Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ છે, સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ પ્રેમજીભાઈને કુંવરબાઈજા, હવા હેમવર્ણી ભાણ, ડુંગર દરબારે ઉદિત થયા,બન્યા તેજસ્વી પૂ૨ ત્રાણ, આગમ ભાવો કથામાં ઝબોળી, પીરસી ગયા લવરસની લ્હાણ, અમર્યલોકહો મર્યલોકમાં, ગુંજી રહ્યું નામ ગુરપ્રાણ. ગાશમાં તો કશું નથી જે, અર્પે તો હું વાત, પ્રજ્ઞાપના સૂત્રના અનુવાદ કાર્યની, ગાશ છે શું વિસાત? તારું દીધેલું વળે આપવા, હરસી રહી છું થરતા, , સ્વીકારશો મારી પ્રેમ ભરેલી, કાલી ઘેલી વાત. ૮ - પૂ. મુકત - લીલમ - ભારતી સુશિષ્યા સાધ્વી સુધા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 538