________________
બારમાં સમવાયમાં બાર ભિક્ષુપ્રતિમા, બાર પ્રકારને સંગ અને બાર આવર્તવાળું કૃતિકમ કહ્યું છે. વિજયા રાજધાનીને વિષ્ક બાર લાખ જનને છે, રામ નામનાં બળદેવનું બારસો વર્ષનું આયુષ્ય હતું, મેરુ પર્વતની ચૂલિકાને મૂળને વિષ્કસ બાર એજનને છે, આ જંબુદ્વીપની જાગતી મૂળમાં બાર એજનના વિષ્ક ભવાળી છે, દર વર્ષે નાનામાં નાની રાત્રિ અને નાનામાં નાને દિવસ બાર બાર મુહર્તાવાળા થાય છે, સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર એજન ઉચે ઈષ~ાભાર નામની પૃથ્વી છે, તે પૃથ્વીના બાર નામે છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની બાર પલ્યોપમની રિથતિ કહી છે. ત્યાર બાદ નારકી અને દેવને વિસ્તાર મળે છે.
તેરમાં સમવાયમાં તેર દિયાના સ્થાને છે, સૌધર્મ અને ઇશાન ક૫માં તેર તેર પ્રસ્તટ છે, સૌધર્મા વતંસક અને ઈશાનાવતંસક વિમાનને વિષ્ક સાડાબાર લાખ એજનને છે, (બે મળીને ૨૫ લાખ થાય છે) જળચર પંચેન્દ્રિય તિર્યંચ છની કુલકેટિ સાડાબાર લાખ કહી છે, પ્રણાયુ નામનાં પૂર્વમાં તેર વસ્તુ છે, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના મન, વચન, કાયાના ચેગ તેર પ્રકારના કહ્યા છે. સૂર્યનું મંડળ એક જનમાંથી રોજનના એકસઠીયા તેર ભાગ ઓછું કરીએ તેટલુ છે. આમ તેર વસ્તુનું વિવરણ પણ વિસ્તૃત છે.
ચૌદમાં સમવાયમાં ચૌદ પ્રકારના જી, ચૌદ પૂર્વ અગ્રાયણ નામનાં પૂર્વમાં ચૌદ વસ્તુ છે, મહાવીરસ્વામીને ચૌદ હજાર મુનીની સંપદા હતી, ગુણસ્થાને ચૌદ છે, ભારત અને એરવત ક્ષેત્રની જીવા સાધિક ચૌદ હજાર જનની છે, દરેક ચક્રવતીને ચૌદ રત્ન હોય છે. આ જંબુદ્વિીપમાં ચૌદ મહાનદીઓ છે, ત્યાર બાદ સ્થિતિ આદિનું વર્ણન છે. -
પંદરમાં સમવાયમાં પંદર જાતિના પરમધાર્મિક દેવો છે, શ્રી નેમિનાથ પંદર ધનુષ ઉંચા હતા, ધ્રુવરાહ કૃષ્ણપક્ષમાં દરેક દિવસે ચંદ્રની કળાને પંદરમો ભાગ દબાવે છે અને શુકલપક્ષમાં પંદરમો ભાગ ઉઘાડે છે. શતભિષક વિગેરે છ નક્ષેત્ર પંદર મુહૂર્તવાળા છે, ચૈત્ર અને આશ્વિન માસમાં રાત્રિ અને દિવસ પંદર પંદર મુહર્તાવાળા હોય છે, વિદ્યાનુપ્રવાહ નામના પૂર્વમાં પંદર વસ્તુ છે, મનુષ્યને પંદરે પ્રકારના યોગ હોય છે. ત્યાર બાદ દેને નારકીની સ્થિતિનું વર્ણન છે.
સોળમાં સમયવયમાં સોળ અધ્યયનમાં છેલ્લું ગાથાષોડષક નામનું અધ્યય છે, સોળ પ્રકારના કષાય છે, મેરુ પર્વતના સળ નામ છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર સાધુઓ હતા, આત્મપ્રવાદ નામના પૂર્વમાં સેળ વસ્તુ છે, ચમરેન્દ્ર અને બલીંદ્રના પ્રાસાદ મધ્યેની પીઠિકાને વિષ્ક સેળ હજાર એજનનો છે, લવણસમુદ્રના મધ્યભાગે વેળાની વૃદ્ધિ સેળ હજાર જનની છે, ઈત્યાદિ અનેક ૧૬ વસ્તુનું વિસ્તૃત વર્ણન છે.
આ પ્રમાણે સત્તરમાં સમવાયમાં સત્તર પ્રકારને અસંયમ છે. સત્તર પ્રકારને સંયમ છે આદિ ૧૭ વસ્તુનું વર્ણન છે.
અઢારમાં સમવાયમાં અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય છે આદિ ૧૮ વસ્તુનું વિવરણ છે.
ઓગણીસમાં સમવાયમાં જ્ઞાતાસૂત્રનાં પ્રથમથુત સ્કંધમાં ઓગણેશ અધ્યાયને આદિ | લઈને ૧૯ વસ્તુઓનું વર્ણન છે.
છે - વીસમાં સમવાયમાં અસમાધિના વિશ સ્થાને છે. ઈત્યાદિ લઈને ૨૦ વસ્તુ જગતમાં કેટલી છે એનું વિવરણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org