Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ગાથાંક ૧૮૩૧-૧૮૩૨ ૧૮૩૩-૧૮૩૬ ૧૮૩૭-૧૮૩૯ ૧૮૪૦-૧૮૪૨ ૧૮૪૩-૧૮૪૪ ૧૮૪૫-૧૮૪૯ ૧૮૫૦-૧૮૫૫ ૧૮૫૬-૧૮૫૮ ૧૮૫૯-૧૮૬૦ ૧૮૬૧-૧૮૬૩ ૧૮૬૪-૧૮૬૬ ૧૮૬૭-૧૮૬૯ ૧૮૭૦-૧૮૮૧ ૧૮૮૨-૧૮૮૪ ૧૮૮૫-૧૮૮૭ ૧૮૮૮-૧૮૯૧ ૧૮૯૨-૧૮૯૫ ૧૮૯૬-૧૯૦૦ ૧૯૦૧-૧૯૦૪ ૧૯૦૫-૧૯૦૮ ૧૯૦૯-૧૯૧૧ ૧૯૧૨-૧૯૨૪ ૧૯૨૫-૧૯૨૭ Jain Education International ૧૧ વિષય સર્વજ્ઞપણાની ખાતરી કરવા હરકોઈ પ્રશ્ન પૂછવાની છૂટ. જે ભવ્યો હોય અને મોક્ષે ન જાય, તેને અભવ્ય કેમ ન કહેવાય ? મોક્ષ નિત્ય નથી એમ કહેવામાં આવે, તો તેનો ખુલાસો. બંધ, મોક્ષ વિષયક શંકા-સમાધાન. વસ્તુતઃ સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય । અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. આત્મા અક્રિય નથી, તે વાતની પ્રશ્નોત્તરરૂપે સમજાવટ. મુક્તાત્માઓ ગતિવાળા હોવાથી સિદ્ધક્ષેત્રની આગળ પણ કેમ નથી જતા ? એ શંકાનું સમાધાન અને તેને અંગે ધર્માસ્તિકાય તથા લોકની સિદ્ધિ. મોક્ષસ્થાનમાંથી સિદ્ધનું પુનઃપતન નથી થતું તેનું કથન. સિદ્ધાત્માઓની આદિ નથી અને અમૂર્ત હોવાથી પરિણિત ક્ષેત્રમાં સર્વ સમાયછે. વેદવાક્યાનુસારે બંધ-મોક્ષની સિદ્ધિ અને સાડા ચારસો શિષ્યો સહિત દીક્ષા. સાતમા મૌર્ય ગણધર મૌર્યને નામ-ગોત્રપૂર્વક બોલાવીને દેવસૃષ્ટિ છે કે નથી, એવો સંશય વિરૂદ્ધ એવા વેદપદો સાંભળવાથી થયો છે, એવું પ્રભુનું કથન. એ વેદપદોનો અર્થ ભાષ્યકાર વિસ્તારથી કહે છે. સમવસરણમાં દેવોની પ્રત્યક્ષતા, ચંદ્રાદિ વિમાનોનું સ્વરૂપ, જિન કલ્યાણકાદિ પ્રસંગે દેવોનું આગમન, ઈત્યાદિ અનેક રીતે દેવોની સિદ્ધિ. દેવોના અભાવે અગ્નિહોત્રાદિની નિષ્ફળતા, સંશયછેદ અને દીક્ષા. આઠમા અકંપિત ગણધર અકંપિતને મનોગત નર્કસૃષ્ટિ વિષયક સંશય વેદપદોનો સત્ય અર્થ નહિ સમજવાથી થયેલ છે, એમ જણાવી તેનો ખુલાસો. એ જ અર્થ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષ તે ખરૂં પ્રત્યક્ષ નથી, માત્ર તે ઉપચારથી જ પ્રત્યક્ષ છે, એવું કથન. ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ ન કહેવાય, તે જણાવી નારકોની સિદ્ધિ. પુનઃ અનુમાનથી નારકીની સિદ્ધિ. સંશય-છેદ થવાથી અકંપિતની દીક્ષા. નવમા ગણધર અચલભાતા અચલભ્રાતાના મનોગત પુણ્ય-પાપ સંબંધી સંશયને વ્યક્ત કરેછે. વિરૂદ્ધાર્થવાળા વેદનાં પદો સાંભળવાથી થયેલ સંશયને સ્પષ્ટ કરતા ભાષ્યકાર. એકલું પુણ્ય, એકલું પાપ અથવા ઉભય મિશ્ર એક જ વસ્તુ ન માની શકાય. પુણ્ય-પાપની સ્વતંત્રતા છે, અને જગતની વિચિત્રતા સ્વાભાવિક છે, એ ચોથા અને પાંચમા વિકલ્પનું સ્વરૂપ તથા પ્રકારાન્તરે પુણ્ય-પાપની સિદ્ધિ. અમૂર્ત સુખ-દુઃખનો હેતુ મૂર્ત એવું પુણ્ય-પાપ કર્મ છે, તે વાતનું કથન. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 586