Book Title: Abhakshya Anantkay Vichar Author(s): Pranlal Maganji Mehta Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala View full book textPage 5
________________ શમી આવૃત્તિની પ્રસ્તાવના મૂળ લેખકનું લખાણ કાયમ રાખવા ઉપરાંત છઠ્ઠી આવૃત્તિમાં જે ઉમેરો કરવામાં આવેલ છે, તે[] આવા કૌંસમાં બતાવેલ છે. રોજના જીવનમાં માર્ગદર્શક થતું આ પુસ્તક ધાર્મિકવૃત્તિના પુરુષોને માટે એક અમૂલ્ય ચીજ બની ગયેલ છે, જેથી દિવસે દિવસે તેના તરફનો ચાહ વધતું જ જાય છે. વિદેશી પરિચયને લીધે લોકોના જીવનમાં અનેક પ્રકારને પલટો આવતો જાય છે, તથા ખાનપાનમાં ઘણી નવી બાબતોએ પ્રવેશ કર્યો છે, તથા પ્રથમની ઘણી ચીજોની બાબતમાં ઘણું ઘણી શંકાઓ પૂછવામાં આવે છે. તે તે બાબતમાં શાસ્ત્ર આધારે તથા સિદ્ધાંતોને આધારે ગ્ય માર્ગદર્શન પૂજ્ય આચાર્ય મહારાજાઓ તરફથી મળે, તે અત્યંત ઈચ્છવા યોગ્ય છે. નવમી આવૃત્તિની ૫૦૦ નકલ ખલાસ થતાં આ દશમી આવૃત્તિની ૨૦૦૦ નકલ છપાવી છે. આ આવૃત્તિનું પ્રદ સંશોધન શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણાના અધ્યાપક કપુરચંદ આર, વારૈયાએ કાળજીપૂર્વક ખલનાઓ માટે લક્ષ્ય ખેંચવાથી નવી આવૃત્તિઓમાં યોગ્ય પરિમાર્જન કરવા ખાસ કાળજી રખાશે. ખપી જો આ પુસ્તકથી આત્મિક લાભ ઉઠાવે. એજ અભિલાષા. લિક વિ. સં. ૨૦૩૭ શ્રીમદ યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા ફાગણ સુદિ ૫ છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202