પ્રમાણે ક્રમથી ગણના કરવામાં આવે તેને પૂર્ણાનુપૂર્વી કહેવાય છે. પ્રત પશllyપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- દશ અરબelી શરૂ કરી એક પર્યત વિપરીતકમથી ગણના કરવામાં આવે તો તેને પદ્યાનપૂર્વ કહે છે. પ્રીત :- અનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- એકથી શરૂ કરી એકએકની વૃદ્ધિ કરતાં દશ અરબ સુધીની સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણાકાર કરી જે રાશિ આવે તેમાંથી પ્રતમ અને અંતિમ ભંગ બાદ કરી, શેષ ભંગોદ્વારા ગણના કરાય તેને અનાનુપૂર્વ કહેવાય છે. • વિવેચન-૧૪૦ : ગણતરી કરવાની પદ્ધતિ, જે આંકડાઓ દ્વારા ગણતરી કરાય છે, તેના અનુકમને ગણનાનુપૂર્વી કહેવામાં આવે છે. ગણનાનું પ્રથમ એકમ છે ‘એક'. તેને દશગુણા કરવાથી દશ, તેને દશગણા કરવાથી સો, આ પ્રમાણે દશ-દશ ગણા કરી સૂત્રોકત સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. આ એકમોને ક્રમથી સ્થાપન કરવામાં આવે તો

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128