Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Jaykirtisuri
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ १० કાર્ય કર્યું છે અને આ ‘દીપિકા’ ટીકા સહિત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨/૩૬ અધ્યાયોના વિસ્તૃત દિગ્દર્શન અને ૧૦ પરિશિષ્ટો સાથે ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થઈ રહેલ છે, તે મારા માટે અતિઆનંદનો વિષય બનેલ છે. આ નવીનસંસ્કરણના પ્રકાશન કાર્ય માટે સાધ્વીશ્રીની શ્રુતભક્તિથી પ્રેરાઈને શ્રુતપ્રેમી વર્ધમાનતપોનિધિ ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજીએ ડીસા શ્વે.મૂ. શ્રીસંઘને પ્રેરણા કરી અને ડીસા શ્રીસંઘે આ ગ્રંથપ્રકાશનકાર્યનો સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે, તે ડીસા શ્રીસંઘની શ્રુત પ્રત્યેની પરમોચ્ચભક્તિ સૂચવે છે. આ ગ્રંથના વાચન, મનન અને નિદિધ્યાસન દ્વારા સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યચારિત્રરૂપ રત્નત્રયીની પરિણતિને વિકસાવીને આપણે સૌ કોઈ મુક્તિસુખના અર્થી મુમુક્ષુ ભવ્યાત્માઓ નિજસ્વરૂપના ભોગસ્વરૂપ મુક્તિસુખના ભોક્તા બનીએ એ જ એક અંતરની શુભાભિલાષા...!! Jain Education International 2010_02 For Private & Personal Use Only – પંન્યાસ શ્રીવજસેનવિજય www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 350