Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ श्री सद्गुरुदेवेभ्यो नमः॥ सीमाधरस्स वंदे દેવાધિદેવ ભગવાન શ્રી અરિહંત પરમાત્મા કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સર્વ જગતને માટે પરમ કલ્યાણકારી તીર્થની સ્થાપના કરે છે તેથી તેઓશ્રી તીર્થકર કહેવાય છે. આ તીર્થ શબ્દની વ્યાખ્યા કરતાં ભગવાન ઉમાસ્વાતિ મહારાજ આદિ પૂર્વાચાર્યો દ્વાદશાંગીરૂપ પ્રવચનને પણ તીર્થરૂપે જણાવે છે. તીર્થંકર ભગવાન જ્યારે દેશના દે છે ત્યારે પણ નમો તિરથ એમ કહીને પ્રવચનરૂપ શ્રુતજ્ઞાનરૂપ તીર્થને પ્રણામ કરીને દેશના દેવાનો પ્રારંભ કરે છે. ભગવાન જિનેશ્વરી પણ જેને પ્રણામ કરે છે તે શ્રુતજ્ઞાનનું–પ્રવચનનું કેવું અપાર મહત્ત્વ છે તે આ ઉપરથી સમજી શકાય છે. જૈન શાસન એટલે જૈન પ્રવચન. જૈન પ્રવચન એટલે દ્વાદશાંગી, એમ પણ કહી શકાય. આ દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ ઘણાં જ વર્ષો પૂર્વે વિચ્છિન્ન થયેલું છે. જ્યારે એ હતું ત્યારે પણ એને ધારણ કરનારા મહાપુરૂષોની સંખ્યા ઘણું અલ્પ હતી. એટલે એકાદશાંગીનો જ પ્રચાર મોટા ભાગે પહેલેથી રહ્યો છે. केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ॥ १८ ॥ द्विविधमनेकद्वादशविधं महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारगमनाय दुःखक्षयायालम् ॥ १९ ॥ -तत्त्वार्थकारिका। "यद् भगवद्भिः ........ अर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैः ........."गणधरैर्टब्धं तदङ्गप्रविष्टम्" ।-तत्त्वार्थभाष्य १।२०। "प्रवचन द्वादशाङ्गम् , ततोऽनन्यवृत्तिर्वा संघः । तस्य प्रवचनस्य प्रतिष्ठापनं निर्वर्तनं प्रयोजनमस्य तत् प्रवचनप्रतिष्ठापनफलम् , तस्य । तीर्थ तदेव गणिपिटकं संघः सम्यग्दर्शनादित्रयं वा, तत् कुर्वन्ति उपदेशयन्ति ये ते तीर्थकराः, तान् नामयति करोति यत् तत् तीर्थकरनाम"-तत्त्वार्थसिद्धसेनीया वृत्ति १।२०। पृ० ९२ । “तरंति अनेनेति तीर्थ,......''भावतित्थं जिणवयणं,...''इणमेव निग्गंथं पावयणं, अहवा........"दसणणाणादिसं जुत्तं तित्थं.......अहवा तित्थं गणहरा......... अहवा तित्यं चाउव्वन्नो संघो, तं जेहिं कयं ते तित्थयरा”—आवश्यकचूर्णि पृ० ८४-८५॥ २. " किं भगवं कतकिच्चे तित्थपणामं करेति ? उच्यते--तप्पुन्विया० ॥५४६ ॥ तत्थ सुयणाणेण भगवतो तित्थकरत्तं जातं, तित्थगरो य सुतवतिरित्तो होंततो सुयणाणेणं वायजोगी होऊणं धम्मं कहेति" -आवश्यकचूर्णि पृ० ३२९ । “नमस्तीर्थाय' इत्यभिधाय प्रणामं च कृत्वा कथयति।......आहकृतकृत्यो भगवान् किमिति तीर्थप्रणामं करोतीति ? उच्यते-तप्पुव्विया अरहया......॥५६७ ॥ तीर्थ श्रुतज्ञानम्, तत्पूर्वि का अर्हत्ता तीर्थकरता तदभ्यासप्राप्तेः"-आवश्यकहारिभद्री वृत्ति पृ० २३४-२३५ । "नमस्तीर्थाय प्रवचनरूपायेत्यभिधाय प्रणामं च कृत्वा कथयति ।......ननु कृतकृत्यो भगवान् , ततः किमिति तीर्थप्रणामं करोतीति? उच्यते-तप्पुन्विआ अरिहया......॥५६॥ तत्पूर्विका प्रवचनरूप Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 548