________________
v/૧૮
• વિવેચન
૧.
જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે, આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગુરુનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ – વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ, તેની પાછળ ન બેસે કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નીકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સુતા - સુતા ઉતર ન આપે. શચ્યા ત્યાગથી ગુરુના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરુના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન ! આપ મને અનુશાસિત કરો, તેમ કહે, ફરી તે જ કહે છે -
W
૫૫
- સૂત્ર - ૧૯
ગુરુ સામે પલાઠી મારીને ન બેસે, બંને પાત્રોથી શરીર બાંધીને ન ભેંસે તથા પગને ફેલાવીને ન બેસે.
. વિવેચન
ર
પસ્તિકા – મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પૅિડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સ્વંયત - સાધુ, -- ગુરુની અતિ નીકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઇત્યાદિ -૪-૪
હવે પ્રતિશ્રવણવિધિ વિશેષથી કહે છે .
•
• સૂત્ર - ૨૦
ગુરુની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, આચાયો દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મૌન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે.
♦ વિવેચન - ૨૦
આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાય આદિથી વ્યાહત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે - બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે, તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગુરુના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઇત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઉંભો રહે.
આ સૂત્ર
૧
ગુરુ દ્વારા એક કે અનેકવાર બોલાવાતા બુદ્ધિમાન લિપ્સ બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના આદેશને અત્નપૂર્વક સ્વીકારે.
• વિવેચન - સ
આર્- કિંચિત્, એક વખતા બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન - પાદપુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org