Book Title: Agam 07 Upasakadasha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૨/૧૭ ૪૫ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ પૂછયા, આઈ મેળવ્યો, ભગવંતને ત્રણ વખત વંદન-નમસ્કાર કરી, જે દિશાથી આવેલો, તે દિશામાં પાછો ગયો. પછી ભગવંતે પણ કોઈ દિવસે ચંપાથી નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કર્યો. • વિવેચન-૨૩ : અ સ - આ અર્થ છે અથવા કહેલ વસ્તુ સંગત છે. • x • સાનિત ચાવથી ખમે છે, તિતિક્ષે છે એ એકાર્ચક શબ્દો છે. - X - • સૂત્ર-૨૮ : તે પછી કામદેવે પહેલી શ્રાવક પ્રતિમા સ્વીકારી. તે ઘણાં ચાવતું ભાવીને, ૨૦ વર્ષ શ્રાવકપણે પાળી, ૧૧-શ્રાવક પ્રતિમા સભ્યપણે કાયાથી સ્પર્શ, માલિકી સંલેખના કરી. આત્માને આરાધી, ૬૦-ભકતોને અનશનથી છેદીને, આલોચીપતિકમી, સમાધિ પામી, કાળ માટે કાળ કરી, સૌધર્મ કહો - x - અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં • x • કામદેવ દેવની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે. તે દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષયે અનંતર ચ્યવીને - x • મહાવિદેહ સિદ્ધ થશે...નિક્ષેપ. • વિવેચન-૨૮ :નિક્ષેપ - હે જંબૂ ! ભગવંતે આ પ્રમાણે બીજુ અધ્યયન કહ્યું છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ & અધ્યયન-3-“ચુલની પિતા” 8. - X - X - X - X - • સૂત્ર-૨૯ - અધ્યયન-૩-નો ઉલ્લેપ કહેવો. હે જંબૂ! તે કાળે, તે સમયે વાણાસી નગરી, કોઇક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે વાણાસ્મીનગરીમાં યુલનીપિતા નામે આ યાવતુ અપરિભૂત ગાથાપતિ રહેતો હતો. તેને શયામાં નામે પની હતી. તેણે આઠ હિરણ્યકોડી નિધાનમાં, આઠ વ્યાજે, આઠ ધન-ધાન્યાદિમાં રોકેલ હતી. તેને ૧૦,૦૦૦ ગાયોનું એક એવા આઠ gો હતા. તે આનંદની માફક રાજ, ઈશ્ચરાદિને યાવત્ સર્વ કાર્યોનો વધારનાર હતો. સ્વામી પધાયાં, પર્ષદા નીકળી. સુલનીપિતા પણ આનંદની માફક નીકળ્યો. તેની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. ગૌતમ દ્વારા પૂર્વવતુ પૃચ્છા. બાકી બધું કામદેવ માફક જાણવું યાવતુ પૌષધશાળામાં પૌષધ સહિત, બહાચારી (પઈ) ભગવત પાસે ધમપજ્ઞપ્તિ સ્વીકારીને રહ્યો. • વિવેચન-૨૯ : હવે બીજા અધ્યયનની વ્યાખ્યા. તે સુગમ છે. ઉલ્લેપ આ પ્રમાણે- ભગવનું ! શ્રમણ ભગવંતે ચાવતુ ઉપાસકદશાના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો, તો બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - ૪ - • સૂત્ર-૩૦,૩૧ - [30] ત્યારપછી સુલની પિતા શ્રાવક પાસે મધ્યરાત્રિ કાલ સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે એક નીલોત્પલ ચાવતું તલવાર લઈને ચુલનીપિતા શ્રાવકને કહ્યું - હે સુલનીપિતા ! કામદેવ માફક કહેવું, ચાવતું ભાંગીશ નહીં તો હું આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને તારી સમક્ષ તેનો ઘાત કરીશ, કરીને પછી માંસના ટુકડા કરીશ, તેલથી ભરેલ કડાયામાં નાખીને ઉકાળીશ, પછી તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ, જેનાથી તું આધ્યિાનથી પીડાઈને અકાળે મરીશ. ત્યારે દેવે એમ કહેતા, યુલની પિતા, નિર્ભય ચાવત રહ્યો. ત્યારે તે દેવે સુલની પિતાને નિર્ભય યાવત જોઈને બીજી-સ્ત્રીજી વખત યુલની પિતા શ્રાવકને આમ કહ્યું - હે યુલનીપિતા! પૂર્વવત્ કહ્યું. તે પણ ચાવત્ વિચરે છે, ત્યારે તે દેવે સુલનીપિતાને નિર્ભય યાવત્ જોઈને ક્રોધિતાદિ થઈ ચુલનીપિતાના મોટા પગને ઘરમાંથી લાવીને તેની સમક્ષ ઘાત કરીને માંસના ત્રણ ટુકડા કર્યા કરીને તેલ આદિ ભરેલ કડાઈમાં ઉકાળ છે, ઉકાળીને સુનીપિતાના શરીર માંસ અને લોહી છોટે છે. ત્યારે સુલનીપિતા તે ઉજ્જવલ યાવ4 વેદના સહે છે. ત્યારે સુલનીપિતાને તે દેવે નિર્ભય જોયો, જોઈને ફરીથી તેને કહ્યું - ઓ ચુલનીપિતા આર્શિતને પ્રાર્થનારા સાવ ભાંગીશ નહીં તો હું તારા વચલા યુમને તારા ઘરમાંથી લાવીને, તારી આગળ ઘાત કરીશ આદિ મોટા પુત્ર


Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43