________________
કાળધર્મ વિધિ
[ત્યાર પછી રેજિદા દેવવંદનની વિધિ મુજબ સામુદાયિક દેવવંદન કરવું.]
[ વિશેષ વિધિ નીચે મુજબ જાણવી ૦ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમીને સકલ સંઘ
સાથે દેવવંદનનો આરંભ કર. ૦ ત્રણે ચૈત્યવંદને શ્રી પાર્શ્વનાથ પ્રભુના કહેવા. ૦ પ્રથમ થયના જેડામાં સંસારદાવા ની થેય કહેવી. ૦ બીજા થાયનાં જોડામાં સ્નાતસ્યા ૦ ની થેય કહેવી. ૦ સ્તવનને સ્થાને અજિતશાંતિ કહેવી પણ તેમાં રાગ કાઢવે નહીં. ગદ્ય માફક બેલવું. –આ રીતે દેવવંદન વિધિ કર્યા પછી – ૦ ખમાસમણ દઈ ૦ ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ સુદ્રોપદ્રવાહડાવણW
કાઉસ્સગ્ન કરું ? કહી આદેશ માંગો] ૦ ઈચ્છ, સુદ્રોપદ્રવ ઓહડાવણથં કરેમિ કાઉસગ્ગ | [કહી અન્નાથ. [બેલિવું] ૦ ચાર લોગસ્સને (સાગરવરગંભિરા સુધી
કાઉસ્સગ કિરવા
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org