Book Title: Agam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ સૂત્ર-૧૦૧ તે આ પ્રમાણે છે – (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (3) ભંગૌપદશનતા, (૪) સમવતાર, (૫) અનુગમ. • વિવેચન-૧૦૧ - સંગ્રહનયસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની પ્રરૂપણા પૂર્વોક્ત તૈગમ-વ્યવહાર નયસંમત અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વીની જેમ જ અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ પ્રકારે કરવાની છે. અર્થપદ પ્રરૂપણા વગેરેના લક્ષણ પૂર્વોક્ત રીતે જ જાણવા. • સૂઝ-૧૦૨ - પ્રથન - સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે : મિuદેશી સ્કંધ આનુપૂર્વ છે, ચતુuદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવદસ પ્રદેશી ધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશ સ્કંધ આનુપૂર્વી, અસંખ્યાતપદેશી ઢંધ આનુપૂર્વ અને અનંતપદેશી સ્કંધ આનુપૂર્વી છેપરમાણુ યુગલ અનાનુપૂર્વી છે, દ્વિપદી અંધ અવકતવ્ય છે. આ સંગ્રહનય સંમત અપદ પ્રરૂપણાનું સ્વરૂપ છે. • વિવેચન-૧૦૨ : આ સૂત્રમાં સંગ્રહનયની દૃષ્ટિથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યનો વિચાર કરવામાં આવ્યો છે. સંગ્રહનય સામાન્યપ્રાણી છે. તેથી અવિશુદ્ધ સંગ્રહનયના મતે જેટલા ઝિપદેશી ઢંઘ છે તે બિપદેશીપણું સમાન હોવાથી તે એક જ કહેવાય. તે જ રીતે ચાર પ્રદેશી જેટલા સ્કંધ હોય તે એક જ કહેવાય. આ રીતે અનંત પ્રદેશી ઢંધ પર્યત જાણવું. વિશુદ્ધ સંગ્રહનયના મતે તો ત્રિપદેશી આનુપૂર્વીથી લઈ અને પ્રદેશી આનુપૂર્વી પર્વતમાં આનુપૂર્વીત્વ સમાન છે માટે તે એક જ આનુપૂર્વી દ્રવ્યને સ્વીકારે છે. ત્રિપ્રદેશી જેટલા દ્રવ્ય તેટલી આનુપૂર્વી, ચતુuદેશી જેટલા સ્કંધ તેટલી આનુપૂર્વી, તેમ ભેદસહિત આનુપૂર્વીદ્રવ્યને નૈગમ-વ્યવહારસ્વય સ્વીકારે છે. તેથી તેમાં એકવચન અને બહુવચન દ્વારા કથન છે. જ્યારે સંગ્રહનય એકવને સ્વીકારતું હોવાથી તેમાં એકવચનથી જ કથન છે. જેટલા પરમાણુ પુદ્ગલ છે તેમાં અનાનુપૂર્વીત્વ સમાન છે માટે એક અનાનુપૂર્વી અને તે જ રીતે એક અવક્તવ્ય દ્રવ્યને સંગ્રહનય સ્વીકારે છે. • સૂઝ-૧૦3/૧ - સંગ્રહનય સંમત અપિદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે? સંગ્રહાય સંમત અપિદ પ્રરૂપણા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુર્કીનતા કરવામાં આવે છે. પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગસમુકીનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ભંગોના નામોનું કથન કરવું તે ભંગસમુકીતના કહેવાય છે. સંગ્રહનય સંમત ભંગોનું કથન આ પ્રમાણે છે. (૧) આનુપૂર્વી છે (૨) અનાનુપૂર્વી છે (1) અવકતવ્ય છે. દ્વિસંયોગી ભંગ- (૪) આનુપૂર્વી-અનાનુપૂર્વી છે (૫) આનુપૂર્વઅવક્તવ્ય છે, (૬) અનાનુપૂર્વી અવકતવ્ય છે, ત્રિસંયોગી ભંગ- (ક) આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૦૩/૧ - ભંગસમુત્કીનિતામાં મૂળ ત્રણ ભંગ છે. (૧) આનુપૂર્વી, (૨) અનાનુપૂર્વી અને (3) અવક્તવ્ય બેના સંયોગથી ત્રણ ભંગ બને છે. ત્રણેના સંયોગથી એક ભંગ બને છે, તે મૂળપાઠથી સ્પષ્ટ છે. સંગ્રહનય સામાન્યગ્રહી હોવાથી તે એક જ આનુપૂર્વી વગેરેને સ્વીકારે છે માટે તેમાં બહુવચનના ભંગ થતા નથી. તેથી ૨૬ ભંગ થતા નથી પરંતુ સાતભંગ જ થાય છે. • સૂત્ર-૧૦3/૨ થી ૧૦૮/૧ : [૧e/પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? ઉત્તર - સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા સંગ્રહનય સંમત ભંગોપટન કરવામાં આવે છે. [૧૦૪] પ્રશ્ન :- સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ભંગોના નામ વાચ્યાણ સહિત બતાવવા તે ભોપદીનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ગણ ભંગ – (૧) મિuદેશી સ્કંધ આનુપૂર્વી છે. (૨) પરમાણપદગલ અનાનપૂર્વ છે. (૩) દ્વિદેશી અંધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ – (૧) ત્રિપદેશી સ્કંધ અને પરમાણુપુગલ, આનુપૂર્વ-અનાનુપૂર્વી છે. () ત્રિપદેશી સ્કંધ અને દ્વિપદેશી સ્કંધ, આનુપૂર્વઅવકતવ્ય છે. (3) પરમાણુપુદ્ગલ અને દ્વિદેશી સ્કંધ અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. Aસંયોગી એક ભંગ – શપદેશી કંધ, પરમાણુપુદગલ અને દ્વિપદેથી કંધ-અનુપૂર્વી, અનાનુપૂર્વ, અવકdવ્ય દ્રવ્ય છે. [આનુવીનો વાચ્યાર્થ પ્રાદેશી કંધ, અનાનુપૂર્વનો વાચ્યાર્થ પરમાણુ પુદ્ગલ અને અવકતવ્યનો વાચ્યાર્થ દ્વિદેશી અંધ છે, તેમ સર્વક જાણવું.) આ પ્રમાણે સંગ્રહનય સંમત ભંગોપદનતાનું સ્વરૂપ જાણવું. [૧૯૫] પન :- સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનય સંમત આનુપૂર્વ દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વદ્રવ્યમાં સમાવિષ્ટસમવતરિત થાય છે કે અવક્તવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ? ઉત્તર - સંગ્રહના સંમત આનુપૂર્વી દ્રવ્ય આપવીંદ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવકતવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી. આ જ રીતે અનાનુપૂર્વી અને અવકતવ્ય, આ બંને દ્રવ્ય સ્વ-સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે.. [૧૬] પ્રશ્ન :- સંગ્રહનય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સંગ્રહનય સંમત અનુગમ આઠ પ્રકારના છે. [૧૭] (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યાપમાણ (3) ક્ષેત્ર (૪) સ્પરના (૫) કાળ (૬) અંતર () ભાણ (૮) ભાd. સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં અલાબપુત્વ નથી.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128