________________
સંયોગરૂપથી ઔદયિકાદિ લિખતર ભાવ સંયોગાત્મકપણાથી વિવિધ જ્ઞાનભાવનાદિ વડે વિચિત્ર પ્રકારોથી પ્રકર્ષથી અર્થાતુ પરીષહ-ઉપસગિિદ સહિષ્ણુતા લક્ષણથી મુક્તભ્રષ્ટ તે વિમુક્ત છે.
તે અનગાર - જેને ઘર વિધમાન નથી તે, એ પ્રમાણે અહીં વ્યુત્પન્ન અણગાર શબ્દ લેવો. જે અવ્યુત્પન્ન રૂટિ શબદ છે, તે ચતિનો વાચક છે. કહ્યું છે. અણગાર, મુનિ, મૌની, સાધુ પ્રવજિત, વતી, શ્રમણ અને ક્ષપણ એ યતિના એકાર્થક વાચક છે. તેથી તે અહીં ગ્રહણ કરતા નથી. ભિક્ષુ શબ્દ તે અર્થમાં જ કહેલ છે. તેમાં અગાર- બે ભેદે છે. (૧) દ્રવ્યથી - વૃક્ષ, પત્યાદિથી નિવૃત્ત તે દ્રવ્યાગાર (ર) ભાવાગાર- ફરી અગ શબ્દથી વિપાક્કાળે પણ જીવવિપાકપણાથી શરીર- પુગલાદિમાં બાહ્ય પ્રવૃત્તિ રહિત થઈને અનંતાનુબંધી આદિથી નિવૃત્ત કષાય મોહનીય છે. તેમાં દ્રવ્યઅગાર પક્ષમાં. તેના નિષેધમાં અનગાર એટલે અવિધમાન ગૃહ અર્થ કર્યો. ભાવાગારપક્ષને અભ્યતાનો વાચક છે. તેથી સ્થિતિ, પ્રદેશ, અનુભાગથી અતિ અલ્ય કષાય મોહનીય એવો અર્થ કર્યો. કષાય મોહનીચ જ કર્મ છે, કર્મની સ્થિતિ આદિભૂત તે વિરાતિ સંગમ નહીં. કિલખતર ભાવ સંયોગથી મુક્તપણાથી જ અને ફરી કષાય મોહનીયની અતિ દુષ્ટતા જણાવવા કહેલ છે.
ભિક્ષ - રાંધવા, રંધાવવા આદિ વ્યાપારથી અટકેલા સાધુ ભિક્ષા લે છે. તે ધર્મથી તે ભિક્ષુ છે. - ૪ ભાષ્યકાના વયનાથ ભિક્ષુ શદ ત્રિકાળ વિષયક 'સતિ'ના પર્યાય પણે સિદ્ધ છે. - - - • •
વિશિષ્ટ કે વિવિધ નય-નીતિને વિનય- સાધુજન વડે આસેવિત સમાચાર.•x • દ્રવ્યથી નીચ વડે આજીવિકા રૂપ છે અને ભાવથી સાધુ આચાર પ્રતિ પ્રવણત્વ છે, તેને હું કહીશ. - x-x-.
સાંભળો શબ્દથી - - - શિષ્યને શ્રવણ પ્રતિ અભિમુખ કરવા” તે અર્થ છે. ના વડે પાંગમુખ હોય તો પણ પ્રતિબોધ કરતા ધર્મની વ્યાખ્યા કરવી જ એમ જણાવેલ છે તથા વાચક પણ કહે છે કે- એકાંત હિત શ્રવણથી શ્રોતાને ધર્મ થાય છે, પણ અનુગ્રહ બુદ્ધિથી કહેતા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. - x- પદાર્થ કહ્યા. તેના અભિધાનથી સામાસિક પદ અંતર્ગત પદવિગ્રહ કહ્યો. પછી ચાલનાનો અવસર છે, તે સૂવાથંગત દૂષણારૂપ છે.
સૂત્ર ચાલના- સંયોગના વિપ્રમુક્ત ક્રિયાપ્રતિકતૃત્વથી સંયોગાતું. અર્થ ચાલના - વિનયને પ્રગટ કરીશ તે પ્રતિજ્ઞાન છે, x- પ્રત્યવસ્થાન શબ્દાર્થ ન્યાયથી બીજાએ કહેલ દોષના પરિહાર રૂપ છે અને તેમાં જે કે સંયોગથી વિમુક્ત થતો ભિક્ષનું કર્મ તથા પણ કર્ણપણાથી અહીં વિવક્ષિત છે. ઇત્યાદિ. - x x- સંયોગનો બીજો અર્થ કહે છે - સંયોગ - કષાયાદિ સંપર્કરૂપ પણાથી અવિપ્રમુક્ત • અપરિત્યક્ત. આ સંયોગપવિપ્રમુક્તને, ઋણની જેમ - કાલાંતર કલેશ અનુભવ હેતુતાથી ત્રણ • આઠ પ્રકારના કર્મ, તે કરે છે. શો અર્થ છે? તેવી તેવી ગુરુવચનાથી વિપરીત પ્રવૃત્તિ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org