Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla Publisher: Jinagam Prakashan Samiti View full book textPage 6
________________ ૭) ઔપપાતિક સૂત્ર, ૮) શ્રી નન્દીસૂત્ર અને ૯) અનુયાગદ્વાર સૂત્ર ૧૦) દશવૈકાલીક સૂત્ર એમ દશ સૂત્રનું ગુજરાતી અનુવાદ અમે આપી ચુક્યા છીએ, અને આ અગીયારમું સમવાયગ સૂત્ર આપતાં આનંદ અનુભવિએ છીએ. ધર્મપ્રેમી, દાનવીર પ્રેમજીભાઈની આવી ઉચ્ચ ભાવના બદલ અમે તેમને અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અમોએ નકકી કર્યું છે કે જેમ જેમ સૂત્રે ગુજરાતીમાં અનુવાદ થતાં જશે તેમ તેમ જનતા સમક્ષ નજીકના ભવિષ્યમાં મુક્તા જઈશું અત્યારે ૧) જ્ઞાતા અને ૨) ઠાણું એમ બે સુત્રો પ્રેસમાં છે તે ટૂંક સમયમાં જ બહાર પડશે. જેચંદ જમનાદાસ તેજાણી હરજીવનદાસ રૂગનાથ ગાંધી હીંમતલાલ ભગવાનજી શેઠ નરોત્તમદાસ જીવણલાલ લાખાણી ક Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240