________________
મહાત્મા યશોધર મહર્ષિ
દય, મગ કયે જ જવાનું. શાને? ઉકળાટ, ઉન્માદ ને ઉછાંછળાપણું દૂર ધકેલવાના અને એની જગ્યાએ સૌમ્યતા, સ્વસ્થતાને સ્થિર કરવાને પ્રગ. એનું નામ પણ ધર્મ. કેઈના જીવનને સૌમ્યતા-સ્વસ્થતાભર્યો પ્રસંગ જોઈને આપણામાં એમ ગોઠવી દેવાનું કે આપણે પણ એવું બને તે આપણે સૌમ્યતા રાખીએ. આનું મંથન હોય, તે અવસર પર ઉકળાટ વગેરે ન આવે. આપણે એટલે નશીબની ગાડીમાં બેઠેલા” “લલાટ સલામત છે ત્યાં સુધી બધું બરાબર !” જે લલાટ સલામત નથી તે આપણું ધાર્યું કંઈ જ બને નહીં. આવી બધી હદયને આશ્વાસન આપનારી ચાવી લગાડીને પ્રયોગ કરીએ તે સૌમ્યતા સિદ્ધ થઈ જાય. પ્રયાગમાં વચન અને કાયાની સૌમ્યતાસ્વસ્થતા મન મારીને પણ કેળવવી જોઈએ; એ જાળવીએ તે મનમાં સેમ્યતા આવતી જાય.
આ તે નાલાયક છે, આ હરામીએ છે,” એમ બેલયા કરીએ તે આપણું મન એવું બને છે. વાતવાતમાં ગધેડા ને બેવકુફ બેલ્યા તે વિચારણા પણ ગધેડા ને બેવકુફ જેવી બને. વચનની પ્રવૃત્તિ પણ સૌમ્ય જ રાખે. મનમાં હજુ સૌમ્યતાસ્વસ્થતાગુણ ઘડાયા નથી, પણ વચન-કાયાને ગુણમાં વર્તાઃ તો કમે સૌમ્યતા-૨વસ્થતા મનમાં આવતી જશે.
પછી જો વિચારણામાં ય સૌમ્યતા છે તે ઈન્દ્રિયે પણ ઘણું સૌમ્ય બની ગઈ સમજે. મન જે શાન્ત છે “આ જવું જ નથીને ?, દુનિયાનું કંઈ જોવા જેવું જ નથી,” પછી આંખ શાની ડે?
સુલસાની આગળ બીજી સ્ત્રીઓએ ઘણું કર્યું કે, “ઊઠ-ઊઠ, ખુદ શંકરભગવાન આવ્યા છે, માટે ચાલ જેવા.
“ના, મારા માટે કંઈ જેવાનું જ નથી.' કંઈ નથી?” “ના, છે. માત્ર મહાવીરભગવાનને જોવાનું.'
અરે! જે આ તે કહે છે, વિષ્ણુભગવાન ખુદ ઊતર્યા! ચતુર્મુખ બ્રહ્મા પધાર્યા છે! ચાલ, જેવા.”
“ના, મહાવીર પ્રભુ મજાથી ધરાઈ ગઈ છું.” સુલઅને પેટનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org