Book Title: Acharang Sutra Part 01
Author(s): Jaysundarsuri, Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 496
________________ जे आसवा ते परिस्सवा जे परिस्सवा ते आसवा - आचाराङ्ग सूत्र તત્ત્વદૃષ્ટિ જીવ કર્મબંધના સ્થાનમાં પણ નિર્જરા કરે. જ્યારે, ભોગદષ્ટિ જીવ કર્મનિર્જરાના સ્થાનમાં પણ કર્મબંધ કરે. એક જ માર્ગે ઉન્માર્ગ તરફ પણ જવાય છે અને સન્માર્ગ તરફ પણ. ' નિર્ણય માર્ગયાત્રીએ કરવાનો છે. માટે જ કહ્યું છે ‘તું કૌરવ તું પાંડવ મનવા ! તું રાવણ તું રામ જીવનના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ.'

Loading...

Page Navigation
1 ... 494 495 496