Book Title: Vishvamangal Granthmala Part 03
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ [૨] કેળવણું અગ્રેજોના જૂઠાણાં આર્ય પ્રજાને જન્મ આ દેશમાં જ થયે હતે આ ઉત્તરધ્રુવથી અહીં રખડતી ભટકતી જાતિ તરીકે આવ્યા હતા, અને દ્રાવિડ પ્રજાને હરાવીને આ દેશને કબજે લીધે,” એ અંગ્રેજોની માત્ર પેલ કલ્પિત વાત છે. તેમ કરવામાં તેમને હેતુ એ હતું કે કદીપણ આર્ય પ્રજા તેમને કહે કે “તમે પરદેશીઓ છે. ભારત છોડીને તમે ચાલ્યા જાવ” તે તેમને કહી શકાય કે તમે પણ પરદેશી છે આ દેશના ખરા માલિક તે દ્રવિડે જ છે. આર્ય–પ્રજાં લખે વરસોથી અહીં વસી છે. તેને કડીબંધ ઈતિહાસ પણ છે. પણ એ તમામ ઇતિહાસને દબાવી દઈને અંગ્રેજો ચેકસ હેતુપૂર્વક જો પ્રચાર કરવા લાગ્યા કે “આ ઉત્તરધ્રુવથી ' આવેલી રખડુ ટેળીઓના વંશજ છે.” અંગ્રેજો આ બેટે ઇતિહાસ પાઠય પુસ્તકો દ્વારા ભણાવીને પિતે અહીંથી ગયા તે પહેલાં ખેટા ઇતિહાસની હારમાળા ગઠવીને સવાઈ અંગ્રેજોને એક વર્ગ પેદા કરીને અહીં મૂકતાં ગયા. એ ખેટા ઇતિહાસના જોરે આ દેશના બે ભાગલા તે પડયાં પરંતુ ભવિષ્યમાં વધુ ભાગલા પડે તે માટે હરિજનના પ્રશ્નની એક જટીલ સમસ્યા ભાષા અને પ્રાદેશિક ઝઘડાઓ તથા પ્રજાની ભાવાત્મક એકતાનું નિકંદન નીકળી જાય એવા ષડયંત્રો રચતાં ગયાં, એટલું જ નહિ દ્રાવિડસ્તાન આદિવાસીસ્તાન અને દલિતસ્તાન રચવાનાં દિવાસ્વપ્ન જોનારો એક વર્ગ પણ તૈયાર કરતા ગયા ઉપર લખેલા બધા પ્રશ્નો આજે ભારેલા અગ્નિની પેઠે ધૂંધવાયા કરે છે. યુને, વિશ્વબેંક, તેની કોઈ શાખા, કે કોઈપણ મહાસત્તા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 302