Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १७८
શ્રી અંતગડ સૂત્ર
दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, छटुं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ ।
एवं खलु एयं खुड्डागसव्वओभद्दस्स तवोकम्मस्स पढम परिवाडि तिहिं मासेहिं दसहि य दिवसेहिं अहासुत्तं जाव आराहेत्ता दोच्चाए परिवाडीए चउत्थं करेइ, करेत्ता विगइवज्ज पारेइ, पारेत्ता जहा रयणावलीए तहा एत्थ वि चत्तारि परिवाडीओ। पारणा तहेव । चउण्हं कालो संवच्छरो मासो दस य दिवसा । सेसं तहेव जाव सिद्धा । णिक्खेवओ । ભાવાર્થ:- મહાકુષ્ણા આર્યાનું વર્ણન પણ પૂર્વવતુ સમજવું. વિશેષતા એ છે કે આર્યા ચંદનબાળાજીની અનુજ્ઞા પ્રાપ્ત કરી તેઓએ "લઘુ સર્વતોભદ્ર" તપની આરાધના કરી. જે આ પ્રમાણે છે
सौ प्रथम से 64वास, विशययुत पा२यु, ५छी छ6-पारण. सम-पा२. योj-पार. પાંચ-પારણું. આ રીતે પ્રથમ લાઈન પૂર્ણ કરી ત્યાર પછી અમ–ચાર-પાંચ–એક ઉપવાસ-છઠની श्री साईन पूरी. पछी पाय-3 64वास-छ6-अभ-यारनी त्री साना पाह छ8-अभ-यार-पांय-3 64वासनी योथीमान शने छेदले यार-पांय-3 64वासછઠ–અટ્ટમની પાંચમી લાઈન પૂર્ણ કરી. લઘુસર્વતોભદ્ર તપની પ્રથમ પરિપાટી વિગય યુક્ત પારણા સહિત ત્રણ મહિના અને દશ દિવસમાં પૂર્ણ થાય છે.
આ રીતે ચાર પરિપાટી એક વર્ષ, એક માસ અને દશ દિવસમાં પૂર્ણ થાય છે. મહાકૃષ્ણા આર્યાએ લઘૂસર્વતોભદ્ર તપની ચાર પરિપાટી પૂર્ણ કરી બીજી પરિપાટીમાં પારણામાં વિગય વર્જીને અને તે પ્રમાણે (ત્રીજી અને ચોથી પરિપાટી)રત્નાવલી તપની જેમ ચારે ય પરિપાટીઓની આરાધના કરી યાવત તેર વર્ષ ચારિત્ર પર્યાયનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયાં. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.
विवेयन :
સર્વતોભદ્ર તપ બે પ્રકારનું છે. લઘુસર્વતોભદ્ર અને મહાસર્વતોભદ્ર તપ. ગણત્રી કરવા પર જેની ગણના આંક સમાન જ હોય, વિષમ ન હોય અર્થાત્ જે બાજુથી તેની ગણત્રી કરો એ બાજુથી એનો