Book Title: Acharang Sutra Part 01 Author(s): Jaysundarsuri, Yashovijay Gani Publisher: Divyadarshan Trust View full book textPage 2
________________ ( ભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી Saeso *૨૦ પુરિસા ! તુમમેવ તુમ મિત્તે, किं बहिया मित्तमिच्छसि ? अध्य०३ હે પુરૂષ ! તું જ તારો મિત્ર છે. શા માટે બાહ્ય મિત્રને તું ઇચ્છે છે ? णाऽणागमो मच्चुमुहस्स अत्थि । अध्य०४ મૃત્યુના મુખમાંથી કોઈ પાછું ફરી શકતું નથી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 496