Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005167/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: અંતિમ આરાધનો પિધ તથા સાધુ સાધ્વી કાળધર્મવધે જન વિધિ સકલનકર્તા મુનિશ્રી દીપરત્નસાગર અભિનવ શ્રત પ્રકાશન : ૨૮ Page #2 -------------------------------------------------------------------------- ________________ DEDండాంతరం બલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ સૌજન્ય શ્રીમતી વિમળાબેન અનેપચંદ ગાંધી શ્રી અનોપચંદ મણીલાલ ગાંધી S: 5'Gરાલુહ છS: 5::: હાઈrsGહાર Ce=[< é Se:-) aધુ શONSUS Cinલ છે) . at == ડું Page #3 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આનંદ-ક્ષમ-લલિત-સુશીલસાગર ગુરુનમ: સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધ તથા કાળધર્મીપાધિ વિધિ સંકલનકર્તા મુનિશ્રી દીપરત્નસાગર અભિનવ શ્રુત પ્રકાશન: ૨૮ ૨૦૪૮ ચૈત્ર સુદ : ૧૩ બુધવાર તા. ૧૫-૪-૯૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ [૨] -: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ:રચિયતા -પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મ.સા. ગતિ ચારમાં પડી રહ્યો છું, આજ પાગ્યે તુજને, જોતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પાદ પ પસાય યાચુ, નાથ સમાધિ વર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર. [૨] નાણું દંસણ ચરણ કેરા, અતિચારે જે કર્યા વિવિધ વ્રત વિરાધીઆ ને, પાપ પંક ઉરે ધર્યા, અતિચાર ને આલેચતે હું, કર કૃપા તું સુખકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર " [3] સમાધિ મરણને પામવા, બીજે પદે જે વ્રત કહ્યા, પંચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતે પ્રભુ, જીવન મહાવ્રત ધરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર Page #5 -------------------------------------------------------------------------- ________________ [3] [૪] વિષય કષાય ને વશ બની, વૈરા પરસ્પર જે હુઆ, ખમતા હું તેહને મુજ ખમા તે, જીવ છે જે જુજુ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર..... [૫] હસાદિ આશ્રવ પાંચને, ક્રોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરતા, પાપસ્થાન અઢાર છે, વૈસિરાવતા તે અઢારને હું, લહું પત્તુ શિવકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [૬] મોંગલકારી . તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણા દાખીયા, સ્વીકારતા હુ· શરણુ ચારે, આધિ વ્યાધિ દુ:ખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર [9] *** મન વચન કાયાથી કર્યો, દુષ્કૃતના ડુંગર ખડા, તિહું કાલમાં ભમતા થયા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સવિ હું નિદ્યતે। પ્રભુ, લહું પદ અજરામર', ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૮] ત્રિકરણ યેગે જે કર્યા, ત્રિકાલમાં સુકૃત પ્રભુ, અરિહંત આદિકના વલી જે, જે ગુણે ભાખ્યા વિભુ, અનુદતે સુકૃત સવિ, પરતણું જે ગુણકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા. નેમિનાથ જીનેશ્વર શાસન પ્રભાવનો સ્વામી વચ્છલ, દેવ ગુરૂ ભક્તિ ઘણી, દાન શીલ તપ ભાવ ધર્મ, સેવના તીર્થો તણી, ભાવનાઓ સેલ ભાવી, રત્નત્રયી પામુ પરં, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. [૧૦] આહારની લાલચ મહીં, જીવ દુઃખ અનંતા પામતે, પૂરવ ઋષિ સંભાર, આહાર ત્યાગ ને કામ, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર, [૧૧] શિવકુંવર સુદર્શના તિમ, શ્રીમતી આરાધતા, ચૌદ પૂવી અંત સમયે, એ જ મંત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા, નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.... Page #7 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: -- સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધિ | - - - - - - - - - પ્રાચીન સમાચાર દ્વાર–૧૯માં સાધુ–સાદવજીને અંતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. ખાસ કરીને લાંબી બિમારીવાળા પ્લાનને કે અતિ નાજુક રિથતિ જણાતી હોય તેવા સાધુ-સાધ્વીને સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી.] - દીધ૨૪7 / 21 (૧) ગુરુભગવંત બીમાર ને મસ્તકે મંત્રી વાસ (ચૂણે) ક્ષેપ કરે (નાખે). (૨) ગુરુમહારાજ ચતુર્વિધ શ્રી સંઘ સહિત લાન– સાથે–જિન–પ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હોય તેની સ્તુતિ બાલવાપૂર્વક ચૈત્યવંદન કરે (કરાવે.) (૩) ચૈત્યવંદન બાદ નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે.) Page #8 -------------------------------------------------------------------------- ________________ વારિત કચ્છ સાધુ સાધ્વી (૧) શ્રી શાન્તિનાથ આરાધના કરેમિ કાઉસ્સગ્ગ કહી– વંદભુવત્તિયાએ.............અનW.............. (સાગરવર ગંભીશ સુધી) એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ પારી નમે ડહત બેલી થાય કહે– श्री शान्तिः श्रुतःशान्ति: प्रशान्ति कोसावशान्तिमुपशान्ति', नयतु सदा यस्य पदाः, सुशान्तिदाः सन्तु सन्ति जने. (૨) શ્રી શાસન દેવતા આરાધનાથકરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમેડહેતુપૂર્વક થાયउपसर्ग वलय विलयन निरता, जिनशासनावनैकरता; द्रुतमिह समीहित कृते स्युः शासनदेवता भवताम्. (૩) શ્રી ક્ષેત્રદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહીઅન્ન–એક નવકારને કાઉ–પછી નમોડર્હત્ પૂર્વક થાયयस्याः क्षेत्र समाश्रित्यः सोधुभिः साध्यते क्रियाः सा क्षेत्र देवता नित्यं, भूयान्नः सुखदायिनी. (૪) શ્રી ભવનદેવતા આરાઘનાથ કરેમિ કાઉસ્સગ્ગ કહી–અન્નત્થ–એક નવકારને કાઉ–પછી નમે કહી, થાય– ज्ञानादि गुण युतानां, नित्य स्वाध्याय सयम रतानां विदधातु भवणदेवी, शिव सदा सर्व साधुनाम्. Page #9 -------------------------------------------------------------------------- ________________ * * અંતિમ આરાધના વિધિ (૫) સમસ્ત વૈયાવચ્ચગરણ સતિ ગરાણું સમ્મદિક્ટ્રિ સમાહિ ગરાણું કરેમિ કાઉસગ્ગ કહી– અનW-એક નવકારને કાઉ૦ પછી નમે ડહતુ કહી થાય—संघेऽत्रये गुरु गुणोघनिधे सुवैया-वृत्यादिकृत्य करणैक निबद्ध कक्षा। ते शान्तयेसहभवन्तु सूरा सूरिभिः,सदृष्टयोनिखिलविघ्नविघातदक्षाः આ રીતે પાંચ કાર્યોત્સર્ગ કર્યા બાદ(૪) નમુત્થણું બેલે, પછી(૫) અજિત શાન્તિ સ્તવ બેલે,–પછી– () આરાધનાની અધિષ્ઠાયિકા દેવીને કાઉ૦ કરે શ્રી આરાધના દેવતા આરાધના કરેમિ કાઉસ્સગ્ગ– અન્નત્થ–ચાર લોગસ્સ (સાગરવર ગંભીરા સુધી)ને કાર્યોત્સર્ગ –કાઉસગ્ગ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે. यस्याः सानिध्यता भव्या, वांछितार्थ प्रसाधकाः श्रीमदाराधना देवी, विघ्नव्राता पहाऽस्तु वः તે પછી પ્રતિમાજીનું વિસર્જન કરે. આટલી વિધિ પછી “અંતસમયની આરાધના કરાવે.. (૧) આસને બેસીને ગુરુ મહારાજ શ્વાન (બિમાર) ની પાસે તેણે બાલ્યકાળથી સેવેલા અતિચાર–આલોવે આલોચના કરાવે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાચવી [નોંધ –વિસ્તારથી અતિચાર આલોચના કરાવવી. તે રીતે ન કરાવી શકાય. તેમ હોય તે સંક્ષેપમાં આલોચના કરાવવા માટે સમાચારીમાં આપેલી આ ગાથા મુજબ આલોચના કરાવવી.] जे मे जाणति जिणा, अवराहा जेसु जेसु ठाणेसु तेऽह आलाएउ', उवट्रिओ सव्व भावेण મારા તે તે વિષયમાં થયેલા અપરાધને શ્રી જિનેશ્વરે જાણે છે. તેને હું અપ્રમત્તભાવે આલેચું છું (પ્રગટ કરું છું). छउमत्थो मूढ मा कित्तियमित्त पि संभाइ जीवो जौं च न सभराम्यह, मिच्छा मि दुक्कड तस्स છદ્મસ્થ-મૂઢ મનવાળે કેટલું માત્ર સંભારે તેથી જે મને સમરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુકકેડમ થાઓ (તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.) जज मणेण बद्ध ज ज वायाए भासिअ पाव' काएण य ज च कय मिच्छामि दुक्कड तस्स જે-જે પાપ મનથી બાંધ્યું (કર્યું') હોય, જે પાપ વચનથી બેલાયું હોય અને કાયા વડે જે-જે પાપ કર્યું હોય તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ થાઓ (મારુ તે દુષ્કૃત. મિથ્યા થાઓ.) Page #11 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ हा दु कय हा दुट्ठु कारिअं अतो अतो डज्झइ हियय अणुमयपि हा दुट्ट पच्छाणु तावेण ' હા હા ! મે જે દુષ્ટ વર્તન કર્યુ હા ! બીજા દ્વારા જે મે` દુષ્ટ કરાવ્યું, હા ! મે જે દૃષ્ટ કાર્યને અનુમેાઇન આપ્યું તે પાપ પશ્ચાતાપથી મારા હૃદયને અંતરમાં (વચ્ચે વચ્ચે) ખાળે છે. (મને તેને પશ્ચાતાપ થાય છે.) ज' च सरीर सुद्ध कुडुब उवगरण रुव विन्नाण जीवोवधाय जयण' संजाय तपि निंदामि પ મારા જે—જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ, રૂપ, વિજ્ઞાન-છવાની હિંસા વગેરે કરાવનારાં થયા તે સર્વને પણ હું નિંદુ છું, गहिऊण य मुक्काइ, जम्ममरणेसु जाइ देहाइ पावेसु पसत्थाइ, वोसिरिआइ मए ताइ ભૂતકાળના અનંતા જન્મ-મરણેાનાં જે જે શરીરને ગ્રહણ કરીને મે છેડી દીધાં, તે પાપમાં પ્રશસ્ત (એવા) સવ શરીરાને હુ. વેસિરાવું છું. (હવે તે શરીર કે અધિકરણ સાથે મારે કાઇ સંબંધ નથી.) Page #12 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધવી. આ રીતે આલોચના-દુષ્કૃતગહેં–શરીર કે અધિકરણ સિરાવવા વગેરે કરાવ્યા બાદ સંઘ અને સર્વ જીવ ખામણા કરવા, (૨) ૦ ખામણ (ક્ષમાપના) કરાવવી:साहूण साहूणीण थ, सावय सावीण चउविहो संघो जौं मणवयकाएहि, साइओ त पि खामेभि (સવ)સાધુઓની,-સાધ્વીઓની, શ્રાવક-શ્રાવિકાઓની, એમ ચતુર્વિધ શ્રી સંઘની મન-વચન કે કાયા વડે જે જે આશાતનાઓ કરી હોય તે ()ને હું નમાવું છું. વાય રાણા.............કપિ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિકે, કુલ અને ગણ એ સર્વ પ્રત્યે મેં જે-જે કષાયો કર્યા હોય કે કરાવ્યા હોય તેને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું. વળી-શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની હું ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના સવે જીવે (જીવ માત્રની) પાસે ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ खामेमि सव्व जीवे सव्वे जीबा खमतु मे मित्ति मे सव्व भएसु वेर मज्झ न केणइ હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો પણ મને ક્ષમા કરો. મારે સર્વ જી સાથે મૈત્રી છે. કોઈની સાથે મારે વેર નથી. નોંધ : તે સાધુ-સાવીને વ્યક્તિગત રીતે પણ પૂર્વ સંબંધ યાદ કરી મનોમન ક્ષમાપના કરી લેવા–સૂચવવું.) - આ પ્રમાણે આલોચના- દુષ્કત ગોં–વોસિરાવવું–અને યથાયોગ્ય ક્ષમાપના કર્યા–કરાવ્યા બાદ ફરીથી સમ્યકત્વપૂર્વક સામાયિક અને વ્રત ઉચરાવવાને વિધિ છે. આ કાળનું સંયમ સાતિચારી છે. જીવનમાં પાળેલા વ્રતમાં કેટલાંયે અતિચાર લાગેલા હોય. પરંતુ છેવટની ઘડીયે પણ નિરતિચાર ચારિત્રની ભાવના આવી જાય અને થોડો સમય પણ શુદ્ધ ચારિત્ર પળાઈ જાય તે મહા કલ્યાણકારી બને. થોડાં સમયમાં ઘણું હિત સાધી જનાર થાય. (૩) ૦ સમ્યકત્વ ઉચ્ચરાવવું : નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણં, નમે ઉવજઝાયાણું, નમે લોએ સવ્વ સાહૂણં. એ પંચ નમુક્કારો. સવ પાવપણાસણે, મંગલોણું ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં. - જામનગર Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધવી અરિહંતે મહ દેવ, જાવજૂછવં સુસાહણે ગુણે; જીણું પત્ત તત્ત, ઈય સમત્ત મએ ગહિય. જાવજજીવને માટે અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે-જીનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વ મારે ધર્મ છે,” એ રૂપ સભ્યત્વ હું અંગિકાર કરું છું. જ (આ રીતે નવકાર સહિત મઢ રે ગાથા રૂપ સમ્યક્ત્વ ત્રણ વખત ઉચ્ચરાવવું.) (૪) ૦ સર્વ વિરતિ સામાયિક ઉચરાવવી, નમે અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝયાણું, નમે એ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારે, સવપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે! સામાઇ, સવ્વ સાવજ જેગ પચ્ચકખામિ, જાવજજીવાએ તિવિહ તિવિહેણું, મણેણુ વાયાએ કાણું ન કરેમિ, ન કામિ, કરૉપિ અને ન સમણુજાણમ. તસ્ય ભંતે ! પડિક્કમામિ નિરામિ ગરહામિ અપાણે વોસિરામિ. [આ રીતે ત્રણ વખત નવકાર મંત્ર અને કરેમિ ભંતે રૂપ સર્વવિરતિ સામાયિક ઉચરાવવી.] Page #15 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ (૫) વ્રત ઉશ્ચરાવવા : [પાંચ મહાવ્રત અને છઠ્ઠ તું રાત્રિભોજન વિરમણ વ્રત એ છ વ્રતે નવકાર મંત્ર બોલવાપૂર્વક ત્રણ ત્રણ વખત ઉચ્ચાવવા–તે આ રીતે નમો અરિહંતાણં નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણું –એ પંચ નમુક્કારે, સવ્વપાવપૂણાસણ, મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. પઢમે ભતે મહવએ પાછવાયા વેરમણ, સવં ભંતે! પાણાઈવાયં પચ્ચકખામિ, સે સુહમ વા, બાયર વા, સં વા, થાવર વા, નેવ સયં પાણે અઈવાએજજા, નેવડનેહિ પાણે અઈવાયાવિજજા, પાણે અઠવાયંતેવિ અને ન સમણુજાણામ, જાવજજીવાએ તિવિહરતિવિહેણું, મહેણું વાયાએ કાણું ન કરેમિ ન કારમિ કરંત પિ અને ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિકણ્ડમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. પઢમે તે મહબૂએ ઉદ્ધિઓમિ સવ્વાઓ પાણુઇવાયાએ વેરમણું, (આ પ્રમાણે ત્રણ વખત આ આલા બેલ) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાધુ સાધ્વી નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમા આયરિયાણુ, નમ્। ઉવજ્ઝાયાણું, નમાલાએ સવ્વસાહૂણં—એસે ૫'ચ નમુક્કારા, સવ્વપાવપણાસણા, મંગલાણં ચ સવ્વેસિ', પહેમ' હેવઈ મ‘ગલ'. અહાવરે દાગ્યે ભંતે ! મહવ્વએ મુસાવાયા વેરમણ' સવ્વ ભંતે! મુસાવાય. પચ્ચક્ખામિ, સે કેાહા વા, લાહા વા, ભયા વા, હાસા વા, નેવ સય મુસ`વએજજા, નેવઽન્નેહિં સુસ' વાયાવિજજા, મુસ ́વયતેવિ અને ન સમણુજાણામિ, જાવજજીવાએ તિવિશ્વ તિવિહેણુ મણે વાયાએ કાએણ' ન કરેમિ ન કારવેમિ કરંત પ્િ અન્ન ન સમણુજાામિ, તસ્સ ભતે ! પડિમામિ નિંદ્યામિ ગરિહામિ અપાણુ... વાસિમિ. દાચ્ચે ભ’તે, સહવ્વએ ટ્ટિએમિ સવ્વા મુસાવાયાએ વેમણ, [નવકારમંત્ર સહિત ત્રણવખત આ આલાવે. એલવે નમે અરિહંતાણું, નમા સિદ્ધાણું, નમા આરિયાણુ, નમેા ઉવજ્ઝાયાણુ, નમે. લાએ સવ્વસાહૂ—એસા પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણા, મંગલાણુ ચ સવ્વેસિ, પઢમ' હવઈ મ ગલ Page #17 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના વિધિ ૧૧ અહાવરે તચ્ચે ભતે! મહવ્વએ અદિના દાણા વેરમણું, સવ્વ ભંતે અદિન્નાદાણ` પચ્ચક્ખામિ, સે ગામે વા, નગરે વા અરણ્ વા, અલ્પ વા, બહુ વા, અણુવા, થૂલ વા, ચિત્તમ ત' વા,અચિત્તમ તં વા, નેવ સય અદ્વિન્દ ગિહિજજા, નેવઽત્તેહિ અદિન્ત ગણ્ડાવિજજા, અદ્દિન્ત ગિùતેવિ અને ન સમણુજામ જાવજીવાએ તિવિહ` તિવિહેણ મણેણ વાયાએ કાએણ ન કરેમિ ન કારવેલમ કરંતપ અન્ન ન સમણુજાણુામિ, તસ ભુ ! પડિમામિ નિદ્યામિ ગહિામિ અપ્પાણુ વાસિરામિ તચ્ચે ભંતે મહવ્વએ ઉદ્ભિમિ સવ્વા અદિન્નાદાણા વેરમણ, નવકાર મ ́ત્ર સહિત આ આલાવા ત્રણ વખત કહેવા] નમે। અરિહંતાણું, નમા સિદ્ધાણું, નમા આયરિયાણુ, નમા ઉવજ્ઝાયાણું, નમેા લેાએ સવ્વ સાહૂણ —એસા પાઁચ નમુક્કારો, સવ્વપાવપણાસણા, મંગલાણુ ચ સસિ, પઢમ હવઈ મોંગલ અહાવરે ચત્યે ભ તે વેમણું, સવ્વ ભંતે ! મેહુણું વા, માજીસ. વા, તિરિક્ખ જેણ M મહત્વએ મેહુણાએ પચ્ચક્ ખામિ, સે દિવ્ વા, નેવસય મેહુણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધુ સાવી સેવિજજા, નેવડનેહિ મેહણે સેવાલિજજા, મેહુણું સેવને વિ અને ન સમણુ જાણમિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મહેણું વાયાએ કાણું ન કરેમિ ન કામિ કરતપિ અને ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ રિહામ અપાયું સિરામિ. ચઉલ્થ તે મહબૂએ ઉવડિઓમિ, સલ્વાએ મેહુણાઓ વેરમણ નિવકારમંત્ર સહિત આ આલા ત્રણ વખત કહે.] નમો અરિહંતાણં નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે લોએ સવ્વ સાહૂણેએસે પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. અહાવરે પંચમે ભંતે ! મહાશ્વએ પરિગહાઆ વેરમણ, સવં ભતે પરિગ્રહ પચ્ચખામિ, સે અ૫ વા, બહુ વા, અણુ વા, થુલંવા, ચિત્તમંત વા, અચિત્તમંત વા નેવસયં પરિગ્ગહ પરિગિહિજજા, નેવડ-નેહિં પરિગ્રહ પરિગિહાવિજજા, પરિગ્રહ પરિગિહે તે વિ અને ન સમણુજાણુમિ જાવજજીવાએ તિવિહંતિવિહેણું મણેણં વાયાએ કાણું ન કરેમિ ન કામિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિણામ અપાયું સિરામિ. Page #19 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના વિધિ પ'ચમે ભતે મહવ્વએ ઉવટિએમિસળ્યા પરિગ્ગહાએ વેમણું, નવકાર સહિત આ આલાવે! ત્રણ વખત કહેવા. નમે। અરિહંતાણુ, નમે! સિદ્ધાંણું, નમે આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણુ, તમે લાએ સવ્વ સાહૂણું—એસા પંચ નમુક્કાર, સવ્વપાવપ્પણાસણેા, મગલાણું ચ સવ્વેસિ, પઢમં હવઈ મંગલ ૧૩ અહાવરે છ. ભ તે ! વએ રાઈ ભાયણાએ વેરમગ્ગુ', સવ્વ ભંતે રાઈ ભાયણ પચ્ચક્ખામિ સે અસણું વા, પાંણુ વા ખાઈ મ. વા, સાઈ મવા, નેવ સય. રાઈ ભુજિöજા, નેવઽન્નેહિં રાઈ ભુજાવિજજા, રાઇ ભુજ...તેવ અન્ન ન સમણુજાણામિ, જાવજ યાએ વિ. તિવિહેણ મણેણુ વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ કરતષ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પડિમામિ નિ ́દ્યામિ હામિ અપાણ વાસિરામિ. છઠ્ઠું ભંતે! વએ વિšએમિ સવ્થાએ રાઈભાયણાએ વેરમણું, નવકારમૂ ત્રપૂર્વક આ આલાવા વધુ વખત કહેવા. નમા અરિહંતાણું, નમા સિદ્ધાણું, નમે આયરિયાણુ, નમેા ઉવજ્ઝાયાણું, નમા લેએ સવ્વ સાહૂણુ-એસે પૂ ́ચ નમુક્કારે, સવ્વપાવપણાસણું, મગલાણુ ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાધુ સાધ્વી ઇચ્ચેયાઇ પંચમહવયા, રાઈ ભાયણ વેરમણ છઠ્ઠાઈ, અત્તહિઅદ્ભૂłયાએ ઉવસ‘પજ્જિતાણુ વિહરામિ [આ ગાથા નવકારમંત્રપૂર્વક ત્રણ વખત કહેવી. આ પ્રમાણે ફરીથી પચમહાવ્રત અને છઠ્ઠું રાત્રિલેાજન વિરમણવ્રત ઉચરાવી, ચેંચાઈ ગાથા સંભળાવી નિત્યારગ પારંગાહાહ મેલી ગુરુ ભગવંત આશીર્વાદ આપે. (નોંધ:- ગ્લાનની પરિણતી અને સયેાગે જોઇ ત્રતના આલાવાના અથ કહેવા માટે સમય—ઉચિત નિર્ણય કરવા.) (૬) ચાર શરણુ ગ્રહણ કરાવવા, ચાર મંગલ અહિં તા મોંગલ' સિદ્ધા મગલ સાહૂ મોંગલ કેલિપન્નતા ધમ્મા મ’ગલ ચત્તારિ લેાગુત્તમા અહિ તાલે ગુત્તમા, સિદ્ધાàાગુત્તમ સાહૂ લાગુત્તમા, કેવલિ પન્નતા ધમ્મા લાગુત્તમૈ ચત્તાર શણ પવજમિ અરિહંતે શરણ પવજજામિ, સિદ્ધ શરણું પવજામિ, સાહ્ શરણ પવજજામિ, કેલિપન્નત્ત' ધમ્મ' શરણ પવજજામિ, Page #21 -------------------------------------------------------------------------- ________________ અતિમ આરાધના વિધિ (૯) અઢાર પાપસ્થાનક વાસિરાવવા. સવ્વપાણાઈવાય', સવ્વ મુસાવાય", સવ્વ‘અનિાદાણ સવ્વ મેહુણ, સવ્વ પરિગૃહ', સકાહ', સવ્વમાણુ, સવ્વ માય, સવ્વ લેાભ, પિજ', દાસ, લહ, અભકૢ ખાણું, અરઇ-૧૪, પેસુન્ન', પરપરવાય, માયામાસ', મિચ્છાઇ સણ—સલ્લંચ, ઇચૈઇઆઇ અટ્ટારસ પાવઠાણાઈ જાવજીવાએ વિહ’ તિવિહેણ જાવ વેસિરામિ, સવ પ્રાણાતિપાત, સ`મૃષાવાદ, સર્વ અદત્તાદાન, સમૈથુન, સર્વ પરિગ્રહ, સ`ક્રોધ, સર્વાંમાન, સમાયા, સવલાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિઅતિ, પરપરવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય અઢારે પાપસ્થાનકાને યાવજ્જીવ [જીવે ત્યાં સુધી] ત્રિવિધ ત્રિવિધે હું વાસિરાવુ છું, આ ૧૫ (૮) અનશન (આહાર ત્યાગ.) નોંધ :-[વમાન કાલે વિશિષ્ટ જ્ઞાની પુરુષાને અભાવ વર્તે છે. ગ્લાનાદિ પણ સથારા લેવા માટે તેવા સ`ઘયણુ --સામર્થ્ય ધરાવતા નથી માટે સાગારી અનશન કરાવવુ, “અમુક” સમય માટે ત્રણ કે ચાર આહારના ત્યાગ કરાવતાં જવું અથવા મુસિહિય‘પચ્ચક્ખાણ કરાવતાં રહેવું જેથી ચારે આહારના ત્યાગરૂપ અનશનના લાભ મળે.] Page #22 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૬ સાધુ સાધ્વી (૯) છેવટે નવકારમંત્ર સંભળાવે ચાલુ રાખ. ローローロ આ પ્રમાણેની વિધિ સમાચારી પ્રતમાં જણાવેલી છે. તે સાધુ–સાધ્વીજી મહારાજને અંતિમ આરાધના માટે ખાસ ઉપયોગમાં લેવી. છતાં તદ્દન અભાન અવસ્થા કે શુદ્ધિ ન હોય ત્યારે આ વિધિ ન કરાવતાં માત્ર નવકાર મંત્ર સંભળાવ ચાલુ રાખવે. થડે પણ ઉપયોગ ભાગ્ય ગે રહે છે તે આમાં પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્વક દેહનો ત્યાગ કરી શકે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦. અવસરેચિત વૈરાગ્યાદિને ઉપદેશ આપવો અથવા ભાવવાહી સ્તવન–સઝાયાદિ સંભળાવવા. | – E – I અંતિમ આરાધના વિધિ સમાપ્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના વિધિ શ્રાવક-શ્રાવિકા માટે અંતિમ સાધનાવિધિ શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય કે અન્ય કોઈ કારણોસર અતિ ગલાન થઈ ગયા હોય ત્યારે અંતિમ સાધના કરાવવાની વિધિ પણ સમાચારીમાં જણાવી છે. (૧) પૂજ્ય ગુરુ મહારાજની ઘેર પધરામણી કરાવીચોગ્ય આસને બિરાજમાન કરાવે. (૨) શક્તિ અનુસાર જ્ઞાન પૂજન, ગુરુ પૂજન કરે –વંદન કરે. (૩) ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે. હે ભગવન્! મારે આ અવસરે શું કરવા ગ્ય છે? કૃપા કરીને ફરમાવે.” એકાંતે ઉપકારની ભાવનાથી ભરેલા સંત પુરુષે અંતઃ સમયની આરાધના કરવાનું ફરમાવે છે– [નોંધ :- સાધુ-સાવીને માટે ઉપર જે વિધિ દર્શાવી છે તે રીતે જ શ્રાવક શ્રાવિકાને વિધિ કરાવવાનું સમાચારમાં જણાવેલ છે.) માત્ર બે કેરફારે ધ્યાનમાં રાખવા. (૧) કરેમિ ભંતે ઉચરાવવુ નહી. (૨) પાંચ મહાવ્રતને બદલે બાર મહાવ્રતમાંના શક્ય વ્રત-નિયમે આપવા.] Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધુ સા શ્રાવક-શ્રાવિકાને સંપૂર્ણ વિધિ કરાવવા અનુકૂળતા ન હાય તા સ ંક્ષેપમાં નીચેની સુચના મુજબ કરાવવી. (૧) જ્ઞાન, ઇ`ન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનુ' મિચ્છામિ દુક્કડમ દેવડાવે, (૨) સજીવરાશિ અને સકલ શ્રીસંધ સાથે ક્ષમાપના કરાવે. (૩) તેણે સેવેલા ૧૮ પાપ સ્થાનકાનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે-મિચ્છામિદુક્કડમ અપાવે. (૪) ચાર શરણા અંગીકાર કરાવે. (૫) શાસન, ચારિત્ર, મેાક્ષ વગેરે માટે શુભ ભાવના કરાવે. (૬) બને તેટલા નવા નવા પચ્ચક્ખાણ કરાવે ત્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિયાળું જીવન થઈ જાય. વધારે ચેાગ્ય અને પરિણત શ્રાવક હાય તા ફરીથી સક્તિ ઉચ્ચરાવી શક્તિ મુજખ શ્રાવકના ૧ થી ૧૨ વ્રત લેવડાવે. (૭) જમીન મકાન-પરિગ્રહ, કુટુ'ખ સંબંધ આદિ વાસિરવે (૮) છેલ્લે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામત્રનું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પડિંત મરણને પામી શકે, Page #25 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: સાધુ સાદવી-કાળધર્મ વિધિ તે શકય હોય તે પ્રથમથી જ સ્થાપનાચાર્યજી બીજે સ્થાને મૂકી દેવા. અથવા | સાધુ-સાધ્વી કાળ કરે કે તુરંત જ ત્યાંથી સ્થાપના ચાર્યજી બીજે સ્થળે લઈ જવા. કેઈના પણ સ્થાપના ચાર્યજી મૃતક પાસે રાખવા નહીં. || કાળ કર્યા પહેલાં જે ખ્યાલ આવી જાય તે પ્રથમથી જ વધારાની ઉપાધિ દૂર લઈ જવી. T જીવ જાય ત્યારે જેટલી ઉપધિ મૃતક સાથે રહી હોય, તે દૂર કરવી. મૃતકના માથા પાસે જમીનમાં લોઢાની ખીલી મારવી, ઉપધિમાંના ગરમ [ઉની] વસ્ત્રો, કામળી, સંથારીયું આદિને ગોમૂત્ર છાંટી શુદ્ધ કરવા–અને–બાકીની સુતરાઉ ઉપધિને શ્રાવક દ્વારા ગરમ પાણી કે અચિત્ત. પાણીમાં ભીંજાવી નંખાવવી. છે. નેધ – વર્તમાન પરંપરામાં મૃતકને સિરાવી સ્નાન કરાવે ત્યારે જ શરીર પરના વસ્ત્રો દૂર કરાય છે. E Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાધુ સાધ્વી ' TM સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ HR વડીલ સાધુ[અથવા કેાઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડ થાપી ખમાસમણુ દેવુ... અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ ખેલવુ'. વડીલ કોટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ આચાય શ્રી વિજય સિ’હસૂરિજી [અથવા પોતાના સમુદાયના આચાર્ય શ્રી તથા વર્તમાન આચાય —ગચ્છાધિપતિનું નામ ખેલવું] ઉપાધ્યાય શ્રી સલચદ્રજી [અથવા પેાતાના સમુદાયના વર્તમાન (જીવ'ત) વડીલ ઉપાધ્યાય શ્રીનુ નામ લેવું] [] [અમુક] શ્રી....... ના શિષ્ય કે શિષ્યા [અમુક] શ્રી..........અહી મૃત સાધુ કે સાધ્વીનું નામ એલવુ',]મહાપારિડાવણિઆએ કરેમિ કાઉસગ્ગ અન્તત્વ. કહી. એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. ત્યાર પછી પ્રગટ નવકાર કહેવા. પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતાં વાસિરે–વાસિરે–વાસિરે કહેવુ Page #27 -------------------------------------------------------------------------- ________________ - - કાળધર્મ વિધિ | સાધુ-સાધ્વી ભગવતે પ્રતિકમણ કરવાનું હાય અને મૃતક પડેલું હોય તો- જૂદા સ્થાને પ્રતિક્રમણ કરવું. તેમ ન થઈ શકે તેવું હોય તે છેવટે તે રૂમમાં જ પડેદો રાખીને પ્રતિક્રમણ મનમાં કરવું. D જે ગૃહસ્થ હાજર ન હોય અને મૃતકને સિરાવતા પહેલા રાત્રિના જાગવું પડે તે પ્રઢ અને ધીરે સાધુએ જાગવું -માત્રક (કુંડી)માં માત્રુ પાસે રાખવું જે કદાચિત્, મૃતક (મડ૬) ઉભું થાય તે ડાબા હાથમાં માત્રુ લઈ બુજઝ બુજઝ બુજુઝગા કહી મૃતક પર છાંટવું. – સિરાવ્યા બાદ શ્રાવકે કરવાનું કર્તવ્ય – ૦ મૃતકના મસ્તક દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. ૦ હાથની છેલ્લી આંગળીના ટેરવાનો છેદ કરો. ૦ હાથ–પગના આંગળાને સફેદ સુતથી બંધ કરે. ૦ ત્યાર પછી એક કથરેટમાં મૃતકને બેસાડીને કાચા પાણી વડે સ્નાન કરાવવું. ૦ નવા સુંવાળા કપડાથી મૃતકનું શરીર લુંછવું. ૦ સુખડ-કેશર-બરાસથી શરીરને વિલેપન કરવું. છે જે સાધુ હોય તો મૃતકને નવો ચિલપટ્ટો પહેરાવી. તેના ઉપર નો કંદોરો બાંધો. Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાદવી ૦ ના કપડા પહેરાવ. તે કપડાના ચાર છેડે તથા મયમાં કેસરના અવળા સાથીયા કરવા. ૦ કપડા સિવાયના અન્ય ચલપટ્ટો વગેરે બીજા વસ્ત્રોને માત્ર કેશરના છાંટણું કરવા. [5] જે [પાલખી] માંડવી બનાવી હોય તે–એસા ડવાની જગ્યાએ આટા (લેટ)ને અવળા સાથી કરી મૃતકને બેસાડી શરીરને માંડવી સાથે બરાબર બાંધવું. જો [પાલખી] માંડવીને બદલે નનામી હોય તો -એક મજબુત કપડાને ઉત્તર પટ્ટો પાથરીને વચ્ચે આટાને અવળે સાથિયે કરી મૃતકને સુવાડવું. જે સાદેવીનું મૃતક હોય તો શ્રાવિકાઓએ ઉપર પહેરવવાના કપડાંને ચાર ખૂણે તથા મધ્યમાં કેસરથી અવળા સાથીયા કરવા તેમજ બીજા વસ્ત્રોને કેસરના છાંટણું કરવા. ૦ નીચે પહેલા નાવના આકારે લંગટ પહેરાવ. ૦ અથવા કપડાંના ચેદ પડ કરી લંગોટ બાંધો. ૦ તેની ઉપર જંઘા સુધીને લેંઘે પહેરાવ. છે તેની ઉપર પગની ઘૂંટી સુધીને લેઘે પહેરાવી ઉપર કેડના ભાગે કંદોરો બાંધ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઢાળધર્મ વિધિ ૦ તેની ઉપર પગની પાની સુધી લાંબે સાડી પહેરાવી ઉપર દોરી બાંધવી. ૦ કેચુઆને સ્થાને પહેલાં કપડાંને પાર્ટી વીટ. છે તેની ઉપર કંચુઓ પહેરાવ પછી કપડો ઓઢાડ. | જે નનામીમાં સુવડાવે તે પગની પાની ઢંકાય તેટલે લાંબો કપડે ઓઢાડ. મુખ ખુલ્લું રાખવું. મૃતકને નનામી કે માંડવીમાં જ્યાં પધરાવે ત્યાં પણ માથાની પાસે લોઢાની ખીલી જમીનમાં મારવી. T મૃતકની જમણી બાજુએ ચરવળી અને મુહપત્તિ મુકવા. | મૃતકની ડાબી બાજુ એક લાડુ સહિતની ખંડિત પાત્રાવાળી ઝોળી મુકવી. T સાધુ–સાવી જે સમયે કાળધર્મ પામેલ હોય તે વખતનું નક્ષત્ર જેવું [અથવા જાણકારને પૂછવું] -૦–જે રોહિણી–વિશાખા-પુનર્વસુ-ઉત્તરાષાઢા ઉત્તરા ફાગુની-ઉત્તરા ભાદ્રપદ આ છ પૈકી કેઈ એક નક્ષત્ર હોય તે મૃતકની બાજુમાં સુકા ઘાસના બે પૂતળાં બનાવીને મુકવા. -૦-જે કાળધર્મ વખતે જ્યેષ્ઠા–આદ્ર-સ્વાતિ શતભિષક–ભરણું–આશ્લેષા-અભિજિત એમાંનું કેઈ એક નક્ષત્ર હોય તે પૂતળું મુકવું નહીં. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધુ સાધવી -૦-જે કાળધર્મ વખતે ઉપર જણાવેલા છે અથવા સાત માંનું [કુલ તેરમાંનું એક પણ નક્ષત્ર ન હોય તે સિવાયના પંદર નક્ષત્રમાંનું કોઈ એક નક્ષત્ર હોય તે એક પૂતળું મુકવું. જેટલા પુતળા મુકવાના થાય તે પ્રત્યેક પુતળા દીઠ એક ચરવળી, એક મુહપત્તિ અને લાડુ સહિતની ખંડિત પાત્રાવાળી એક ઝેળી મુકવી. || પરંપરાનુસાર મૃતકના મુખ-કાન વગેરેમાં રૂ નાખવું જેથી લાંબો સમય રહે તે જીવડા વગેરે પ્રવેશે નહીં સાધુ–સાદવી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવાનું વિધાન પણ જોવા મળે છે. ––૪ –૪ –૪ – નનામી અથવા પાલખી માંડવી. જે હોય તેને જરીયન કપડા વગેરેથી સારી રીતે શણગારવી. મૃતકને સારી રીતે નનામી કે પાલખીમાં બાંધવું પછી તેની વાસક્ષેપ વડે પૂજા કરવી. 1 સારી રીતે શણગારેલી પાલખી કે નનામીને શુભ મુહૂતે ઉપાડીને લઈ જવી. - જે નનામી હોય તે પહેલાં આગળ પગ અને પાછળ માથુ રહે તે રીતે ઉપાડવું. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કાળધર્મ વિધિ | મૃતકને લઈ જતી વખતે રૂદન [રડારોળ] કરવી નહીં પણ મહત્સવપૂર્વક – વાજીંત્રના નાદ સહિત લઈ જવું. ત્રાંબાના વાસણમાં દિણમાં અગ્નિ [સળગતું છાણું] લઈ એક શ્રાવકે આગળ ચાલવું. | મૃતકની આગળ રૂપાનાણું - બદામ ચોખા વગેરે ઉછા લતા ચાલવું અને “જય જય નંદા જય જય ભદા' બોલતા બોલતા જવું. | સર્વ શ્રાવક સમુદાયે ધીમે જયણું પૂર્વક ચાલવું | નનામી કે પાલખીને સારી જગ્યાએ – જીવરહિત ભૂમિમાં કે નકકી કરેલા યોગ્ય સ્થળે લઈ જવી. 3 અગ્નિસંસ્કાર ભૂમિની પ્રથમ પ્રમાજના કરવી. | ચંદન વગેરે ઉત્તમ કાષ્ઠમાં શુદ્ધ ઘી વગેરે નાખવા પૂર્વક અગ્નિ સંસ્કાર કરે. સંપૂર્ણ રાખ થયા પછી તેને જળાશય વગેરે યોગ્ય સ્થળે પરઠવવી. શ્રાવકે એ સ્નાન કરી પવિત્ર થઈ ઉપાશ્રયે આવવું. સમુદાય સાથે ગુરુમુખે – સંતિકર, લધુશાન્તિ કે બૃહદ શાન્તિ પૂર્વક મંગલિક સાંભળી કાળધર્મ પામેલ સાધુ સાચવીને ગુણે તથા અનિત્યતાદિનો ઉપદેશ સાંભળ. પછી શારિતસ્નાત્રાદિ અઠ્ઠઈ મહત્સવ કરે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાદેવી સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે આવશ્યક સામાનની સૂચિ ૦ લાડવાના ડેઘલા નાના ટુંકા લેવા તેમાં લાડવા રાખવા – રસ્તામાં કુતરાને ખવડાવવામાં આવે છે તેને લાડવાના ડાઘલા કહે છે.] ચારના ૦ વાંસની દીવીઓ – ૪ [વાસડાના ઉપર ઉપર ભાગે ચાર ફાડીયા જેમાં વાટકી કે કેળીયા રહી શકે - તેમાં રાખવા માટેના પીતળના વાટકા (અથવા માટીના કડીયા) ચાર ૦ દેવતા – સળગતું છાણું કપ – ધુપ કિલો એક ૦ સુતર – કિલો એક મૃતકને બાંધવા માટે ૦ બદામ [ઉછાળવા માટે ૦ ટોપરા [અગ્નિ પ્રગટાવવા માટે – જે ચોમાસું હોય કે ભેજવાળા લાકડા હોય તે વધારે લાવવું]. ૦ પુંજરું – બે ૦ નનામી માટેને સામાન – [અથવા] Page #33 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ વિધિ ૦ જે પાલખી બનાવવાની હોય તો – લાંબા મેટા જાડા બે વાંસડા [વળી – ચારે બાજુના વાંસડા - ચાર થાંભલી માટેને વાંસડા – ચારે તરફની કમાને માટે વાંસ – ઉપરની ઘુમતી માટે વાંસની પટ્ટીઓ – લાલ કપડું તથા સોનેરી જરીયન કપડું - પાંચ સોનેરી કપડાની બનાવેલ ધજા - અંદરનું માદરપાટ કે સફેદ કપડું - થાંભલીને વીંટવા કસું બે કે જરીયન કપડું – મૃતકને બેસાડવાનું પાટીયું – ચાર થાંભલી ઉપર મુકવાની લાટી કે કળશ ૦ છાણ અને લાકડાના ખપાટીયા (આવશ્યકતા મુજબ ૦ ખેડા ઢોરની ગાડી વર્તમાનકાળે લારી રખાય છે. તેમાં જુવાર – કે બાજરીના ભરેલા પીપ મુકાય છે અને ગરીબોને વહેચવામાં આવે છે.] ૦ બરાસ - કેશર ૦ સેનારૂપાના ફૂલ ૦ છુટા પૈસા ૦ તાસ અથવા કુંડી – [ચોખા – બદામ – નાણું વગેરે. ઉછાળવા માટે) ૦ જુવાર અથવા બાજરી [ગરીબને આપવા માટે) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાધુ સાદવી ૦ સુખડ [ચિત્તામાં મુકવા માટે) ૦ રાળ અગ્નિ પ્રગટાવવા માટે ૦ ગુલાલ કિલે બે રસ્તામાં ઉછાળવા માટે) ૦ લાલ નાડાછેડી બાંધવા માટે ૦ તાંબા કે પીત્તળની હડી કે ઘડું દેણી માટે –૪–૪–૪–––૪– કાળધર્મ પછીની દેવવંદનાદિ વિધિ :0 પાલખી કે નનામી લઈ ગયા બાદ-ઉપાશ્રયમાં ગેમૂત્ર છાંટવું –મૃતક પધરાવેલ હોય ત્યાં સેનાવાણી કરેલ અચિત્ત પાણી વડે ભૂમિ શુદ્ધ કરવી. –સાધુ કે સાચવીએ કાળ કર્યો હોય ત્યાં લેટનો અવળો સાથિયો કરે. 2 કાળધર્મ પામનારના શિષ્ય (કે શિષ્યો) અથવા સૌથી એાછા દીક્ષા પર્યાયવાળા સાધુ (કે સાધવી) એ અવળે છેષ પહેરવે. એ પણ જમણી કાંખમાં રાખે. -પછી કાર તરફથી અંદરની બાજુએ (અવળ) કાજે લેવો. કાજામ લોટનો સાથી પણ લઈ લે. –કાજા પરઠવવાની વિધિ રૂપે ઇરિયાવહી પડિકમવી. –ઈરિયાવહી કરીને કાજે પાઠવો Page #35 -------------------------------------------------------------------------- ________________ કાળધમ વિધિ ૦ અવળા દેવવંદન કરવા તેની વિધિ) -કલાણ કંદ ની પહેલી સ્તુતિ કહેવી. -એક નવકારનો કાઉસ્સગ કરો. અન્નસ્થ કહી -અરિહંત ચેઈઆણું કહેવું. પછી જયવિયરાય, ઉવસગ્ગહરં , –નમહત્0, જાવંત કેવિસાહુ, –ખમાસમણ, જાવંતિ ચેઈયાઈ, -નમુત્થણું , જકિચિ , –પાશ્વનાથનું ચિત્યવંદન [એ રીતે અવળા ક્રમમાં બોલી ચિત્યવંદન કરવું. -ત્યાર પછી ખમાસમણ દઈને લેગસ કહે. -પછી એક લેગસ્સને ચંદસૂનિમ્પલયા સુધીનેકાઉસગ્ન કરે. -પછી અન્નત્થ તસઉત્તરી , ઈશ્યિાવહી , કહીને ખમાસમણ દેવું. -છેવટે અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ દેવું. –વેશ સવળે પહેરી લે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધુ સાધ્વી ૦ સકળ શ્રી સંઘે કરવાના દેવવંદનની વિધિ : -ઉપાશ્રયમાં નાણ [અથવા ત્રિગડું] ગોઠવવું –ચારે દિશામાં ચાર પ્રતિમાજી કે ચતુર્મુ ખબિંબ પધરાવવા. (નીચે કેશરને સાથીયે કરી પ્રતિમાજી પધરાવવા) –નાણની ચારે તરફ ઘીના એક એક દીપક પ્રગટાવવા. -નાણુની ચારે તરફ એક એક અને નાણની નીચે એક એમ કુલ પાંચ સ્વસ્તિક (ચેખાના) કરી તેની ઉપર શ્રીફળ પધરાવવા. -૦–જે સાધુ ભગવંત કાળધર્મ પામેલ હોય તે સાધુ સાવી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન કરવા. –૦- જે સાઠવીજી કાળધર્મ પામે તે ત્યાં રહેલા બધાં સાધ્વીજી અને શ્રાવિકાઓએ દેવવંદન કરવું. | દેવવંદન વિધિપ્રથમ બધા સાધુ ભગવંતે–ાલપટ્ટાનો છેડો + મુહપત્તિને છેડે + કંદોર, ઘાને દેરો અને આઘાની દશી એ ત્રણેને છેડએમ કુલ પાંચ વસ્તુને–ગોમૂત્ર અથવા સેનાવાણી પાણીમાં સહેજ બળીને શુદ્ધિ કરવી. Page #37 -------------------------------------------------------------------------- ________________ કાળધર્મ વિધિ [ત્યાર પછી રેજિદા દેવવંદનની વિધિ મુજબ સામુદાયિક દેવવંદન કરવું.] [ વિશેષ વિધિ નીચે મુજબ જાણવી ૦ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમીને સકલ સંઘ સાથે દેવવંદનનો આરંભ કર. ૦ ત્રણે ચૈત્યવંદને શ્રી પાર્શ્વનાથ પ્રભુના કહેવા. ૦ પ્રથમ થયના જેડામાં સંસારદાવા ની થેય કહેવી. ૦ બીજા થાયનાં જોડામાં સ્નાતસ્યા ૦ ની થેય કહેવી. ૦ સ્તવનને સ્થાને અજિતશાંતિ કહેવી પણ તેમાં રાગ કાઢવે નહીં. ગદ્ય માફક બેલવું. –આ રીતે દેવવંદન વિધિ કર્યા પછી – ૦ ખમાસમણ દઈ ૦ ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ સુદ્રોપદ્રવાહડાવણW કાઉસ્સગ્ન કરું ? કહી આદેશ માંગો] ૦ ઈચ્છ, સુદ્રોપદ્રવ ઓહડાવણથં કરેમિ કાઉસગ્ગ | [કહી અન્નાથ. [બેલિવું] ૦ ચાર લોગસ્સને (સાગરવરગંભિરા સુધી કાઉસ્સગ કિરવા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાધુ સાદવા ૦ કિાઉસ્સગ્ગ પારીને ત્યાં બિરાજમાન વડીલે નમોડસ્ [બેલી નીચેની સ્તુતિ કહેવી.] सर्वे यक्षाम्बिकाद्या ये वैयावृत्यकराः सुराः क्षुद्रोपद्रव संघातं ते दुतं द्रावयन्तु नः ૦ [આ સ્તુતિ બોલ્યા પછી કેઈ એકે તુરંત જો બહાતિ મેટી શાતિ કહેવી ૦ [પછી બધાંએ કાર્યોત્સર્ગ પારવો. ૦ પ્રગટ લેગસ્ટ [કહેવો. ૦ ખમાસમણ (ઈ) અવિધિ આશાતના મિચ્છામિ દુકકડમ D દેવવંદન કર્યા પછી બધાં જ સાધુઓને દીક્ષા પર્યાયના કમાનુસાર વંદન કરવું. (વર્તમાનમાં માત્ર એક જ વડીલને વંદન કરાય છે.) L| વડીલશ્રીના મુખેથી કાળધર્મ પામનારની સંયમ આરાધના ગુણો તથા સમાધિ વગેરેનું વર્ણન સાંભળવું. કૃતજ્ઞ ભાવે આરાધનામાં સવિશેષ ઉદ્યમવંત થવું. –૪–૪–૪– [] બહાર ગામથી સ્વ સામાચારીવાળા સાધુ, સાચવીના કાળધર્મના સમાચાર આવે ત્યારે- સાધુ ભગવંતના કાળધર્મમાં ચતુર્વિધ સંઘે ૦ સાધ્વીજીના કાળધર્મમાં સાધ્વી તથા શ્રાવિકાએ ઉપર મુજબ દેવવંદન કરવા. Page #39 -------------------------------------------------------------------------- ________________ - - EKCE -- - 卐 सभा। प्रशिनी ॥ [१] अमिनव हेम लघुप्रक्रिया १ सप्ताङ्गविवरण [२] अभिनव हेम लघुप्रक्रिया-२ सप्ताङ्गविवरण अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्गविवरण [४] अभिनव हेम लघुप्रक्रिया-४ सप्ताङ्गविवरण कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्दन संग्रह ती जिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति (आवृत्ति-दो) [१०] अभिनव जैन पञ्चाङ्ग २०४६ [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૧ : કર્તવ્ય ૧થી૧૧ [१२] मलिन अपहेश प्रासा : २ : ४तव्य १२थी१५ [૧૩] અભિનવ ઉપદેશ પ્રાસાદ : ૩ : કર્તવ્ય ૧૬થી ૩૬ [૧૪] નવપદ–શ્રીપાલ [૧૫] સમાધિમરણ [૧૬] ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદને સંગ્રહ) [१७] तत्वार्थ सूत्र प्राधटी १ अध्याय-१ [૧૮] તત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને Page #40 -------------------------------------------------------------------------- ________________ [19] સિદ્ધાચલનો સાથી (આવૃત્તિ-૨) [20] ચૈત્ય પરિપાટી [111 ભાવ વાહ સ્તુતિઓ] [21] અમદાવાદના જિન મંદિર ઉપાશ્રય આદિ ડિરેકટરી [22] શત્રુંજય ભક્તિ (આવૃત્તિ-૨) [23] અભિનવ જૈનપંચાંગ–૨૦૪૨ [24] શ્રી નવકાર મંત્ર નવ લાખ જાપ નોંધપોથી [25] શ્રી ચારિત્ર પદ એક કરેડ જાપ નોંધપોથી [26] શ્રી બારવ્રત પુરિતકા તથા અન્યનિયમ આવૃત્ત 4] [27] શ્રી જ્ઞાનપર પૂજા [28ii સાધુ સાધ્વી અંતિમ આરાધના તથા કાળધર્મ વિધિ -: કેવળ પત્ર સંપર્ક : જૈનમુનિ દીપરતનસાગરજી આરાધના ભવન” મંગલદીપ સોસાયટી, ધોળેશ્વર પ્લોટ સામેની ગલીમાં, પોસ્ટ-થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર