Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૨૦ ઉપાસકદશાંગસત્ર-સટીક અનુવાદ ૧/૫ થી ૩ ચાર કરોડ હિરણ્ય ધન-ધન્યાદિમાં પ્રયુકત હતું, દશ હજાર ગાયોનું એક પ્રજ એવા ચાર વ્રજ-ગોકુળ હતાં. તે આનંદ ગાથાપતિને શિવાનંદા નામે અહીન યાવતું સુરપા પત્ની હતી. જે આનંદ ગાથાપતિને ઈષ્ટ અને તેની સાથે અનુકd, વિકૃત, ઈષ્ટ શબદ ચાવતુ પાંચવિધ માનુષી કામભોગોને નુભવતી વિચરતી હતી. • • તે વાણિજ્ય ગામની બહાર ઈશાન ખૂણામાં કોલાણ નામે શ્રદ્ધ-તિમિત ચાવતુ પ્રાસાદીય સંનિવેશ હતું. કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજન, આય ચાવતું પરિભૂત રહેતા હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા, "દા નીકળી, કોણિક રાજાની માફક જિતષ્ણ રાજા નીકળ્યો, ચાવતુ પર્યાપાસે છે. ત્યારે તે આનંદ ગાથાપતિએ આ વૃત્તાંત જામ્યો કે શ્રમણ ભગવત રાવતું વિચારે છે. તો મહાફળ ચાવતુ જાઉં યાવતુ પપાસું.. a આમ વિચારીને ન્હાઈ, શુદ્ધ પાવેય યાવતુ આભ મહાઈ આભરણથી અલંકૃત શરીરે પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પમm યુક્ત છત્ર ધારણ કર્યું. મનુષ્ય વગથી ઘેરાઈને ણે ચાલતો વાણિજ્યગ્રામ નગરની મધ્યેથી નીકળ્યો, નીકળીને દૂતિપલાશ ચૈત્યે, શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન, નમસ્કાર કરી યાવત પણુપસે છે. [6] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે મહા-મોટી પર્પદાને યાવત્ ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ, રાજા પણ નીકળ્યો. | [] ત્યારે આનંદ ગાથપતિએ ભગવંત પાસે ધર્મ સાંભળી, સમજી હષ્ટતુષ્ટ થઈને કહ્યું - ભગવાન ! હું નિર્ગસ્થ પ્રવચનની શ્રદ્ધા અને રુચિ કરું છું. અંતે નિર્ગસ્થ પ્રવચન એમ જ છે, તથ્ય છે, અવિતથ છે, ઈચ્છિત છે, પ્રતિષ્ઠિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે, જેમ તમે કહો છો. એમ કહીને - આપ દેવાનુપિય પાસે જેમ ઘણાં રાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, રોનાપતિ, સાવિાહ આદિ મુંડ થઈ ઘરથી નીકળી દીક્ષા લે છે, તેમ હું તે રીતે મુંડ ચાવતું દીક્ષિત થવા સમર્થ નથી. પણ હું આપની પાસે પાંચ અણુવત, સાત શિક્ષાવત વાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારીશ. - - યથાસખં-વિલંબ ન કરો. • વિવેચન-૫ થી ૭ - પથથર - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ વિભૂતિ વિસ્તાર. વ્રજ-ગોકુળ, દશગોસાહસિક-૧૦,૦૦૦ ગાયોનું પરિમાણ. • સૂત્ર-૮ : ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવત મહાવીર પાસે પહેલા (૧) સ્કૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. માવજીવન માટે, દ્વિવિધ-ગિવિધ મન, વચન, કાયા વડે કરું નહીં કરાવું નહીં. (૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે . માવજીવન માટે દ્વિવિધ, ત્રિવિધે-મન, વચન, કાયાથી નવજીવને માટે કરું નહીં - કરાવું નહીં. (3) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનને પચ્ચક્ખે છે, જાવજીવ દ્વિવિધ, ગિવિધે-મન, વચન, કાયાથી કરું નહીં - કરાવું નહીં. (૪). ત્યારપછી, વદરાસંતોષ પરિમાણ કરે છે - એક શિવાનંદાભાયનિ છોડીને Dયુનવિધિનો ત્યાગ ત્યારપછી ઈચ્છાવિધિ-પસ્મિાણ કરતો હિરચ-સુવર્ણ વિધિ પરિમાણ રે છે, ચાર કોડી નિધાનમાં, ચાર કોડી વ્યાપારમાં, ચાર કોડી પવિત્તર હિરણ્યસુવર્ણ વિધિ સિવાયના સુવર્ણ હિરણ્યનો ત્યાગ. પછી ચતુપદ વિધિ પરિમાણ કરે છે. ચાર વ્રજને છોડીને સર્વે ચતુષ્પદનો ત્યાગ. પછી ફોમ-નાસ્તવિધિ પરિમાણ કરે છે . પoo હળથી ખેડી શકાય તેટલી ભૂમિ સિવાયના ક્ષેત્રવાસ્તુનો ત્યાગ. પછી શકટ વિધિ પરિમાણ કરે છે - દેશાંતર ગમન માટે પoo ગાડાં અને સંવાહનીય ૫oo ગાડાં કરતા વધારે ગાડાંનો ત્યાગ. પછી વહાણ વિધિ પરિમાણ કરે છે, દેશાંતર ગમન યોગ્ય ચાર અને સાંવહનિક ચાર વહાણો સિવાયના બાકીના વહાણોનો ત્યાગ કરું છું. ત્યારપછી ઉપભોગ-પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ગલુંછણાવિધિ પરિમાણ કરે છે, એક ગંધ કષાયિક સિવાય બાકીના ગલુંછણાનો ત્યાગ. પછી દંતધાવન વિધિનું પરિમાણ કરું છું. એક આદ્ધ યષ્ટિમધુ સિવાયના દાંતણનો ત્યાગ. પછી ફલ વિધિ પરિમાણ કરું છું, એક મધુર આમા સિવાયના ફળનો ત્યાગ. પછી અમ્પંગન વિધિ પરિમાણ કરું છું - શતપાક, સહમ્રપાક તેલ સિવાયના અન્જંગનનો ત્યાગ. પછી ઉદ્ધતીના વિધિનું પરિમાણ રું છું - એક સગંધી ગંધયુ સિવાયના ઉદ્ધતકનો ત્યાગ. પછી સ્નાનવિધિનું પરિમાણ છું - Lઠ ઔષ્ટ્રિક ઘડાં પાણીથી વિશેષ સ્નાનનો ત્યાગ. પછી વઅવિધિ પરિમાણ કરું છું. એક ક્ષૌમયુગલ સિવાયના વરુનો ત્યાગ. પછી વિલેપન વિધિ પરિમાણ કરે છે. અગર-કુકમ-ચંદનાદિ સિવાયના વિલેપનનો ત્યાગ. પછી પુષાવિધિ પરિમાણ કરું છું. એક શુદ્ધ પા અને માલતીપુષ્પ માળા સિવાયના પુષ્પોનો ત્યાગ. પછી આભરણ વિધિ પરિમાણ કરું છું - કોમળ કણ્યક અને નામની વીંટી સિવાયના આભરણોનો ત્યાગ. પછી ધૂપવિધિ પરિમાણ કરું છું - અગરુ, તુરક ભૂપતદિ સિવાયના ધૂપનો ત્યાગ. પછી ભોજનવિધિ પરિમાણ કરતો યેયવિધિ પરિમાણ કરે છે - એક કાષ્ઠપેય સિવાયના પેયનો ભાગ. પછી ભક્ટવિધિ પરિમાણ કરે છે, એક ધૃતપૂર્ણ-ખાંડખાધ સિવાયની ભગ્નવિધિનો ભાગ, પછી ઓદનવિધિ પરિમાણ કરું છું - એક કલમશાલિ સિવાયના ઓદનનો ત્યાગ. પછી સૂપવિધિ પચ્ચક્ખાણ કરું છું - વટાણા, મગના સુપ સિવાયના સૂપનો ત્યાગ, પછી ધૃતવિધિ પરિમાણ કરું છું - શરદઋતુ સંબંધી ગાયનું ઘી, સિવાયના ઘીનો ત્યાગ. પછી શાકવિધિ પરિમાણ કરે છે - વસ્તુ, સ્વસ્તિક, મંડુકિય સિવાયના શાકનો ત્યાગ. પછી માધુકર વિધિ પરિમાણ કરે છે -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43