Book Title: Visheshavashyaka Bhasya Part 2 Author(s): Hemchandracharya, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 7
________________ દ હરિભદ્રસૂરિ મહારાજ વિશેષાવશ્યક ભાષ્યની ઘણી ગાથાઓ ટીકામાં સાક્ષી તરીકે ઉતારે છે. અને તેથી તેનું વિવરણ મૂળ ભાષ્યની ગાથાઓની જેમ કરતા નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો ૬ઠ્ઠી સદીમાં ચોક્કસ કાળ નિર્ણય કરવાને પૂરતા સાધન મળતા નથી. આ ગ્રંથનો વિષય અક્ષરશઃ સમજવા માટે ખાસ મનનપૂર્વક સ્થિરચિત્તે બને ત્યાં સુધી સામાયિકમાં વાંચવા વિનંતિ છે. આ અનુવાદ શા. ચુનિલાલ વર્ધમાને લખેલ છે. એક મુનિરાજે તથા અમદાવાદના રહીશ શા. મગનલાલ ઉમેદરામે મુખ્યતાયે તેને સુધારેલ છે. ઓકટોબર ૧૯૨૬ મુંબઈ Jain Education International જીવણચંદ સાકરચંદ ઝવેરી આગમોદયસમિતિના સેક્રેટરી For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 586