Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 10
________________ સસરાદિત્યકેવળી-ચરિત્રમાં ૪ થા ભવની અતગત અવાંતર કથા મહાત્માં યશાધરમહિષ [સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરીભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી સવેગ-વૈરાગ્યરસથી તરભેળ શ્રી સમાદિત્ય કેવળી મહર્ષિના નવ ભવની મહાકથામાં શ્રીસમરાદિત્યના જીવને ભવેલવ પ્રતિબંધ થવામાં નિમિત્તભૂત થાય છે. એકક ચસ્ત્રિનું શ્રવણ. એમના ચેાથે ભવ છે ધનકુમાર શ્રેષ્ઠિપુત્રના. એ ધનકુમારને ભવિતવ્યતાના ચાર્ગે પત્ની મળી છે ધનશ્રી નામની, જે વૈરી અગ્નિશાં તાપસને જીવ છે. સમરાદિત્યના પહેલે લવ ગુણસેન રાજાને, ત્યાં આ સેનને જનમજનમ મારુ... એવી એના પ્રત્યે દુશ્મનાવટવાળા અગ્નિશમાં તાપસ બનેલા. તે હવે અહી સમરાદિત્યના જીવ; ધનકુમારની ધનશ્રી નામની પત્ની બની. પરદેશ વેપારઅર્થે સમુદ્રપ્રવાસે ગયેલ વનકુમારને ધનશ્રીએ દરિયામાં ધકેલી દીધેલ, છતાં પુણ્યાગે મળેલ પાટિયાના આધારે ખચી ક્રમશઃ અનેક ઊચા-નીચી અનુભવતા ધનકુમાર ઘરે આવીને પછી ઉદ્યાને જાય છે, ત્યાં જીવનમાં Turning Point પરિવતન યાગ આવે એવું પ્રમળ શુભ નિમિત્ત મળે છે. એ નિમિત્ત છે મહાત્મા ચશેયરમુનિ– મહિષ`ના સમાગમ અને એમની આત્મકથાનું શ્રવણુ. એ નિમિત્ત કેવી રીતે મળે છે, શેાધર મહાત્માની આત્મકથા શી છે. એ અહીં રજુ થાય છે. —પ્રશ૪] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 394