Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 302
________________ ૨૩૮ | શ્રી આવશ્યક સૂત્ર જાણિયલ્વા ન સમાયરિયવા તં જહા તે આલોઉં– (૧) ખેત્ત-વત્થપ્પમાણાઈક્કમ, (૨) હિરણસુવર્ણપ્પમાણાઈક્રમે, (૩) ધન-ધાન્યપૂમાણાઈક્રમે, (૪) દુપદ-ચણ્વિદમ્પમાણાઈક્રમે (૫) કુવિયપ્પમાણાઈક્રમે . એવા પાંચમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૧: છઠું દિશા પરિમાણ વ્રત(પહેલું ગુણ વ્રત) : છઠ્ઠદિસિ વ્રત ઉઠ્ઠ દિસિનું યથા પરિમાણ, અહો દિસિનું યથા પરિમાણ, તિરિય દિસિ નું પરિમાણ. એ યથાપરિમાણ કીધું છે તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચકખાણ જાવજીવાએ દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારવેમિ મણસા-વયસા-કાયસા એવા છઠ્ઠા દિસિ વેરમણ વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તં જહા, તે આલોઉં– ( ૧ ) ઉદ્ગદિસિધ્ધમાણાઇક્કમ, (૨) અહો દિસિધ્ધમાણાઈક્રમે, (૩) તિરિય દિસિમ્પમાણાઇક્કમ, (૪) ખેત વઠ્ઠી (૫) સઈઅંતરદ્ધાએ . એવા છઠ્ઠા વ્રતને વિષે આજના દિવસે સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧રઃ સાતમું વ્રત(બીજું ગુણવત): સાતમું વ્રત ઉવભોગ પરિભોગવિહિં પચ્ચકખાયમાણે . (૧) પહેલે બોલે ઉલ્લણિયાવિહિં, (૨) દંતણવિહિં, (૩) ફલવિહિં, (૪) અભંગણવિહિં, (૫) ઉવૅણ વિહિં ,(૬) મજ્જણ વિહિં, (૭) વત્થ વિહિં, (૮) વિલવણ વિહિં, (૯) પુષ્કવિહિં, (૧૦) આભરણ વિહિં, (૧૧) ધૂપ વિહિં, (૧૨) પેન્જ વિહિં, (૧૩) ભમુખણ વિહિં, (૧૪) ઓદણ વિહિં, (૧૫) સૂપ વિહિં, (૧૬) વિગય વિહિં, (૧૭) સાગ વિહિં, (૧૮) માહુરય વિહિં, (૧૯) જેમણ વિહિં, (૨૦) પાણિય વિહિં, (૨૧) મુખવાસ વિહિં, (રર) વાહણ વિહિં, (ર૩) ઉવાણહ વિહિં, (૨૪) સયણ વિહિં, (૨૫) સચિત્ત વિહિં, (૨૬) દવૂ વિહિં. ઈત્યાદિકનું યથા પરિમાણ કીધું છે તે ઉપરાંત વિભાગ પરિભોગ ભોગ નિમિત્તે ભોગવવાના પચ્ચકખાણ જાવજીવાએ એગવિહં તિવિહેણું ન કરેમિ મણસા વયસા કાયસા એવા સાતમા ઉવભોગ-પરિભોગ. દુવિહે પણત્તે તો જહા ભોયણાઉ ય કમ્મઉ ય ભોયણાઉ સમણોવાસએણે પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા, તે જહા, તે આલોઉં– (૧) સચિત્તાવારે, (૨) સચિત્ત પડિબદ્ધાહારે, (૩) અપ્પોલિઓસહિ ભખ્ખણયા (૪) દુષ્પોલિસહિ ભખ્ખણયા, (૫) તુચ્છસહિ ભખ્ખણયા, કમ્મઉણ સમણોવાસએણે પણરસ કમ્માદાણાઈ જાણિયડ્વાઇ, ન સમાયરિયÖાઈ તં જહા તે આલોઉં– (૧) બંગાલકમ્મ, (૨) વણકર્મો, (૩) સાડીકમે, (૪) ભાડીકમ્મ, (૫) ફોડીકમ્મ, (૬) દંતવાણિજ્જ, (૭) કેસ વાણિજ્જ, (૮) રસવાણિજ્જ, (૯) લમ્બવાણિજે, (૧૦) વિસવાણિજે, (૧૧) જેતપીલણ કમ્મ, (૧૨) નિલૂંછણ કમ્મ, (૧૩) દવચ્ચિદાવણયા (૧૪) સર દહ તલાગ પરિસોસણયા (૧૫) અસઈ જણ પોસણયા . એવા સાતમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૩ઃ આઠમું વ્રત(ત્રીજું ગુણવ્રત) - આઠમું વ્રત અનર્થદંડનું વેરમણે ચઉવિહે અણસ્થાદડે પષ્ણત્તે તે જહા અવઝાણાચરિયું

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326