________________
૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સુધર્મા સ્વામી જંબુ સ્વામીને પ્રત્યક્ષ કહેતા હોવાથી વાપર્યું છે) તે તીર્થંકર પ્રભુ વિગેરેએ બરાબર બતાવ્યું છે, તેવા અવ્યય ફકત વાક્યની શોભા માટે છે, તેથી તેને અર્થ ગણવાને નથી) વીર્ય તેમાં વિર તેને અર્થ વિશેષથી પ્રેરણને છે, અર્થાત્ અહિતને પ્રેરણા કરીને દૂર કરે તે. વીર્ય એટલે આ જીવની શક્તિ છે. હવે અવ્યય પ્રશ્નના રૂપમાં છે તેથી પહેલો પ્રશ્ન પુછે છે કે વીર ને સુભટનું વીરપણું કયું છે? અથવા બીજો પ્રશ્ન એ છે કે શા કાર
થી વીર કહેવાય છે, તેથી ભેદ પાડીને વીર શબ્દનું સ્વરૂપ બતાવે છે. कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया । एतेहिं दोहि ठाणेहिं, जेहिंदीसंति मच्चिया॥सू. २
કર્મ અહીં કિયા અનુષ્ઠાન છે, એવું કેટલાક ઉત્તમ પુરૂષે કહે છે, અથવા આઠ પ્રકારનું કર્મ તે બધી ક્રિયાનું મૂળ છે, તે કારણમાં કાર્યને ઉપચાર કરીને વિર્ય કહે છે, તેજ બતાવે છે. કર્મ ઉદયમાં ઔદયિક ભાવમાં હેય તેજ વીર્ય કહે છે, અને ઔદયિક ભાવ કર્મના ઉદયમાં હેય તે બાલ વીર્ય (કુકમ કે દુરાચાર) છે એટલે એક પ્રકાર કમ તે વીર્ય બતાવ્યું હવે અકર્મ તે વીર્યને બીજો ભેદ બતાવે છે, વીર્યંતરાય કર્મને ક્ષય તે અકર્મ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org