________________
૩૨
સાધુ સાદવા ૦ કિાઉસ્સગ્ગ પારીને ત્યાં બિરાજમાન વડીલે નમોડસ્ [બેલી નીચેની સ્તુતિ કહેવી.] सर्वे यक्षाम्बिकाद्या ये वैयावृत्यकराः सुराः
क्षुद्रोपद्रव संघातं ते दुतं द्रावयन्तु नः ૦ [આ સ્તુતિ બોલ્યા પછી કેઈ એકે તુરંત જો
બહાતિ મેટી શાતિ કહેવી ૦ [પછી બધાંએ કાર્યોત્સર્ગ પારવો. ૦ પ્રગટ લેગસ્ટ [કહેવો. ૦ ખમાસમણ (ઈ) અવિધિ આશાતના મિચ્છામિ દુકકડમ D દેવવંદન કર્યા પછી બધાં જ સાધુઓને દીક્ષા પર્યાયના કમાનુસાર વંદન કરવું. (વર્તમાનમાં માત્ર
એક જ વડીલને વંદન કરાય છે.) L| વડીલશ્રીના મુખેથી કાળધર્મ પામનારની સંયમ
આરાધના ગુણો તથા સમાધિ વગેરેનું વર્ણન સાંભળવું. કૃતજ્ઞ ભાવે આરાધનામાં સવિશેષ ઉદ્યમવંત થવું.
–૪–૪–૪– [] બહાર ગામથી સ્વ સામાચારીવાળા સાધુ, સાચવીના કાળધર્મના સમાચાર આવે ત્યારે- સાધુ ભગવંતના કાળધર્મમાં ચતુર્વિધ સંઘે ૦ સાધ્વીજીના કાળધર્મમાં સાધ્વી તથા શ્રાવિકાએ
ઉપર મુજબ દેવવંદન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org