Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 26
________________ ૨/૨૦,૨૧ બાજુના વાળ. ૩. • ઉંટ જેવા લાંબા હોઠ, પાઠાંતથી ઘોડા જેવા લબડતા હોઠ, પાન - લોઢાની કોશ જેવા લાંબા દાત, સૂપડા જેવી જીભ, હિંગલુપધાઉકંદર બિલ - હિંગળા રૂપ ધાતુ યુક્ત ગુફારૂપ બિલ જેવું મુખ, હલકુદ્દાલ-હળનો ઉપરી ભાગ, તેના જેવી અતિ વક્ર અને લાંબી, હસુય-દાઢો. ગલ્લકડિલ્સ-ગાલ રૂપી સંઘવાનું પગ, ખરુ ખાડા જેવી અથતુિ મધ્ય ભાગ નીચાણવાળો છે. કુ-પહોળો. આ સમાનતાથી કડિલ્ય ઉપમા આપી છે. તે વર્ણથી પીળી, સ્પર્શથી કઠોર અને મોટી છે. ખભા, મૃદંગ આકારે છે. વૈS - વક્ષ:સ્થળ, fઇ - લોહ આદિ ઘાતુને ધમવાને માટેની માટીની કોઠી, તેવી ચૂળ બે ભૂજાઓ. નિસાપાહાણ-મગ આદિ દળવાની શિલા, તેવા આકારે જાડી-લાંબી બે અગ્ર ભૂજા. નિસાલોઢ-વાટવાનો પથર, તેવા આકારે હાથની આંગળી. સિuિપુડ-છીપના સંપુટનો એક દલ-એવી આકૃતિવાળા હાથના નખો. બીજી વાચનામાં આમ પણ કહ્યું છે - અાલક આકારે છાતી - ૪ - અટ્ટાલક-કિલ્લાની ઉપરનો ભાગ, નાપિતપસેવક-નખશોધક અને અાદિની કોથળી જેવા, ઉરસિ છાતીએ લટકતા રહેલા સ્તનો, પોટ્ટ-જઠર, અય:કોઠકવતુ-લોઢાની કોઢીની જેમ ગોળ, પાન-ધાન્ય સ વડે સંસ્કારેલ પાણી, જેના વડે વણકરો વસ્ત્રોને કાંજી પાય છે, તેનું કલંદ-કુંડ, તેના જેવી ગંભીર નાભિ-જઠરનો મધ્ય ભાગ. બીજી વાયનામાં આ પાઠ છે - ભગ્ગકડી, વિષયવંકપટ્ટી, અસરિસા દોવિ તસ્ય ફિસગા-જેની કેડ ભાંગેલી, બેડોળ, વક-પૃષ્ઠ છે, સિક-કુલ્લા, અસમાન છે. શિક્કક-દહીં આદિના પાત્રનું દોરડાવાળું આકાશમાં આધારભૂત-સીકુ, નેત્ર-મંથાનના દંડને ખેંચવાનું દોરડું, તેની જેમ લાંબુ-પુરુષ ચિલ, કિરણપુડસઠાણસંઠિય-મદિરાના અંગરૂપ તંદુલાદિથી ભરેલ ગુણીના આકાર જેવા વૃષણો-અંડકોશો. જમલકોક્રિય-સમાનપણે રહેલ કોઠીના આકારે રહેલ બંને ઉર-જાંઘ, જુણગુટ્ટ-એક જાતનું ઘાસ, તેના ગુચ્છા જેવા ઢીંચણ, આ ઉપમાનું સાધર્મ કહે છે - અતિ વકાદિ. - 1 - ઢીંચણની નીચે રહેલ ભાગ કઠણ અને નિર્માસ છે, તે વાળ વડે વ્યાપ્ત છે. અધર વાટવાની શિલાકારે બંને પગ છે, અઘરીલોષ્ટ-વાટવાનો પત્થર, તે આકારે પગની આંગળીઓ છે. કેશના અગ્રણી નખના અગ્ર સુધી પિશાયરૂપ વર્ણવ્યું. હવે સામાન્યથી વર્ણન કરે છે • લડહ એટલે ગાડાનાં પાછળના ભાગે રહેલ, તેના ઉત્તરાંગના રક્ષણ માટેનું કાઠ, એ રીતે બ્લથસંધિ બંધનત્વથી લડહ જેવું. મડહ-સ્થળપણાથી અલા અને લાંબા ઢીંચણ વાળો. વિકૃત-વિકારવાળી, ભાંગેલી, વક ભૂકટીવાળો. બીજી વાંચનામાં ચાર વિશેષણો દેખાય છે - મષિ, મૂષક, મહિષ જેવો કાળો, જલ ભરેલ મેઘ જેવો કાળો... અવદારિત-પહોળા કરેલ મુખવાળો. નિલલિતલબડતી જીભવાળો, શસ્ટ-કાકીડો - x - ઉંદુરમાલયા-ઉંદરની માળા, પરિણદ્ધવ્યાપ્ત. ચિહ્ન-સ્વકીય લાંછન. ૩૮ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ નકુલાભ્યાં-બે નોળીયા વડે કાનનું આભૂષણ કરેલો. સર્પકૃત વૈકક્ષ - બે સર્પ વડે ઉત્તરાસંગ કરેલ, પાઠાંતરથી ઉંદરની માળા યુક્ત મુગટ, વીંછીનું ઉત્તરાસંગ, સાપની જનોઈ કરેલો. - x • વાઘના ચામડાના વસ્ત્રવાળો, •x - આસ્ફોટયનુ-હાથ વડે આસ્ફોટ કરતો, અભિગર્જન-મેઘની પેઠે ગર્જતો, મુવી - કરેલ છે અટ્ટહાસ્ય એવો. * * * * * ગવલ-ભેંસનું શીંગડુ, ગુલિકાગળી, અતસી-એક ધાન્ય. મસુરજ આદિ શબ્દો એકાઈક છે, કોપનો અતિશય દશાવે છે. પસ્થિયપસ્થિય-પાર્જિતની પ્રાર્થના કરનાર, દુરંત-દુષ્ટ પરિણામવાળો, પ્રાંત-હીન લક્ષણવાળો, હીન્નપુત્રચાઉસિય-અપૂર્ણ પુન્યા ચૌદશે જન્મેલો. • x • ધર્મ-શ્રુત, ચારિત્રરૂપ. કામય-અભિલાષાવાળો. પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ કર્મ, સ્વર્ગ-પુન્યનું ફળ, મોક્ષ-ધર્મનું ફળ, કાંક્ષા-અધિક ઈચ્છા, પિપાસાઅધિક કાંક્ષા. આ પદો વડે ઉત્તરોત્તર અભિલાષાની અધિકતા બતાવી છે. • x- શીલ-અણવત, વ્રત-દિગવતાદિ, વિરમણ-શગાદિથી વિરતી, પ્રત્યાખ્યાનનમુક્કારસી આદિ, પોષધોપવાસ-આહારાદિ ચાર ભેદે, ચાલિતએ-ભંગ વડે ચલાયમાન કરવાને, ક્ષોભયિતું-પાલનમાં ક્ષોભ કરવાને, ખંડયિતું-દેશથી ભંગ, ભંકતું-સર્વથી ભંગ, ઉઝિતું-સર્વ દેશવિરતિ ત્યાગ, પરિત્યકતું-સમ્યકત્વનો પણ ત્યાગ. મ . - આર્તધ્યાનને રોકી ન શકે તેવી પરાધીનતાથી પીડિત અથવા દુ:ખથી પીડિત અને વિષયપરતંત્રતા વડે વ્યાપ્ત. અખંતે - આદિ એકાર્ચક શબ્દો “અભય” માટે છે. • સૂત્ર-૨૨ - ત્યારપછી તે પિશાચયે, કામદેવ શ્રાવકને નિર્ભય યાવતુ ધર્મધ્યાનને પ્રાપ્ત થઈ વિચરતો જોઈને બીજી-ત્રીજીવાર પણ કામદેવને કહ્યું - ઓ અપાતિના પાર્થિત કામદેવ શ્રાવકા છે તે આજ યાવત કરવાનો. ત્યારે કામદેવે, તે દેવને બીજી-બીજી વખત આમ કહેતો સાંભલીને પણ ડોં નહીં યાવતું ધર્મધ્યાનમાં રહ્યો, ત્યારે તે પિશાચરય દેવે કામદેવના નિર્ભય ચાવત જોઈને ક્રોધથી કાળમાં શિવલિયુક્ત ભ્રકુટી કરીને કામદેવના કાળા કમળ જેવી ચાવતું તલવાર વડે ટુકડે ટુકડા કરે છે. ત્યારે કામદેવે તે ઉજવલ ચાવતું દુઃસહ્ય વેદના સભ્ય સહી ચાવતું અસિત કરી.. • વિવેચન-૨૨ : ભૂકુટિ-દૃષ્ટિ ચના વિશેષ, સંહત્ય-કરીને, ચલયિતું-અન્યથા કરવાને. ચલન બે ભેદે-સંશયથી અને વિપરીતતાથી. • સૂત્ર-૨૩ : ત્યારે તે પિશાચરૂપે, કામદેવ શ્રાવકને નીર્ભય ચાવત્ વિચરતો જોઈને, જ્યારે તેને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત-ક્ષોભિત-વિપરિણામિત કરવા સમર્થ ન થયો ત્યારે શ્રાંત, તાંત, પ»િાંત, થઈને ધીમે-ધીમે પાછો ખસ્યો, ખસીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, પછી દિવ્ય પિશાચરૂપ ત્યજીને એક મોટા દિવ્ય હાથીનું રૂપ વિકવ્યું. જે સતાંગ પ્રતિષ્ઠિત, સમ્યફ સંસ્થિત, સુજાત, આગળથી .

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43