Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
[ ૨૦૨ ]
શ્રી આવશ્યક સૂત્ર
કરેમિ ભંતે! સામાઈયં સાવજ્જ જોગં પચ્ચકખામિ જાવ નિયમ પજુવાસામિ દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ મણસા વયસા કાયસા તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિમામિ અય્યાણં વોસિરામિ. પાઠ-૭: નમોથુણં સૂત્ર (શક્રસ્તવ)ઃ (શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું)
નમોત્થણે અરિહંણાણે ભગવંતાણં આઈગરાણ તિસ્થયરાણે સયં-સંબુદ્ધાણં પુરિસુત્તરમાણે પુરિસસિંહાણે પુરિસવરપુંડરિયાણં પુરિવરગંધહસ્થીર્ણ લાગુત્તરમાણે લોગનાહાણે લોગહિયાણ લોગપઈવાણું લોગપજ્જોયગરાણું અભયદયાણં ચખુદયાણં મમ્મદયાણં સરણદયાણું જીવદયાણું બોડિદયાણ ધમ્મદયાણ ધમ્મદેસયાણ ધમ્મનાયગાણું ધમસારહીણું ધમ્મવરચાઉત ચક્કટ્ટીર્ણ દીવોકાણ સરણગઈપઈટ્ટાણે અપ્પડિહય વર નાણ દંસણ ધરાણે વિયટ્ટ છઉમાશં જિણાણું જાવયાણ તિજ્ઞાણે તારયાણ બુદ્ધાણં બોલ્યાણં મુત્તાણું મોયગાણે સવણૂર્ણ સવદરિસર્ણ સિવ મયલ મરુય મહંત મમ્મય મવાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈ રામધેયં ઠાણે સંપત્તાણં ણમો જિણાë જિય ભયાર્ણ . બીજું નામોત્થરં (શ્રી અરિહંત ભગવંતોને કરું છું):
નમોત્થણે અરિહણાણું જાવ... સિદ્ધિ ગઈ નામધેયં (સુધી બોલવું પછી...) ઠાણું સંપાવિક કામાણે નમોનિણાણે જિયભયાણું. ત્રીજું નમોત્થણ:
ત્રીજું નમોત્થણે મારા(તમારા) ધર્મ ગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યકત્વરૂપી બોધિબીજનાં દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ-સાધ્વીઓ વીતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી(તમારી) સમય સમયની વંદના હજો. પાઠ-૮ઃ સામાયિક સમાપ્તિ સૂત્ર:
દ્રવ્ય થકી સાવજ જોગ સેવવાનાં પચ્ચકખાણ ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત ન પારું ત્યાં સુધી ભાવ થકી છ કોટિએ પચ્ચખાણ કર્યા હતા તે પૂરા થતાં પારું છું.
એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તં જહા તે આલોઉં– મણદુપ્પણિહાણે વયદુપ્પણિહાણે કાયદુપ્પણિહાણે સામાઈયસ્સ સઈ અકરણયા સમાઈયસ્સ અણવટ્ટિયમ્સ કરણયા તસ્સ મિચ્છામિ દુક્કમ.
સામાઈયં સમ્મ કાએણે ન ફાસિયં ન પાલિયન તીરિયન કિષ્ક્રિય ન સોહિયં ન આરાહિયં આણાએ અણુપાલિયં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
સામાયિકમાં દશ મનના, દશ વચનના બાર કાયાના આ બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
સામાયિકમાં સ્ત્રીકથા, (બહેનોએ પુરુષકથા' બોલવું) ભત્તકથા, દેશકથા, રાજકથા, આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તસ્સ મિચ્છામિ દુક્કડમ્.
સામાયિકમાં આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંશાનું
Loading... Page Navigation 1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326