Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૯,૧૦
,૮
અધ્યયન-૯,૧૦-નંદિનીપિતા, સાલિદીપિતા છે - x - = = x - - X - X — X — • સૂત્ર-૫,૫૮ :
[૯/Ne] નવમાં અદયયનનો ઉcક્ષેપ કહેવો. હે જંબૂ તે કાળે, તે સમયે શ્રાવતી નગરી, કોઠક યત્ય, જિતમુ રાજ હતો. તે શ્રાવતી નગરીમાં નંદિનીપિતા નામે આ ગાયાપતિ હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચર હિરણ્ય કોડી વ્યાજે ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતા દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. અશ્વિની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વામી ભાદર વિચર્યા પછી નંદિનીપિતા શ્રાવક થઈ ચાવતું વિચારવા લાગ્યો. તે નંદિનીપિતાએ ઘણાં શીલવ્રત-ગુણ યાવ4 ભાવતા ચૌદ વર્ષ ગયા. પૂર્વવત્ મોટા પુત્રને સ્થાપ્યો, ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારી. વીસ વર્ષ પયય પાળ્યો. અરુણગવ વિમાને ઉપપાત, મહાવિદેહે મો.
[૧૦/૫૮] દશમાં અધ્યયનનો ઉોપ કહેવો. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નગરી, કોઠક , જિતરનું રાજ હતો. તે શ્રાવસ્તી નગરીમાં સાહિતી પિતા નામે આય ગાથાપતિ વસતો હતો. તેના ચાર હિરણય કોડી નિધાનમાં, ચાર હિરણ કોડી જાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાદિમાં પ્રમુકત હતા. ચાર ગોકુળ હતા. તેને ફાગુની નામે પની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. કામદેવ માફક મોટા પુમને સ્થાપીને પૌષધશાળામાં શ્રમણ ભગવત મહાવીરની ધર્મપજ્ઞાતિ સ્વીકારીને વિચરે છે. માત્ર તેને ઉપસ ન થયો, અગિયારે ઉપાસક પ્રતિમા પૂર્વવતુ કહેવી. કામદેવના આલાવાથી જાણવું યાવતું સૌધર્મ કલ્યમાં અરણકીલ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ચાર પલ્યોપમ સ્થિતિ. મહાવિદેહ ક્ષેત્રે મોક્ષે જશે.
• વિવેચન-૫૩,૫૮ - નવમું, દશમું અધ્યયન સ્પષ્ટ છે, ઉોપ-નિફોપ કહેવો.
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ અનુજ્ઞા બે દિવસમાં થાય છે. તે જ રીતે અંગનું જાણવું.
૬િ,૬૨) એક વાષિરા ગામે, બે ચંપામાં, એક વારાણસીમાં, એક લભિકામાં, એક કાંત્રિપુરમાં, એક પોલાસપુરે, એક સગૃહ, બે શ્રાવસ્તીમાં થયા. આ ઉપાસકોના નગરો જાણવા યોગ્ય છે.
[૬૩] પત્નીના નામો અનુક્રમે – શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુમા, નિમિઝા, રેવતી, અશ્વિની, ફાગુની હતા.
[૬૪] અવધિજ્ઞાન, પિશાચ, માતા, વ્યાધિ, ધન, ઉત્તરીય, સુવતા ભાય, દુdલાભાર્યા અને બે શ્રાવક નિરુપસર્ગ હતા.
૬િ] અરણ, અરુણાભ, અરુણપભ, અરુણકાંત, અરુણશિષ્ટ, અરણtqજ, અરુણભૂત, અરુણાવતુંસક, અરુણગવ, અરુણકિતે ઉત્પત્તિ.
૬િ૬) *o, ૬, ૮૦, ૬૦, ૬૦, ૬૦, ૧૦, ૮૦, ૪૦, ૪૦ હજાર ગાયો. [૬] ૧૨, ૧૮, ૨૪, ૧૮, ૧૮, ૩, ૨૪, ૧૨, ૧૨ હિરણ્ય કોડી.
૬િ૮,૬૯] ઉલ્લણ, દાંતણ, ફળ, અસ્વંગ ઉદ્ધતિ, સ્તન, વસ્ત્ર, વિલેપન, પુષ, આભરણ, ધૂપ, પેય, ભય, ઓદન, સૂપ, ઘી, શાક, માધુર, જમણજપાન, dબોલ એ ર૧ અભિગ્રહ આનંદાદિના હતા.
[] ઉtd સૌધમકલ્પ, અધો રૌરવ, ઉત્તરે હિમવત, બાકીની ત્રણે દિશામાં પoo યોજન સુધી દોનું અવધિજ્ઞાન હતું.
[૧-૭) દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સગપતિમા, અભહસચિત્ત-આરંભ-પેપ્ય-ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત ૧૧-પ્રતિમા, ૨૦ વર્ષ પયચિ, માસિકી અનશન, સૌધર્મધે ચાર પલ્યોપમની સ્થિતિ, બધાં શ્રાવકો મહાવિદેહે મોક્ષે જશે.
• વિવેચન-૫૯ થી ર :ગાવા પૂર્વોક્તાનુસાર, શેષ જ્ઞાતાધર્મ કથા મુજબ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ ભાગ-૧૫-માં ઉપાસક દશાનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૯,૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
સૂર-૧૯ થી - [૫૯] દશે શાવકને પંદમાં વર્ષમાં વતા વિચાર આવ્યો. દોનો વીશ વર્ષનો શ્રાવક પચયિ. હે જંબૂ આ પ્રમાણે શ્રમણ યાવતું સંપાદ્ધ ઉપાસક દશાનો • x • આ અર્થ કહ્યો છે.
[૬] ઉપાસક દશા, સાતમાં અંગનો એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકસરસ છે, દશ દિવસમાં ઉદ્દેશો કરાય છે, પછી શ્રુતસ્કંધનો સમુદ્દેશ અને

Page Navigation
1 ... 40 41 42 43