Book Title: Agam Deep 27 BhattaParinna Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [32]. News नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ :22222222222 27 ભત્તપરિણા-પણિય (ચોથુ પ્રકિર્ણક-ગુર્જર-છાયા) [૧]મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંદીને પોતાને તથા પરને સ્મરણ કરવા અર્થે ભક્ત પરિજ્ઞા હું કહું છું. [૨]સંસારરુપી ગહન વનમાં ભમતાં પીડાએલા જીવો જેના આશરે મોક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખું સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વર્તે. [૩]દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને સંપુરૂષોએ શાશ્વતા સપના એક સીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. જિજે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા યોગ્યે થવાનું છે. તે માટે પંડિત પુરૂષો ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. પિપંડિત પુરૂષો માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું (અથાત્ તે સુખનું કામ નથી) દિ જિનવચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વત સુખનું સાધન છે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાળવા વિશે ઉદ્યમ કરવો. * [7] તે જિનેશ્વરોએ કહેલા જ્ઞાન, દર્શન ચારિત્ર, ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. ' [૮]દિક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતો થકો સંપૂર્ણ આરાધકપણું પામે. [9] મરણરૂપી ધર્મ નથી એવા ધૈર્યવંતોએ વીતરાગોએ) તે ઉદ્યમવંતનું મરણ ભક્ત પરિજ્ઞા મરણ, ઈગિની મરણ, અને પાદપોપગમ મરણ એમ ત્રણ પ્રકારે કહેલું છે. [૧૦-૧૧ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છેઃ- સવિચાર અને અવિચાર. સંલેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું વિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ અને પરાક્રમ રહિત સાધુને સંલેખના કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણને યથામતિ હું કહીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22