SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કાળધર્મ વિધિ ૦ જે પાલખી બનાવવાની હોય તો – લાંબા મેટા જાડા બે વાંસડા [વળી – ચારે બાજુના વાંસડા - ચાર થાંભલી માટેને વાંસડા – ચારે તરફની કમાને માટે વાંસ – ઉપરની ઘુમતી માટે વાંસની પટ્ટીઓ – લાલ કપડું તથા સોનેરી જરીયન કપડું - પાંચ સોનેરી કપડાની બનાવેલ ધજા - અંદરનું માદરપાટ કે સફેદ કપડું - થાંભલીને વીંટવા કસું બે કે જરીયન કપડું – મૃતકને બેસાડવાનું પાટીયું – ચાર થાંભલી ઉપર મુકવાની લાટી કે કળશ ૦ છાણ અને લાકડાના ખપાટીયા (આવશ્યકતા મુજબ ૦ ખેડા ઢોરની ગાડી વર્તમાનકાળે લારી રખાય છે. તેમાં જુવાર – કે બાજરીના ભરેલા પીપ મુકાય છે અને ગરીબોને વહેચવામાં આવે છે.] ૦ બરાસ - કેશર ૦ સેનારૂપાના ફૂલ ૦ છુટા પૈસા ૦ તાસ અથવા કુંડી – [ચોખા – બદામ – નાણું વગેરે. ઉછાળવા માટે) ૦ જુવાર અથવા બાજરી [ગરીબને આપવા માટે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005167
Book TitleAntim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1992
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy