SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ સાધ્વી ૦ સકળ શ્રી સંઘે કરવાના દેવવંદનની વિધિ : -ઉપાશ્રયમાં નાણ [અથવા ત્રિગડું] ગોઠવવું –ચારે દિશામાં ચાર પ્રતિમાજી કે ચતુર્મુ ખબિંબ પધરાવવા. (નીચે કેશરને સાથીયે કરી પ્રતિમાજી પધરાવવા) –નાણની ચારે તરફ ઘીના એક એક દીપક પ્રગટાવવા. -નાણુની ચારે તરફ એક એક અને નાણની નીચે એક એમ કુલ પાંચ સ્વસ્તિક (ચેખાના) કરી તેની ઉપર શ્રીફળ પધરાવવા. -૦–જે સાધુ ભગવંત કાળધર્મ પામેલ હોય તે સાધુ સાવી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન કરવા. –૦- જે સાઠવીજી કાળધર્મ પામે તે ત્યાં રહેલા બધાં સાધ્વીજી અને શ્રાવિકાઓએ દેવવંદન કરવું. | દેવવંદન વિધિપ્રથમ બધા સાધુ ભગવંતે–ાલપટ્ટાનો છેડો + મુહપત્તિને છેડે + કંદોર, ઘાને દેરો અને આઘાની દશી એ ત્રણેને છેડએમ કુલ પાંચ વસ્તુને–ગોમૂત્ર અથવા સેનાવાણી પાણીમાં સહેજ બળીને શુદ્ધિ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005167
Book TitleAntim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1992
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy