Book Title: 24 Tirthankar Parichay 185 Dwaroma Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 3
________________ શ્રુત-પ્રેમી દ્રવ્ય સહાયકોનો નામ-નિર્દેશક - શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-ભદ્રંકર-હાલારના હીરલા આચાર્ય શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન વૈયાવચ્ચ-પ્રેમી પૂજ્ય પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર્યની પુનીત પ્રેરણા તથા પ્રકૃષ્ટ પુણ્યવાના પૂજ્ય આચાર્યવર્યશ્રી વિજય હેમપ્રભસૂરિજીની અમીદ્રષ્ટિ દ્વારા “આગમ શબ્દાદિ સંગ્રહ’ ના ચારે ભાગો માટે શ્રુતભક્તિ થકી દ્રવ્ય સહાય દ્વારા “શ્રી હાલારી વિશા ઓશવાળ આદિ જિન સેવા ટ્રસ્ટ તરફથી જ્ઞાનખાતામાંથી લાભ લેવાતા અન્ય દાતાઓનું દાન ન વપરાતા આપુસ્તક’ ૨૪ તીર્થંકર પરિચય’ ના મુદ્રણ માટે ઉપયોગમાં લીધેલ છે. [૧] સચ્ચારિત્ર ચુડામણી, સંયમૈકલક્ષી સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ્ આચાર્યશ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મસા ના પટ્ટપ્રભાવક શિષ્યરત્નોની પુનીત પ્રેરણાથી પ્રાપ્ત દ્રવ્ય સરવાણીઓ ....... (૧-૧) જિનાગમસેવી પૂજ્યપાદ્ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દૌલતસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જ્ઞાનદ્રવ્ય સ્વરૂપ સહાય ૨૨,૦૦૦/ (૧-૨) વચનસિદ્ધ પૂજ્ય આચાર્યદેવ શ્રી નરદેવસાગરસાગર સૂરિજી મ. સા. તથા તેમના પ્રશિષ્ય તપસ્વી પૂજ્ય મુનિ શ્રી પદ્મકીર્તિસાગરજી મ. ના ઉપદેશથી “ગુરુભકતો’ સુરત તરફથી ૧૧,૦૦૦/ (૧-૩) વ્યવહાર વિચક્ષણ પૂજ્ય આચાર્યદેવ શ્રી હર્ષસાગર સૂરિજી મ. સા. ની પ્રેરણાથી જ્ઞાનદ્રવ્ય સ્વરૂપ સહાય ૨૨,૦૦૦/ [૨] પૂજ્ય વિદ્વર્ય પન્યાસ શ્રી અભયસાગરજી પરિવારવર્તી, વૈયાવચ્ચપ્રેમી પૂજ્ય આચાર્યદેવ શ્રી પૂર્ણચંદ્રસાગર સૂરિજી મ. સા. ની પ્રેરણાથી “આગમોદ્ધારક ફાઉન્ડેશન’ સુરત તરફથી ૨૨,૦૦૦/ [૩] શંખેશ્વર આગમ મંદિર સંસ્થાપક પૂજ્ય પન્યાસ શ્રી અભ્યદયસાગરજીના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રીમુક્તીસાગર સૂરીજીની પ્રેરણાથી રાજસ્થાન જૈન શ્વેમૂળ પૂo સંઘ, જયનગર, બેંગલોર થી ૧૧,૦૦૦/ [૪] પરમ પૂજ્ય માલવભૂષણ આચાર્ય ભગવંત શ્રી નવરત્નસાગર સૂરીજી મહારાજના શિષ્યરત્ન વાગડ વિભૂષણ આચાર્ય શ્રી મૂહુરત્નસાગર સૂરીજી મ. સા. ની પ્રેરણાથી “શ્રી ઋષભદેવ મોતીલાલ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ', રાજગઢ (મધ્ય પ્રદેશ) તરફથી ૧૧,૦૦૦/ [૫] પૂo મલય-પ્રગુણા-સરળ સ્વભાવી સાધ્વી શ્રીપ્રશમશીલાશ્રીજીના શિષ્યા સા. પ્રશમરત્નાશ્રી મ. સા. ના ગુરુભક્તો તરફ થી, મુંબઈ. ૧૧,૦૦૦/ ---- * ----- * ----- * ----- * ----- * ----- મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 3Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 248