Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વર્ગ - /અધ્ય. ૧૫
કરવા માટે દઢ સંકલ્પ કરવો જોઈએ.
(૯) પરિનંદા અને અવગુણ કરવું એ પણ ૧૫ મું પાપસ્થાન છે.
(૧૦) અઢાર પાપોનો ત્યાગી કોઈની પણ વ્યક્તિગત નિંદા અવહેલના કરે, કોઈનું અપમાન કરે, તો તે પણ પાપીશ્રમણ બને છે. તે પણ સાવધ યોગનું સેવન કરનાર અને સંયમથી ભ્રષ્ટ થાય છે.
૧૫૧
(૧૧) િિટ્ટ મસ ન વાગ્ગા । પર નિંદા કરવી એને પીઠનું માંસ ખાવાની ઉપમા અપાય છે. અતઃ આત્માર્થી મુનિએ પરનિંદાના પાપથી પ્રતિક્ષણ બચવા માટે પ્રતિક્ષણ સાવધાન રહેવું જોઈએ.
Pano
॥ વર્ગ-૬ : અધ્ય.-૧૫ સંપૂર્ણ ॥