Book Title: Yugpradhan Jinchandrasuri Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta Publisher: Paydhuni Mahavirswami Jain Derasar View full book textPage 6
________________ ********* છે સમર્પણ બજાજજ જજિજજ જેમની અસાધારણ કૃપાથી આ ક્ષુદ્રાત્મા કંઈક મનુષ્યત્વ પ્રાપ્ત કરી શક્યો છે. જેમણે અથાગ પરિશ્રમ વેઠીને મારા જેવા જડબુદ્ધિના આત્માને પણ બે અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરાવી ચારિત્રધર્મમાં જોડ્યો છે તેમ વખતો વખત અનેક પ્રકારે સારણું વારણ આદિ શિક્ષાઓ દ્વારા સન્માર્ગમાં સ્થિર રાખ્યો છે. તે મહાનુભાવ પૂજ્ય ગુરૂદેવ વાદીગજકેસરી વિહિત સમસ્તાગમ યોગાનુષ્ઠાન અનુયોગાચાર્ય શ્રીમાન કેશર મુનિજી ગણિવરના રવર્ગત આત્માને સાદર સવિનય સમર્પિત હો. સંપાદકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 440