Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ગાથાંક ૧૯૨૮-૧૯૩૩ ૧૯૩૪-૧૯૩૫ ૧૯૩૬-૧૯૩૯ ૧૯૪૦-૧૯૪૧ ૧૯૪ર-૧૯૪૩ ૧૯૪૪-૧૯૫ ૧૯૪૬-૧૯૪૮ ૧૯૪૯-૧૯૫૫ ૧૯૫૬-૧૯૬૧ ૧૯૬૩-૧૯૬૫ ૧૨ વિષય સુખ-દુઃખનું અસમવાયિ ને દેહાદિકનું સમવાય કારણ કર્મ અને એથી પુણ્યપાપની સિદ્ધિ. ત્રીજા અને ચોથા પક્ષમાં દૂષણ બતાવે છે. એક સમયે શુભાશુભરૂપ મિત્રયોગ ન હોય તે વાત ઉદાહરણથી સમજાવે છે. પુણ્ય-પાપનું લક્ષણ અને તે ગ્રહણ કરવાની રીતિ. વર્ણાદિ શુભાશુભ ગુણવાળાં કર્મ હોઈ શકે? તેનો ઉત્તર. વિભાગ આહારના દેખાત્તે સમજાવે છે. વેદમાં કહેલ નીતિથી પુણ્ય-પાપની સિદ્ધિ, સંશયછેદ અને દીક્ષા. દશમા ગણધર મેતાર્ય તેમને નામ અને ગોત્ર સહિત બોલાવે છે, તથા દેવ અને નરકાદિ પરલોક સંબંધી તેનો મનોગત સંશય વ્યક્ત કરે છે અને વિરૂદ્ધ એવાં વેદપદો સાંભળવાથી એવો સંશય ઉત્પન્ન થયો છે, એમ જણાવીને તેનો ખરો અર્થ જણાવવાનું કહે છે. ચૈતન્ય ભૂતનો ધર્મ નથી, આત્મા સર્વગત અને નિષ્ક્રિય નથી, તેમજ પરલોક પ્રમાણથી સિદ્ધ છે તેવું કથન મેતાર્યની પુનઃ શંકા અને તેનું સમાધાન. ઉત્પત્તિમાન હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કેવી રીતે કહેવાય? તેનો યુક્તિપૂર્વક - ખુલાસો કરતાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવપણાની વ્યાપકતાનું નિરૂપણ. ઉત્પદાદિ ધર્મથી અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ. સંશયછેદ થવાથી પોતાના ત્રણસો શિષ્યો સહિત મેતાર્યની દીક્ષા. અગીયારમા પ્રભાસ ગણધર પ્રભાસના મોક્ષ સંબંધી મનોગત સંશયનું વ્યક્તિકરણ. જીવ-કર્મનો અનાદિ સંબંધ-સંયોગછતાં તેનો વિયોગ થાય એટલે કૃતકર્મ સંસારનો નાશ થાય, પણ જીવોનો નાશ ન થાય એમ બતાવે છે. જીવ અને મોક્ષ અવિનાશી છે, પ્રકારાન્તરે મુકતાત્માનું નિત્યપણું તેમજ નિત્યાનિત્યપણું. “વિંદ વીવર નાસો નિળા” આ પૂર્વ-પક્ષનો ઉત્તર. પુણ્ય પાપના અભાવે મુકતાત્માને સુખનો અભાવ હોય, એવા પ્રભાસના પ્રશ્નના જવાબમાં સંસારી સુખ તે દુઃખ જ છે, વાસ્તવિક સુખ તો મોક્ષમાં જ છે, એવું કથન. અહંકાર કામને જીતી, મન, વચન અને કાયાના વિકારથી જે રહિત છે, તેવા ભાવિત આત્માને મોક્ષ અહીં જ છે. સાંસારિક સુખ-દુઃખનો આધાર શરીર છે, પણ મોક્ષ-સુખનો આધાર શરીર નથી. મુક્તાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય નથી, પણ નિત્ય છે. ૧૯૬૬-૧૯૭૧ ૧૯૭ર-૧૯૭૬ ૧૯૭૭-૧૯૮૦ ૧૯૮૧-૧૯૮૬ ૧૯૮૭-૨૦૦૨ ૨૦૦૨-૨૦૦૭ ૨૦૦૮-૨૦૧૦ ૨૦૧૧-૨૦૧૨ ૨૦૧૩-૨૦૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 586